Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 24

سورة النور

An Nur

સૂરએ નૂર
64 verses Madani Verses 61–64 of 64
24:61
لَيْسَ عَلَى الْأَعْمى حَرَجٌ وَ لا عَلَى الْأَعْرَجِ حَرَجٌ وَ لا عَلَى الْمَريضِ حَرَجٌ وَ لا عَلى أَنْفُسِكُمْ أَنْ تَأْكُلُوا مِنْ بُيُوتِكُمْ أَوْ بُيُوتِ آبائِكُمْ أَوْ بُيُوتِ أُمَّهاتِكُمْ أَوْ بُيُوتِ إِخْوانِكُمْ أَوْ بُيُوتِ أَخَواتِكُمْ أَوْ بُيُوتِ أَعْمامِكُمْ أَوْ بُيُوتِ عَمَّاتِكُمْ أَوْ بُيُوتِ أَخْوالِكُمْ أَوْ بُيُوتِ خالاتِكُمْ أَوْ ما مَلَكْتُمْ مَفاتِحَهُ أَوْ صَديقِكُمْ لَيْسَ عَلَيْكُمْ جُناحٌ أَنْ تَأْكُلُوا جَميعاً أَوْ أَشْتاتاً فَإِذا دَخَلْتُمْ بُيُوتاً فَسَلِّمُوا عَلى أَنْفُسِكُمْ تَحِيَّةً مِنْ عِنْدِ اللهِ مُبارَكَةً طَيِّبَةً كَذلِكَ يُبَيِّنُ اللهُ لَكُمُ الْآياتِ لَعَلَّكُمْ تَعْقِلُونَ

بر نابينا و افراد لنگ و بيمار ايرادى نيست [كه با شما هم غذا شوند]، و بر شما نيز ايرادى نيست كه از خانه‌هاى خودتان (خانه‌هاى فرزندان يا همسرانتان كه خانه‌ی خودِ شما محسوب مى‌شود بدون اجازه خاصّى) غذا بخوريد؛ و همچنين خانه‌هاى پدرانتان، يا خانه‌هاى مادرانتان، يا خانه‌هاى برادرانتان، يا خانه‌هاى خواهرانتان، يا خانه‌هاى عموهايتان، يا خانه‌هاى عمه‌هايتان، يا خانه‌هاى دايي‌هايتان، يا خانه‌هاى خاله‌هايتان، يا خانه‌هايى كه كليدهايش در اختيار شماست، يا خانه‌هاى دوستانتان، بر شما ايرادى نيست كه به‌طور دسته جمعى يا جداگانه غذا بخوريد؛ و هنگامى‌كه داخل خانه‌اى شديد، بر خويشتن سلام كنيد، سلام و تحيّتى از سوى خداوند، سلامى پربركت و پاكيزه. اين‌گونه خداوند آيات را براى شما روشن مى‌كند، باشد كه بينديشيد.

There is no blame on the blind man, nor is there blame on the lame, nor is there blame on the sick, nor on yourselves that you eat from your houses, or your fathers' houses or your mothers' houses, or your brothers' houses, or your sisters' houses, or your paternal uncles' houses, or your paternal aunts' houses, or your maternal uncles' houses, or your maternal aunts' houses, or what you possess the keys of, or your friends' (houses). It is no sin in you that you eat together or separately. So when you enter houses, greet your people with a salutation from Allah, blessed (and) goodly; thus does Allah make clear to you the communications that you may understand.

ન કોઇ આંધળાના માથે હરજ છે અને ન કોઇ લંગડાના માથે, અને ન કોઇ બીમાર ઉપર અને ન તમારા પોતાના માથે, કે તમે ખાવાનું તમારા ઘરોમાંથી અથવા તમારા બાપદાદાઓના ઘરોમાંથી, અથવા તમારી માઓના ઘરોમાંથી અથવા તમારા ભાઇઓના ઘરોમાંથી અથવા તમારી બહેનોના ઘરોમાંથી અથવા તમારા કાકાઓના ઘરોમાંથી અથવા તમારી ફઇઓના ઘરોમાંથી અથવા તમારા મામાઓના ઘરોમાંથી અથવા તમારી માસીઓના ઘરોમાંથી અથવા જે ઘરોની ચાવીઓ તમારા હાથમાં હોય તે ઘરોમાંથી અથવા તમારા દોસ્તોના ઘરોમાંથી; ખાઓ એમાં કોઇ ગુનાહ નથી કે તમે ભેગા મળીને ખાઓ યા જુદા જુદા; પછી જ્યારે તમે ઘરોમાં દાખલ થાઓ ત્યારે ખુદ પર સલામ કરો કે, તે અલ્લાહ તરફથી મુબારક અને પાક તોહફો છે; અને આ રીતે અલ્લાહ પોતાના હુકમો તમને બયાન કરે છે કે કદાચ તમે વિચારો.

24:62
إِنَّمَا الْمُؤْمِنُونَ الَّذينَ آمَنُوا بِاللهِ وَ رَسُولِهِ وَ إِذا كانُوا مَعَهُ عَلى أَمْرٍ جامِعٍ لَمْ يَذْهَبُوا حَتَّى يَسْتَأْذِنُوهُ إِنَّ الَّذينَ يَسْتَأْذِنُونَكَ أُولئِكَ الَّذينَ يُؤْمِنُونَ بِاللهِ وَ رَسُولِهِ فَإِذَا اسْتَأْذَنُوكَ لِبَعْضِ شَأْنِهِمْ فَأْذَنْ لِمَنْ شِئْتَ مِنْهُمْ وَ اسْتَغْفِرْ لَهُمُ اللهَ إِنَّ اللهَ غَفُورٌ رَحيمٌ

مؤمنان [واقعى] تنها كسانى هستند كه به خدا و پيامبرش ايمان آورده‌اند و هنگامى‌كه در كار جامع [و مهمّى] با او باشند، بى‌اجازه او جايى نمى‌روند. كسانى كه از تو اجازه مى‌گيرند، به‌راستى به خدا و پيامبرش ايمان آورد‌اند. در‌ اين‌صورت، هرگاه براى بعضى كارهاى [مهّم] خود از تو اجازه بخواهند، به هركدام كه مى‌خواهى [و صلاح مى‌بينى] اجازه ده، و برايشان از خدا آمرزش بخواه كه خداوند آمرزنده و مهربان است.

Only those are believers who believe in Allah and His Apostle, and when they are with him on a momentous affair they go not away until they have asked his permission; surely they who ask your permission are they who believe in Allah and His Apostle; so when they ask your permission for some affair of theirs, give permission to whom you please of them and ask forgiveness for them from Allah; surely Allah is Forgiving, Merciful.

મોઅમીન ફકત તેઓ છે કે જેઓ અલ્લાહ પર તથા તેના રસૂલ પર ઇમાન રાખે છે, અને જ્યારે તેઓ જરૂરી કામમાં તેની સાથે હોય છે ત્યારે રજા લીધા વિના ચાલ્યા જતા નથી; બેશક જે લોકો તમારી પાસે રજા માંગે છે તેઓ જ અલ્લાહ અને તેના રસૂલ પર ઇમાન રાખે છે, પછી જ્યારે તેઓ તેમના કોઇ કામ માટે તારી રજા માંગે તો તેઓમાંથી ચાહે તેને રજા આપી દે, અને તેમના માટે અલ્લાહ પાસે ઇસ્તગફાર કર કે અલ્લાહ ગફુરૂર રહીમ છે.

24:63
لا تَجْعَلُوا دُعاءَ الرَّسُولِ بَيْنَكُمْ كَدُعاءِ بَعْضِكُمْ بَعْضاً قَدْ يَعْلَمُ اللهُ الَّذينَ يَتَسَلَّلُونَ مِنْكُمْ لِواذاً فَلْيَحْذَرِ الَّذينَ يُخالِفُونَ عَنْ أَمْرِهِ أَنْ تُصيبَهُمْ فِتْنَةٌ أَوْ يُصيبَهُمْ عَذابٌ أَليمٌ

دعوت پيامبر [از شما] را در ميان خود، مانند دعوت از يكديگر قرار ندهيد؛ [و از دعوت پيامبر هيچ‌گاه تخلّف نكنيد] خداوند كسانى از شما را كه پشت‌سر ديگران پنهان مى‌شوند، و يكى پس از ديگرى فرار مى‌كنند مى‌داند. پس كسانى كه فرمان او را مخالفت مى‌كنند، بايد بترسند از اين كه فتنه‌اى دامنشان را بگيرد، يا عذابى دردناك به آن‌ها برسد!

Do not hold the Apostle's calling (you) among you to be like your calling one to the other; Allah indeed knows those who steal away from among you, concealing themselves; therefore let those beware who go against his order lest a trial afflict them or there befall them a painful chastisement.

તમારા દરમ્યાન રસૂલના બોલાવાને એવુ ન રાખો જેવુ તમે એકબીજાને બોલાવો છો અને અલ્લાહ તેઓને સારી રીતે જાણે છે જે તમારામાંથી છુપાઇને નીકળી જાય છે, માટે જે લોકો અલ્લાહના હુકમની મુખાલેફત કરે છે તેઓએ આ બાબતથી ડરવુ જોઇએ કે તેમના પર કોઇ અજમાઇશ આવી પડે, અથવા કોઇ દર્દનાક અઝાબ આવી પડે.

24:64
اَلَاۤ اِنَّ لِلّٰہِ مَا فِی السَّمٰوٰتِ وَ الۡاَرۡضِ ؕ قَدۡ یَعۡلَمُ مَاۤ اَنۡتُمۡ عَلَیۡہِ ؕ وَ یَوۡمَ یُرۡجَعُوۡنَ اِلَیۡہِ فَیُنَبِّئُہُمۡ بِمَا عَمِلُوۡا ؕ وَ اللّٰہُ بِکُلِّ شَیۡءٍ عَلِیۡمٌ

Now surely Allah's is whatever is in the heavens and the earth; He knows indeed that to which you are conforming yourselves; and on the day on which they are returned to Him He will inform them of what they did; and Allah is Cognizant of all things.

જાણી લો કે આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તે બેશક અલ્લાહનું જ છે; તમે જેના પર છો તેને તે સારી રીતે જાણે છે; અને જે દિવસે તેઓને તેની હજૂરમાં પાછા ફેરવવામાં આવશે ત્યારે જે કાંઇ તેઓ કરતા હતા તેનાથી તેમને વાકેફ કરવામાં આવશે; અને અલ્લાહ દરેક વસ્તુનો જાણનાર છે.

← Surah 23 Surah 25 →