Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 24

سورة النور

An Nur

સૂરએ નૂર
64 verses Madani Verses 51–60 of 64
24:51
إِنَّما كانَ قَوْلَ الْمُؤْمِنينَ إِذا دُعُوا إِلَى اللهِ وَ رَسُولِهِ لِيَحْكُمَ بَيْنَهُمْ أَنْ يَقُولُوا سَمِعْنا وَ أَطَعْنا وَ أُولئِكَ هُمُ الْمُفْلِحُونَ

سخن مؤمنان، هنگامى‌كه به‌سوى خدا و پيامبرش دعوت شوند تا ميان آنان داورى كند، تنها [و در‌هر‌حال] اين است كه مى‌گويند: «شنيديم و اطاعت كرديم». و اين‌ها همان رستگاران [واقعى] هستند.

The response of the believers, when they are invited to Allah and His Apostle that he may judge between them, is only to say: We hear and we obey; and these it is that are the successful.

જ્યારે મોઅમીનોને અલ્લાહ તથા તેના રસૂલ તરફ બોલાવવામાં આવે છે કે તેઓના દરમ્યાન ફેસલો કરશે ત્યારે તેમનું કહેવું ફકત એમ હોય છે કે અમોએ સાંભળ્યું અને અમોએ ઇતાઅત કરી; અને તેઓજ કામ્યાબી મેળવનારા છે.

24:52
وَ مَنْ يُطِعِ اللهَ وَ رَسُولَهُ وَ يَخْشَ اللهَ وَ يَتَّقْهِ فَأُولئِكَ هُمُ الْفائِزُونَ

و هركس خدا و پيامبرش را اطاعت كند، و از خدا بترسد و از [مخالفت فرمان] او بپرهيزد، چنين كسانى همان پيروزمندان [واقعى] هستند.

And he who obeys Allah and His Apostle, and fears Allah, and is careful of (his duty to) Him, these it is that are the achievers.

અને જે કોઇ અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરશે તથા અલ્લાહથી ડરશે અને તેના (વિરોધ)થી બચતો રહેશે, બસ એવા જ લોકો કામ્યાબ થનારાઓ છે.

24:53
وَ أَقْسَمُوا بِاللهِ جَهْدَ أَيْمانِهِمْ لَئِنْ أَمَرْتَهُمْ لَيَخْرُجُنَّ قُلْ لا تُقْسِمُوا طاعَةٌ مَعْرُوفَةٌ إِنَّ اللهَ خَبيرٌ بِما تَعْمَلُونَ

آن‌ها با نهايت تأكيد به خدا سوگند ياد كردند كه اگر به آنان فرمان دهى، [به‌سوى ميدان جهاد] بيرون مى‌روند [و حاضرند از مال و جان خود چشم بپوشند]؛ بگو: «سوگند ياد نكنيد؛ شما اطاعت شايسته داشته باشيد كه خداوند به آنچه انجام مى‌دهيد آگاه است».

And they swear by Allah with the most energetic of their oaths that if you command them they would certainly go forth. Say: Swear not; reasonable obedience (is desired); surely Allah is aware of what you do.

અને તેઓ અલ્લાહની કસમ ખાઇને કહે છે કે જો તું તેમને હુકમ આપે તો તેઓ જરૂર નીકળી પડશે; તું કહે કે કસમ ન ખાવ, સારી રીતે ઇતાઅત કરો કારણકે તમે જે કાંઇ કરો છો તેને અલ્લાહ સારી રીતે જાણે છે.

24:54
قُلْ أَطيعُوا اللهَ وَ أَطيعُوا الرَّسُولَ فَإِنْ تَوَلَّوْا فَإِنَّما عَلَيْهِ ما حُمِّلَ وَ عَلَيْكُمْ ما حُمِّلْتُمْ وَ إِنْ تُطيعُوهُ تَهْتَدُوا وَ ما عَلَى الرَّسُولِ إِلاَّ الْبَلاغُ الْمُبينُ

بگو: «اطاعت كنيد خدا را، و اطاعت كنيد پيامبر [خدا] را؛ و اگر سرپيچى نماييد، پيامبر مسؤول تكاليف خويش است و شما مسؤول تكاليف خود؛ و اگر از او اطاعت كنيد، هدايت خواهيد شد؛ و بر پيامبر چيزى جز ابلاغ آشكار نيست».

Say: Obey Allah and obey the Apostle; but if you turn back, then on him rests that which is imposed on him and on you rests that which is imposed on you; and if you obey him, you are on the right way; and nothing rests on the Apostle but clear delivering (of the message).

તું કહે કે તમે અલ્લાહની ઇતાઅત કરો અને (અલ્લાહના) રસૂલની ઇતાઅત કરો જો તમે મોઢુ ફેરવશો તો તેના ઊપર ફકત તે (પહોંચાડવા)નો બોજ છે અને તમારા ઊપર તમારો (કબૂલ કરવાનો) બોજ છે જો તમે ઇતાઅત કરશો તો હિદાયત પામશો અને રસૂલ માથે ફકત સ્પષ્ટ પહોંચાડવાની જવાબદારી છે.

24:55
وَعَدَ اللهُ الَّذينَ آمَنُوا مِنْكُمْ وَ عَمِلُوا الصَّالِحاتِ لَيَسْتَخْلِفَنَّهُمْ فِي الْأَرْضِ كَمَا اسْتَخْلَفَ الَّذينَ مِنْ قَبْلِهِمْ وَ لَيُمَكِّنَنَّ لَهُمْ دينَهُمُ الَّذِي ارْتَضى لَهُمْ وَ لَيُبَدِّلَنَّهُمْ مِنْ بَعْدِ خَوْفِهِمْ أَمْناً يَعْبُدُونَني لا يُشْرِكُونَ بي شَيْئاً وَ مَنْ كَفَرَ بَعْدَ ذلِكَ فَأُولئِكَ هُمُ الْفاسِقُونَ

خداوند به كسانى از شما كه ايمان آورده و كارهاى شايسته انجام داده‌اند وعده داده است كه به‌يقين، خلافت روى زمين را به آنان خواهد داد، همان‌گونه كه به پيشينيان آن‌ها خلافت بخشيد؛ و دين و آيينى را كه براى آنان پسنديده، بر ايشان پابرجا و ريشه‌دار خواهد ساخت؛ و ترسشان را به امنيّت و آرامش مبدّل مى‌كند، [به‌گونه‌اى] كه فقط مرا مى‌پرستند و چيزى را همتاى من قرار نخواهند داد. و كسانى كه پس از آن كافر شوند، آن‌ها همان فاسقانند.

Allah has promised to those of you who believe and do good that He will most certainly make them rulers in the earth as He made rulers those before them, and that He will most certainly establish for them their religion which He has chosen for them, and that He will most certainly, after their fear, give them security in exchange; they shall serve Me, not associating aught with Me; and whoever is ungrateful after this, these it is who are the. transgressors.

જેઓ તમારામાંથી ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેઓને અલ્લાહે વાયદો કર્યો*કે તે તેમને ઝમીનમાં વારસદાર બનાવશે, જેમ તેમની અગાઉના લોકોને વારસદાર બનાવ્યા હતા, અને તેમના પસંદીદા દીન (ઇસ્લામ)ને ગાલીબ બનાવી દેશે, અને તેમના ડરને અમનમાં બદલી નાખશે; (માટે) જોઇએ કે તેઓ મારી જ ઇબાદત કરે, તથા કોઇ વસ્તુને મારી શરીક બનાવે નહિ; અને જે કોઇ તેના બાદ કુફ્ર કરશે તો તેઓ જ ફાસિક (બદકાર) છે.

24:56
وَ أَقِيمُوا الصَّلاةَ وَ آتُوا الزَّكاةَ وَ أَطِيعُوا الرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ

و نماز را بر پا داريد، و زكات را بدهيد، و پيامبر را اطاعت كنيد تا مشمول رحمت شويد.

And keep up prayer and pay the poor-rate and obey the Apostle, so that mercy may be shown to you.

અને નમાઝ કાયમ કરો તથા ઝકાત આપો તથા રસૂલની ઇતાઅત કરો જેથી તમારા પર રહેમ કરવામાં આવે.

24:57
لا تَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا مُعْجِزِينَ فِي الْأَرْضِ وَ مَأْواهُمُ النّارُ وَ لَبِئْسَ الْمَصِيرُ

گمان مبر كافران مى‌توانند از مجازات الهى در زمين فرار كنند. جايگاه آنان آتش است، و چه بد سرانجامى است!

Think not that those who disbelieve shall escape in the earth, and their abode is the fire; and certainly evil is the resort!

ખબરદાર જેઓ ઇમાન નથી લાવ્યા તેઓ એમ ન વિચારે કે ઝમીનમાં અમોને આજીઝ કરી દેશે અને તેમનું ઠેકાણું જહન્નમ છે અલબત્ત તે બદતરીન અંજામ છે.

24:58
يا أَيُّهَا الَّذينَ آمَنُوا لِيَسْتَأْذِنْكُمُ الَّذينَ مَلَكَتْ أَيْمانُكُمْ وَ الَّذينَ لَمْ يَبْلُغُوا الْحُلُمَ مِنْكُمْ ثَلاثَ مَرَّاتٍ مِنْ قَبْلِ صَلاةِ الْفَجْرِ وَ حينَ تَضَعُونَ ثِيابَكُمْ مِنَ الظَّهيرَةِ وَ مِنْ بَعْدِ صَلاةِ الْعِشاءِ ثَلاثُ عَوْراتٍ لَكُمْ لَيْسَ عَلَيْكُمْ وَ لا عَلَيْهِمْ جُناحٌ بَعْدَهُنَّ طَوَّافُونَ عَلَيْكُمْ بَعْضُكُمْ عَلى بَعْضٍ كَذلِكَ يُبَيِّنُ اللهُ لَكُمُ الْآياتِ وَ اللهُ عَليمٌ حَكيمٌ

اى كسانى كه ايمان آورده‌ايد! بردگان شما، و همچنين كسانى از شما كه به حدّ بلوغ نرسيده‌اند، در سه وقت بايد از شما اجازه بگيرند: پيش از نماز صبح، و نيمروز هنگامى‌كه لباس‌هاى [معمولى] خود را بيرون مى‌آوريد، و بعد از نماز عشا؛ اين سه [وقت خصوصى] براى خلوت شماست؛ امّا بعد از اين سه وقت، گناهى بر شما و بر آنان نيست [كه بدون اذن وارد شوند] و بر گرد يكديگر بگرديد [و با صفا و صميميت به يكديگر خدمت نماييد]. اين‌گونه خداوند آيات را براى شما روشن مى‌سازد، و خداوند دانا و حكيم است.

O you who believe! let those whom your right hands possess and those of you who have not attained to puberty ask permission of you three times; before the morning prayer, and when you put off your clothes at midday in summer, and after the prayer of the nightfall; these are three times of privacy for you; neither is it a sin for you nor for them besides these, some of you must go round about (waiting) upon others; thus does Allah make clear to you the communications, and Allah is Knowing, Wise.

અય ઇમાન લાવનારાઓ ! (આ) તમારી મિલકત(માં જે ગુલામ, કનીઝ હોય તે) તથા તમારામાંથી જે બાલિગ થયા ન હોય તે બચ્ચાઓ (તમારી પાસે આવવા માટે) ત્રણ સમયે તમારી રજા લે; સવારની નમાઝ પહેલાં, અને બપોરે જયારે તમે કપડા ઉતારી આરામ કરો છો અને ઇશાની નમાઝ બાદ; આ ત્રણ સમય એકાંતના છે; એ સિવાય તમારા માથે અને તેમના માથે, કોઇ ગુનાહ નથી કે (રજા વગર) એકબીજા પાસે ફરતા રહો કે; અલ્લાહ આ રીતે તમારા માટે પોતાના હુકમો બયાન કરે છે; અને અલ્લાહ જાણનાર (અને) હિકમતવાળો છે.

24:59
وَ إِذا بَلَغَ الْأَطْفالُ مِنْكُمُ الْحُلُمَ فَلْيَسْتَأْذِنُوا كَمَا اسْتَأْذَنَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ كَذالِكَ يُبَيِّنُ اللهُ لَكُمْ آياتِهِ وَ اللهُ عَلِيمٌ حَكِيمٌ

و هنگامى‌كه اطفال شما به حدّ بلوغ رسند بايد اجازه بگيرند، همان‌گونه كه اشخاصى كه پيش از آنان بودند اجازه مى‌گرفتند؛ اينچنين خداوند آياتش را براى شما بيان مى‌كند، و خدا دانا و حكيم است.

And when the children among you have attained to puberty, let them seek permission as those before them sought permission; thus does Allah make clear to you His communications, and Allah is knowing, Wise.

અને જ્યારે તમારા બાળકો બાલિગ થાય ત્યારે તેઓ પણ એવી જ રીતે રજા મેળવે જેવી રીતે કે તેમના (બાલિગ થવા) પહેલા (બીજા) લોકો રજા મેળવ્યા કરતા હતા; આવી રીતે ખુદા પોતાના હુકમો બયાન કરે છે; અને ખુદા હિકમતવાળો જાણકાર છે.

24:60
وَ الْقَواعِدُ مِنَ النِّساءِ اللاَّتي لا يَرْجُونَ نِكاحاً فَلَيْسَ عَلَيْهِنَّ جُناحٌ أَنْ يَضَعْنَ ثِيابَهُنَّ غَيْرَ مُتَبَرِّجاتٍ بِزينَةٍ وَ أَنْ يَسْتَعْفِفْنَ خَيْرٌ لَهُنَّ وَ اللهُ سَميعٌ عَليمٌ

و زنان از كار افتاده‌اى كه اميد به ازدواج ندارند، گناهى بر آنان نيست كه لباس‌هاى [رويين] خود را بر زمين بگذارند، در‌حالى‌كه [در برابر مردم] خودآرايى نكنند؛ و اگر خود را بپوشانند براى آنان بهتر است؛ و خداوند شنوا و داناست.

And (as for) women advanced in years who do not hope for a marriage, it is no sin for them if they put off their clothes without displaying their ornaments; and if they restrain themselves it is better for them; and Allah is Hearing, Knowing.

અને એવી વૃઘ્ધ ઔરતો કે જેમને નિકાહની આશા ન હોય તેઓ પોતાના પડદાને મૂકી દે તો તેમના માથે કોઇ ગુનાહ નથી એ શરતે કે પોતાના શણગારને જાહેર ન કરે; પણ તેણીઓ પડદાની હિફાઝત કરે તો તે તેમના માટે બેહતર છે; અને અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.

← Surah 23 Surah 25 →