سورة المؤمنون
Al Mu'minun
[نه تنها نمىانديشند]، بلكه آنان نيز مثل آنچه پيشينيان گفته بودند، گفتند.
Nay, they say the like of what the ancients said:
બલ્કે તેઓએ પણ તે જ કહ્યું કે જે અગાઉના લોકોએ કહ્યું હતું.
آنها گفتند: «آيا هنگامىكه مُرديم و خاك و استخوان هايى [پوسيده] شديم، آيا برانگيخته خواهيم شد»؟!
They say: What! When we are dead and become dust and bones, shall we then be raised?
તેઓએ કહ્યું કે અગર અમે મરી જઇશું અને માટી તથા હાડકાં થઇ જઇશું તો શું અમને ફરીથી ઉઠાડવામાં આવશે ?
اين وعده به ما و پدرانمان از قبل داده شده اين فقط افسانه هاى پيشينيان است.»
Certainly we are promised this, and (so were) our fathers aforetime; this is naught but stories of those of old.
બેશક આવો વાયદો અમારી સાથે અને અમારા બાપદાદા સાથે અગાઊ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ફકત અગાઉના લોકોની વાર્તાઓ છે.
بگو: «زمين و كسانى كه در آن هستند از آن كيست، اگر شما مىدانيد»؟!
Say: Whose is the earth, and whoever is therein, if you know?
જો તમે જાણતા હોવ તો કહો કે આ ઝમીન અને જે કોઇ તેમાં છે તે કોના છે?
بهزودى مىگويند: «[همه] از آنِ خداست». بگو: «آيا متذكّر نمىشويد»؟!
They will say: Allah's. Say: Will you not then mind?
તેઓ તુરંત કહેશે કે તે અલ્લાહનું જ છે: તું કહે કે તો શું તમારા ઘ્યાનમાં નથી આવતુ?
بگو: «چه كسى پروردگار آسمان هاى هفتگانه، و پروردگار عرش عظيم است؟»
Say: Who is the Lord of the seven heavens and the Lord of the mighty dominion?
તું કહે કે સાતેય આસમાનો અને મહાન અર્શનો પરવરદિગાર કોણ છે?
بهزودى خواهند گفت: «[همهی اينها] از آن خداست»! بگو: «آيا تقوا پيشه نمىكنيد [و دست از شرك بر نمىداريد]»؟!
They will say: (This is) Allah's. Say: Will you not then guard (against evil)?
તેઓ તરત જ કહેશે કે તે અલ્લાહનાં જ છે; તું કહે કે છતાંય તમે (શિર્કથી) કેમ પરહેઝ કરતા નથી?
بگو: «اگر مىدانيد، چه كسى حاكميّت همهی موجودات را در دست دارد، و [به بىپناهان] پناه مىدهد، و نياز به پناهدادن ندارد»؟!
Say: Who is it in Whose hand is the kingdom of all things and Who gives succor, but against Him Succor is not given, if you do but know?
તું કહે જો તમે જાણતા હોવ (તો કહો) કે દરેક વસ્તુની હુકુમત કોના હાથમાં છે? તે જ પનાહ આપે છે અને તેની વિરૂઘ્ધ કોઇ પનાહ દેવાવાળુ નથી.
خواهند گفت: «[همهی اينها] از آنِ خداست»! بگو: «با اينحال چگونه [مىگوييد] سحر شدهايد [و اين سخنان سحر و افسون است]»؟!
They will say: (This is) Allah's. Say: From whence are you then deceived?
તેઓ તરત જ કહેશે કે (આ બધુ) અલ્લાહ માટે જ છે; તું કહે, બસ કેવી રીતે (કહો છો કે) તમારા ઊપર જાદુ કરવામાં આવ્યો છે?
[چنين نيست] بلكه ما حق را براى آنها آورديم و بهيقين آنها دروغ گو هستند.
Nay! We have brought to them the truth, and most surely they are liars.
બલ્કે અમે તેમની પાસે હક લાવ્યા છીએ અને હકીકતમાં તેઓ જૂઠા છે.