سورة الشعراء
Ash Shu'ara
و براى آنها سزاوار نيست؛ و قدرت [بر چنين كارى] ندارند.
And it behoves them not, and they have not the power to do (it).
અને ન તેઓ તેમ કરવાને લાયક છે અને ન તેઓ તેમ કરી શકે છે.
آنها از استراق سمع [و شنيدن اخبار آسمانها] بركنارند.
Most surely they are far removed from the hearing of it.
બેશક તેઓ (આસમાની ખબર) સાંભળવાથી મહેરૂમ રાખવામાં આવ્યા.
[اى پيامبر]! هيچ معبود ديگرى را با خداوند يگانه مخوان، كه از عذابشدگان خواهى بود.
So call not upon another god with Allah, lest you be of those who are punished.
તેથી તું અલ્લાહની સાથે બીજા કોઇ માઅબૂદને ન પોકાર નહિતર તું અઝાબમાં મુબ્તલા થઇ જશે.
و [نخست] خويشاوندان نزديكت را انذار كن.( ۲۱۴ (سبب نزول
And warn your nearest relations,
અને તારા કરીબના રીશ્તેદારોને ડરાવ:*
و پر و بال [عطوفت] خود را براى مؤمنانىكه از تو پيروى مىكنند فرود آر.
And be kind to him who follows you of the believers.
અને મોઅમીનોમાંથી જેઓ તારી તાબેદારી કરનારા છે તેમના માટે તારા ખભાને નમાવી દે.
و اگر تو را نافرمانىكنند بگو: «من از آنچه شما انجام مىدهيد بيزارم»!
But if they disobey you, then say: Surely I am clear of what you do.
પછી જો તેઓ તારી નાફરમાની કરે તો તું કહી દે કે તમે જે કાંઇ કરો છો તેનાથી હું બેઝાર (મુક્ત) છું.
و بر [خداوند] توانا و مهربان توكّل كن.
And rely on the Mighty, the Merciful,
અને જબરદસ્ત અને રહીમ અલ્લાહ પર આધાર રાખ :
همان كسىكه تو را به هنگامىكه [براى عبادت] بر مىخيزى مىبيند.
Who sees you when you stand up.
જે તને (નમાઝ માટે) કયામની હાલતમાં નિહાળે છે :
و [نيز] حركت تو را در ميان سجدهکنندگان [مشاهده مىكند].
And your turning over and over among those who prostrate themselves before Allah.
અને સજદા કરનારાઓમાં તારી હિલચાલને જૂએ છે.
اوست [خداى] شنوا و دانا.
Surely He is the Hearing, the Knowing.
બેશક તે બધું સાંભળનાર અને જાણનારો છે.