Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 24

سورة النور

An Nur

સૂરએ નૂર
64 verses Madani Verses 41–50 of 64
24:41
أَ لَمْ تَرَ أَنَّ اللهَ يُسَبِّحُ لَهُ مَنْ فِي السَّماواتِ وَ الْأَرْضِ وَ الطَّيْرُ صَافَّاتٍ كُلٌّ قَدْ عَلِمَ صَلاتَهُ وَ تَسْبيحَهُ وَ اللهُ عَليمٌ بِما يَفْعَلُونَ

آيا نديدى تمام آنان كه در آسمان‌ها و زمينند براى خدا تسبيح مى‌گويند، و همچنين پرندگان به هنگامى‌كه بر فراز آسمان بال گسترده‌اند؟! هر‌يك از آن‌ها نماز و تسبيح خود را مى‌داند؛ و خداوند به آنچه انجام مى‌دهند داناست.

Do you not see that Allah is He Whom do glorify all those who are in the heavens and the earth, and the (very) birds withexpanded wings? He knows the prayer of each one and its glorification, and Allah is Cognizant of what they do.

શું તું નથી જોતો કે જે કોઇ આસમાનો તથા ઝમીનમાં છે તે તથા સફમાં ઉડનારા પક્ષીઓ બધા અલ્લાહની તસ્બીહ કરે છે; અને દરેક પોત પોતાની નમાઝ તથા તસ્બીહ સારી રીતે જાણે છે; અને તેઓ જે કાંઇ કરે છે તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ છે.

24:42
وَ للهِ مُلْكُ السَّماواتِ وَ الْأَرْضِ وَ إِلَى اللهِ الْمَصيرُ

و از براى خداست حكومت و مالكيت آسمان‌ها و زمين؛ و بازگشت [همه] به‌سوى اوست.

And Allah's is the kingdom of the heavens and the earth, and to Allah is the eventual coming.

અને આસમાનો તથા ઝમીનની બાદશાહત અલ્લાહની જ છે અને અલ્લાહ તરફ જ સર્વેનું પાછું ફરવાનું છે.

24:43
أَ لَمْ تَرَ أَنَّ اللهَ يُزْجي سَحاباً ثُمَّ يُؤَلِّفُ بَيْنَهُ ثُمَّ يَجْعَلُهُ رُكاماً فَتَرَى الْوَدْقَ يَخْرُجُ مِنْ خِلالِهِ وَ يُنَزِّلُ مِنَ السَّماءِ مِنْ جِبالٍ فيها مِنْ بَرَدٍ فَيُصيبُ بِهِ مَنْ يَشاءُ وَ يَصْرِفُهُ عَنْ مَنْ يَشاءُ يَكادُ سَنا بَرْقِهِ يَذْهَبُ بِالْأَبْصارِ

آيا نديدى كه خداوند ابرهايى را به آرامى مى‌راند، سپس ميان آن‌ها پيوند مى‌دهد، و بعد آن را متراكم مى‌سازد؟! در‌اين‌حال، مى‌بينى كه [دانه‌هاى] باران از لابه‌لاى آن خارج مى‌شود؛ و از آسمان از كوه‌هايى در آن (ابرهايى به شكل كوه ) دانه‌هاى تگرگ نازل مى‌كند، و هر‌كس را بخواهد به‌وسيله‌ی آن زيان مى‌رساند، و از هر‌كس بخواهد اين زيان را برطرف مى‌كند؛ نزديك است درخشندگى برق آن [ابرها، بينايى] چشم‌ها را ببرد!

Do you not see that Allah drives along the clouds, then gathers them together, then piles them up, so that you see the rain coming forth from their midst? And He sends down of the clouds that are (like) mountains wherein is hail, afflicting therewith whom He pleases and turning it away from whom He pleases; the flash of His lightning almost takes away the sight.

શું તેં આ નથી જોયું કે અલ્લાહ જ વાદળાં ધીમે ધીમે હાંકી લાવે છે; પછી તેને આપસમાં જોડી દે છે, પછી તેમને એક ઉપર એક ખડકી દે છે? પછી તું તેમની વચ્ચેથી વરસાદને નીકળતા જૂએ છે, અને તે આસમાન પરના બરફના પહાડમાંથી કરા વરસાવે છે, પછી તે વડે જેને ચાહે છે તેને ઇજા પહોંચાડે છે અને જેનાથી ચાહે છે તેના ઉપરથી તે (ઇજાને) ટાળી દે છે; શકય છે કે તે સખ્ત વીજળીનો ચમકાર જોવાની શક્તિને ખત્મ કરી નાખે.

24:44
يُقَلِّبُ اللهُ الَّيْلَ وَ النَّهارَ إِنَّ فِي ذالِكَ لَعِبْرَةً لِأُولِي الْأَبْصارِ

خداوند شب و روز را دگرگون [و جابه‌جا] مى‌كند؛ به‌يقين در اين عبرتى است براى صاحبان بصيرت.

Allah turns over the night and the day; most surely there is a lesson in this for those who have sight.

અલ્લાહ રાત તથા દિવસ બદલતો રહે છે; બેશક તેમાં દૂરંદેશી ધરાવનારાઓ માટે ઇબ્રત છે.

24:45
وَ اللهُ خَلَقَ كُلَّ دَابَّةٍ مِنْ ماءٍ فَمِنْهُمْ مَنْ يَمْشي عَلى بَطْنِهِ وَ مِنْهُمْ مَنْ يَمْشي عَلى رِجْلَيْنِ وَ مِنْهُمْ مَنْ يَمْشي عَلى أَرْبَعٍ يَخْلُقُ اللهُ ما يَشاءُ إِنَّ اللهَ عَلى كُلِّ شَيْ‌ءٍ قَديرٌ

و خداوند هر جنبنده‌اى را از آبى آفريد؛ گروهى از آن‌ها بر شكم خود راه مى‌روند، و گروهى بر دو پاى خود، و گروهى بر چهارپا راه مى‌روند؛ خداوند آنچه را بخواهد مى‌آفريند، زيرا خدا بر همه چيز تواناست.

And Allah has created from water every living creature: so of them is that which walks upon its belly, and of them is that which walks upon two feet, and of them is that which walks upon four; Allah creates what He pleases; surely Allah has power over all things.

અને અલ્લાહે દરેક જીવને પાણીમાંથી પેદા કર્યા છે, પછી તેઓમાંથી અમુક પોતાના પેટથી સરકે, અને અમુક બે પગો વડે ચાલે છે, અને તેમાંથી અમુક એવા છે જે ચાર પગ પર ચાલે છે; અલ્લાહ જે ચાહે છે તે પેદા કરે છે; કારણકે અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત રાખનાર છે.

24:46
لَقَدْ أَنْزَلْنا آياتٍ مُبَيِّناتٍ وَ اللهُ يَهْدِي مَنْ يَشاءُ إِلى صِراطٍ مُسْتَقِيمٍ

ما آيات روشنگرى نازل كرديم؛ و خدا هركه را بخواهد [و شايسته باشد] به راه راست هدايت مى‌كند.

Certainly We have revealed clear communications, and Allah guides whom He pleases to the right way.

ખરેજ અમોએ વાઝેહ કરનારી આયતો નાઝિલ કરી છે; અને અલ્લાહ જેને ચાહે છે તેને સીધા રસ્તાની હિદાયત કરે છે.

24:47
وَ يَقُولُونَ آمَنَّا بِاللهِ وَ بِالرَّسُولِ وَ أَطَعْنا ثُمَّ يَتَوَلَّى فَريقٌ مِنْهُمْ مِنْ بَعْدِ ذلِكَ وَ ما أُولئِكَ بِالْمُؤْمِنينَ

آن‌ها مى‌گويند: «به خدا و پيامبر ايمان آورده‌‌ايم و اطاعت كرده‌ايم». ولى بعد از اين [ادّعا]، گروهى از آنان رويگردان مى‌شوند؛ آن‌ها [درحقيقت] مؤمن نيستند.

And they say: We believe in Allah and in the apostle and we obey; then a party of them turn back after this, and these are not believers.

અને તેઓ કહે છે કે અમે અલ્લાહ તથા તેના રસૂલ પર ઇમાન લાવ્યા છીએ અને અમોએ ઇતાઅત કરીએ છીએ ત્યારપછી તેઓમાંની એક જમાઅત મોઢું ફેરવી લે છે; અને (હકીકતમાં) તેઓ મોઅમીન જ નથી.

24:48
وَ إِذا دُعُوا إِلَى اللهِ وَ رَسُولِهِ لِيَحْكُمَ بَيْنَهُمْ إِذا فَريقٌ مِنْهُمْ مُعْرِضُونَ

و هنگامى‌كه به‌سوى خدا و پيامبرش دعوت شوند تا در ميانشان داورى كند، ناگهان گروهى از آنان رويگردان مى‌شوند.

And when they are called to Allah and His Apostle that he may judge between them, lo! a party of them turn aside.

અને જ્યારે તેમને અલ્લાહ તથા તેના રસૂલ તરફ બોલાવવામાં આવે છે કે તે તેમની વચ્ચે ફેસલો કરે ત્યારે એકાએક તેઓમાંથી એક જમાઅત પીઠ ફેરવી લે છે.

24:49
وَ إِنْ يَكُنْ لَهُمُ الْحَقُّ يَأْتُوا إِلَيْهِ مُذْعِنِينَ

ولى اگر آن‌ها حقّى داشته باشند [و داورى به نفع آن‌ها باشد] با سرعت و تسليم به‌سوى او مى‌آيند.

And if the truth be on their side, they come to him quickly, obedient.

અને જો હક તેમની તરફેણમાં હોય તો તેઓ ફરમાબરદાર બનીને આવી જાય છે.

24:50
أَ فِي قُلُوبِهِمْ مَرَضٌ أَمِ ارْتابُوا أَمْ يَخافُونَ أَنْ يَحِيفَ اللهُ عَلَيْهِمْ وَ رَسُولُهُ بَلْ أُولئِكَ هُمُ الظّالِمُونَ

آيا در دل‌هاى آنان بيمارى است، يا شكّ و ترديد دارند، يا مى‌ترسند خدا و پيامبرش بر آنان ستم كنند؟! [چنين نيست]، بلكه آن‌ها خودشان ستمكارند.

Is there in their hearts a disease, or are they in doubt, or do they fear that Allah and His Apostle will act wrongfully towards them? Nay! they themselves are the unjust.

શું તેમના દિલોમાં (કુફ્રની) બીમારી છે અથવા તેઓ શકમાં પડેલા છે અથવા તેઓ ડરે છે કે અલ્લાહ અને તેનો રસૂલ તેમની સાથે ઝુલ્મ કરશે? બલ્કે હકીકતમાં તેઓ પોતે જ ઝાલિમ છે.

← Surah 23 Surah 25 →