Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 23

سورة المؤمنون

Al Mu'minun

સૂરએ મોઅમેનુન
118 verses Makki Verses 101–110 of 118
23:101
فَإِذا نُفِخَ فِي الصُّورِ فَلا أَنْسابَ بَيْنَهُمْ يَوْمَئِذٍ وَ لا يَتَساءَلُونَ

و هنگامى‌كه در «صور» دميده شود، هيچ‌يك از پيوندهاى خويشاوندى در آن روز ميان آن‌ها نخواهد بود و از يكديگر تقاضاى كمك نمى كنند [چون كارى از كسى ساخته نيست].

So when the trumpet is blown, there shall be no ties of relationship between them on that day, nor shall they ask of each other.

પછી જ્યારે સૂર ફૂંકવામાં આવશે ત્યારે તે દિવસે તેમની વચ્ચે ન કોઇ સગપણનો સંબંધ બાકી રહેશે, ન એકબીજાને પૂછશે.

23:102
فَمَنْ ثَقُلَتْ مَوازينُهُ فَأُولئِكَ هُمُ الْمُفْلِحُونَ

كسانى كه كفه‌ی ترازوهاى [عمل] آن‌ها سنگين است، همان رستگارانند.

Then as for him whose good deeds are preponderant, these are the successful.

પછી જેમ(ની નેકીઓ)ના પલડાઓ ભારે હશે તેઓ કામ્યાબ થશે.

23:103
وَ مَنْ خَفَّتْ مَوازينُهُ فَأُولئِكَ الَّذينَ خَسِرُوا أَنْفُسَهُمْ في جَهَنَّمَ خالِدُونَ

و آنان كه كفه‌ی ترازوهاى [عمل] آن‌ها سبك باشد، كسانى هستند كه سرمايه‌ی وجود خود را از دست داده، در جهنّم جاودانه خواهند ماند.

And as for him whose good deeds are light, these are they who shall have lost their souls, abiding in hell

અને જેમ(ની નેકીઓ)ના પલડાઓ હલકાં હશે, તો તેઓ એ જ છે કે જેમણે પોતાની જાતને નુકસાન પહોંચાડયું હશે, અને તેઓ હંમેશ માટે જહન્નમમાં રહેશે.

23:104
تَلْفَحُ وُجُوهَهُمُ النَّارُ وَ هُمْ فيها كالِحُونَ

شعله هاى سوزان آتش [همچون شمشير] به صورت هايشان نواخته مى شود و در دوزخ چهره اى زشت و عبوس دارند.

The fire shall scorch their faces, and they therein shall be in severe affliction.

જહન્નમની આગ તેમના ચેહરાઓને બાળી નાખશે, અને તેમાં તેઓ બદસુરત હશે.

23:105
أَ لَمْ تَكُنْ آياتي تُتْلى عَلَيْكُمْ فَكُنْتُمْ بِها تُكَذِّبُونَ

[به آن‌ها گفته مى شود]: آيا آيات من بر شما خوانده نمى شد، پس آن را تكذيب مى كرديد؟!

Were not My communications recited to you? But you used to reject them.

શું મારી આયતો તમને પઢી સંભળાવવામાં આવતી ન હતી પછી તમે તેને જૂઠલાવતા હતા?

23:106
قالُوا رَبَّنا غَلَبَتْ عَلَيْنا شِقْوَتُنا وَ كُنَّا قَوْماً ضالِّينَ

مى گويند: «پروردگارا! تيره‌بختى ما بر ما چيره شد و ما گروه گمراهى بوديم.

They shall say: O our Lord! our adversity overcame us and we were an erring people:

તેઓ કહેશે કે અય અમારા પરવરદિગાર! અમારી કમનસીબી અમારા પર ગાલીબ થઇ ગઇ હતી અને અમે ગુમરાહ લોકો હતા.

23:107
رَبَّنا أَخْرِجْنا مِنْها فَإِنْ عُدْنا فَإِنَّا ظالِمُونَ

پروردگارا! ما را از اين [دوزخ] بيرون آر، اگر تكرار كرديم به يقين ستمكاريم [و مستحقّ عذاب]».

O our Lord! Take us out of it; then if we return (to evil) surely we shall be unjust.

અય અમારા પરવરદિગાર ! આ (જહન્નમ)માંથી તું અમને કાઢી લે, પછી જો અમે (ગુનાહ તરફ) પાછા ફરીએ તો અમે ખરેખર ઝાલિમ છીએ.

23:108
قالَ اخْسَؤُا فيها وَ لا تُكَلِّمُونِ

[خداوند] مى گويد: «دور شويد و به دوزخ درآييد و با من سخن مگوييد!

He shall say: Go away into it and speak not to Me;

અલ્લાહ ફરમાવશે, એમાં જ ઝીલ્લત સાથે પડ્યા રહો, અને વાત ન કરો.

23:109
إِنَّهُ كانَ فَريقٌ مِنْ عِبادي يَقُولُونَ رَبَّنا آمَنَّا فَاغْفِرْ لَنا وَ ارْحَمْنا وَ أَنْتَ خَيْرُ الرَّاحِمين

گروهى از بندگانم مى گفتند: پروردگارا! ما ايمان آورديم؛ ما را بيامرز و بر ما رحم كن؛ و تو بهترين رحم كنندگانى.

Surely there was a party of My servants who said: O our Lord! we believe, so do Thou forgive us and have mercy on us, and Thou art the best of the Merciful ones.

બેશક મારા બંદાઓમાંથી એક સમૂહ એવો હતો કે જે કહેતો હતો કે અય અમારા પરવરદિગાર! અમે ઇમાન લાવ્યા છીએ, માટે તું અમને માફ કર, અને અમારા પર રહેમ કર, અને તું બહેતરીન રહેમ કરનારો છે.

23:110
فَاتَّخَذْتُمُوهُمْ سِخْرِيًّا حَتَّى أَنْسَوْكُمْ ذِكْري وَ كُنْتُمْ مِنْهُمْ تَضْحَكُونَ

امّا شما آن‌ها را به باد مسخره گرفتيد تا [اين عمل] شما را از ياد من غافل كرد و شما به آنان مى‌خنديديد!

But you took them for a mockery until they made you forget My remembrance and you used to laugh at them.

પરંતુ તમો તેમની મજાક ઊડાવતા હતા, અહીં સુધી કે તે મજાકે તમને મારી યાદ ભૂલાવી દીધી હતી અને તમે તેની હાંસી ઉડાડતા રહી ગયા.

← Surah 22 Surah 24 →