Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 23

سورة المؤمنون

Al Mu'minun

સૂરએ મોઅમેનુન
118 verses Makki Verses 91–100 of 118
23:91
مَا اتَّخَذَ اللهُ مِنْ وَلَدٍ وَ ما كانَ مَعَهُ مِنْ إِلهٍ إِذاً لَذَهَبَ كُلُّ إِلهٍ بِما خَلَقَ وَ لَعَلا بَعْضُهُمْ عَلى بَعْضٍ سُبْحانَ اللهِ عَمَّا يَصِفُونَ

خدا هرگز فرزندى اختيار نكرده و خداى ديگرى با او نيست كه اگر چنين مى شد، هريك از خدايان مخلوقات خود را تحت تدبير خود مى برد و بعضى از آنان بر بعضى ديگر برترى مى جست [و جهان هستى به تباهى كشيده مى شد] منزّه است خدا از آنچه آنان توصيف مى كنند!

Never did Allah take to Himself a son, and never was there with him any (other) god-- in that case would each god have certainly taken away what he created, and some of them would certainly have overpowered others; glory be to Allah above what they describe!

બેશક અલ્લાહે કોઇને પોતાના ફરઝંદ તરીકે પસંદ નથી કર્યો અને ન તેની સાથે બીજો માઅબૂદ છે, એવું હોતે તો દરેક માઅબૂદ પોતાની મખ્લૂકને લઇ લેતે અને દરેક બીજા ઉપર બરતરી મેળવવા ચાહેત, જે કાંઇ તેઓ બયાન કરે છે તેનાથી અલ્લાહ પાક છે.

23:92
عالِمِ الْغَيْبِ وَ الشَّهادَةِ فَتَعالى عَمَّا يُشْرِكُونَ

او داناى نهان و آشكار است پس برتر است از آنچه همتاى او قرار مى‌دهند!

The Knower of the unseen and the seen, so may He be exalted above what they associate (with Him).

તે છૂપા અને જાહેરનો જાણનારો છે બસ જેને તેના શરીક બનાવવામાં આવે છે તેના કરતા બુલંદ છે.

23:93
قُلْ رَبِّ إِمَّا تُرِيَنِّي ما يُوعَدُونَ

بگو: «پروردگارا! اگر عذاب‌هايى را كه به آنان وعده داده مى‌شود به من نشان دهى.

Say: O my Lord! if Thou shouldst make me see what they are threatened with:

તું કહે કે અગર પરવરદિગારે જે અઝાબનો તેમને વાયદો કર્યો છે તે મને દેખાડ.

23:94
رَبِّ فَلا تَجْعَلْني فِي الْقَوْمِ الظَّالِمينَ

پروردگارا! مرا [در اين عذاب ها] با گروه ستمكاران قرار مده».

My Lord! then place me not with the unjust.

તો પણ અય મારા પરવરદિગાર! તું મને (આ અઝાબમાં) ઝાલિમ લોકો સાથે ન રાખજે.

23:95
وَ إِنَّا عَلى أَنْ نُرِيَكَ ما نَعِدُهُمْ لَقادِرُونَ

و ما تواناييم كه آنچه را به آن‌ها وعده مى دهيم به تو نشان دهيم.

And most surely We are well able to make you see what We threaten them with.

અને અમે જે અઝાબનો તેમને વાયદો કરીએ છીએ તે તને દેખાડવાની તાકત પણ રાખીએ છીએ.

23:96
ادْفَعْ بِالَّتي هِيَ أَحْسَنُ السَّيِّئَةَ نَحْنُ أَعْلَمُ بِما يَصِفُونَ

بدى را به بهترين راه و روش دفع كن [و پاسخ بدى را به نيكى ده]. ما به آنچه توصيف مى كنند داناتريم.

Repel evil by what is best; We know best what they describe.

તું બૂરાઇને બહેતરીન રીતે દૂર કર; જે કાંઇ તેઓ બયાન કરે છે તેનાથી અમે સારી રીતે વાકેફ છીએ.

23:97
وَ قُلْ رَبِّ أَعُوذُ بِكَ مِنْ هَمَزاتِ الشَّياطينِ

و بگو: «پروردگارا! از وسوسه‌هاى شياطين به تو پناه مى برم.

And say: O my Lord! I seek refuge in Thee from the evil suggestions of the Shaitans;

અને તું કહી દે કે અય મારા પરવરદિગાર! હું શેતાનોના વસવસાથી તારી પાસે પનાહ માંગું છું.

23:98
وَ أَعُوذُ بِكَ رَبِّ أَنْ يَحْضُرُونِ

و پروردگارا از اينكه آنان نزد من حاضر شوند به تو پناه مى‌برم.

And I seek refuge in Thee! O my Lord! from their presence.

અને એ વાતથી પણ તારી પનાહ માંગું છું કે શેતાનો ક્યાંય મારી પાસે આવી ન જાય.

23:99
حَتَّى إِذا جاءَ أَحَدَهُمُ الْمَوْتُ قالَ رَبِّ ارْجِعُونِ

[آن‌ها هم چنان به راه غلط خود ادامه مى دهند] تا زمانى‌كه مرگ يكى از آنان فرا رسد، مى گويد: «پروردگارا! مرا باز گردانيد».

Until when death overtakes one of them, he says: Send me back, my Lord, send me back;

ત્યાં સુધી કે તેઓમાંથી કોઇને મૌત આવશે તો તે કહેશે કે અય મારા પરવરદિગાર! મને પાછો મોકલ.

23:100
لَعَلِّي أَعْمَلُ صالِحاً فيما تَرَكْتُ كَلاَّ إِنَّها كَلِمَةٌ هُوَ قائِلُها وَ مِنْ وَرائِهِمْ بَرْزَخٌ إِلى يَوْمِ يُبْعَثُونَ

شايد در برابر آنچه ترك كردم [و كوتاهى نمودم] عمل صالحى انجام دهم». [ولى به او مى گويند]: چنين نيست! اين سخنى است كه او به زبان مى گويد [و اگر بازگردد، همان راه را ادامه مى دهد] و در‌پى [مرگ] آنان برزخى است تا روزى كه برانگيخته شوند.

Haply I may do good in that which I have left. By no means! it is a (mere) word that he speaks; and before them is a barrier until the day they are raised.

કે કદાચ હું હવે મારા મૂકી દીધેલા (કામો)માંથી કોઇ સારૂં કામ કરૂં, કદી નહિં! આ માત્ર એક વાત છે જે તે કહે છે: ત્યારબાદ ફરીથી ઊઠાડવાના દિવસ સુધી બરઝખ છે.

← Surah 22 Surah 24 →