سورة الشعراء
Ash Shu'ara
آيا به شما خبر دهم كه شياطين بر چه كسى نازل مىشوند؟!
Shall I inform you (of him) upon whom the Shaitans descend?
શું હું તમને જણાવું કે શેતાનો કોના ઉપર નાઝિલ થાય છે ?
آنها بر هر دروغگوى گنهكار نازل مىگردند.
They descend upon every lying, sinful one,
તે દરેક જૂઠા અને ગુનેહગાર પર નાઝિલ થાય છે:
شنيدههايشان را [به ديگران] القا مىكنند؛ و بيشترشان دروغگو هستند.
They incline their ears, and most of them are liars.
જેઓ શેતાનોની વાતો સાંભળવા કાન ધરી રાખે છે, અને તેઓમાંના ઘણાંખરા જૂઠા છે.
[پيامبر اسلام شاعر نيست]؛ شاعران كسانى هستند كه گمراهان از آنان پيروى مىكنند.
And as to the poets, those who go astray follow them.
અને શાયરોની પૈરવી ગુમરાહ લોકો કરે છે.
آيا نديدى آنها در هر وادى سرگردانند؟
Do you not see that they wander about bewildered in every valley?
શું તેં નથી જોયુ કે તેઓ દરેક (કાલ્પનિક) વાદીઓમાં માર્યા માર્યા ફરે છે.
و سخنانى مىگويند كه [به آنها] عمل نمىكنند؟!
And that they say that which they do not do,
અને તેઓ જે કાંઇ કહે છે તે કરતા નથી.
مگر كسانى [از آنها] كه ايمان آورده و كارهاى شايسته انجام دادند و خدا را بسيار ياد كردند، و به هنگامىكه مورد ستم واقع شدند به دفاع از خويشتن [و مؤمنان] بر مىخاستند؛ [و از اشعارشان در اين راه كمك گرفتند] و كسانى كه ستم كردند بهزودى خواهند دانست كه به كدامين جايگاه باز مىگردند!
Except those who believe and do good and remember Allah much, and defend themselves after they are oppressed; and they who act unjustly shall know to what final place of turning they shall turn back.
સિવાય તે શાયરો કે જેઓ ઇમાન લાવ્યા અને સારા કામો કર્યા અને અલ્લાહને વધારે યાદ કર્યા, અને તેમના પર ઝુલ્મ થયા બાદ મદદ માંગે છે; અને નજીકમાં જ ઝાલિમો જાણી લેશે કે તેઓ કઇ જગ્યાએ પાછા ફેરવવામાં આવશે.