Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 27

سورة النمل

An Naml

સૂરએ નમ્લ
93 verses Makki Verses 51–60 of 93
27:51
فَانْظُرْ کَیْفَ کانَ عاقِبَةُ مَکْرِهِمْ أَنّا دَمَّرْناهُمْ وَ قَوْمَهُمْ أَجْمَعِینَ

بنگر عاقبت توطئه‌ی آن‌ها چه شد، که ما آن‌ها و قومشان را همگى نابود‌ کردیم!

See, then, how was the end of their plan that We destroyed them and their people, all (of them).

પછી નિહાળો કે તેમની મક્કારીનું પરિણામ શું આવ્યું ? કે અમોએ તેમને અને તેમની કૌમને બધાને તબાહો બરબાદ કરી નાખ્યા.

27:52
فَتِلْکَ بُیُوتُهُمْ خاوِیَةً بِما ظَلَمُوا إِنَّ فِي ذالِکَ لَآیَةً لِقَوْمٍ یَعْلَمُونَ

این خانه‌هاى آن‌هاست درحالى‌که به خاطر ظلم و ستمشان فرو ریخته و در این نشانه‌ی روشنى ‌است براى کسانى‌که آگاهند.

So those are their houses fallen down because they were unjust, most surely there is a sign in this for a people who know.

તે પછી આ તેમના ઘર છે કે જે ઝુલ્મના કારણે વેરાન પડ્યા છે અને બેશક જેઓ ઇલ્મ રાખે છે તેમના માટે તેમાં નિશાની છે.

27:53
وَ أَنْجَیْنَا الَّذِینَ آمَنُوا وَ کانُوا یَتَّقُونَ

و کسانى را که ایمان آورده و تقوا پیشه‌ کرده بودند نجات‌ دادیم.

And We delivered those who believed and who guarded (against evil).

અને અમોએ તેઓને બચાવી લીધા જેઓ ઇમાન લાવ્યા હતા અને (બૂરાઇથી) બચતા હતા.

27:54
وَ لُوطاً إِذْ قالَ لِقَوْمِهِ أَ تَأْتُونَ الْفاحِشَةَ وَ أَنْتُمْ تُبْصِرُونَ

و لوط را [به یاد آور] هنگامى‌که به قومش گفت: «آیا شما به سراغ کار بسیار زشتى مى‌روید درحالى‌که [نتایج شوم آن را] مى‌بینید؟!

And (We sent) Lut, when he said to his people: What! do you commit indecency while you see?

અને લૂત(ને યાદ કરો) જ્યારે તેણે પોતાની કોમને કહ્યું કે શું જાણી જોઈને તમે બદકારી કરો છો ?

27:55
أَ إِنَّکُمْ لَتَأْتُونَ الرِّجالَ شَهْوَةً مِنْ دُونِ النِّساءِ بَلْ أَنْتُمْ قَوْمٌ تَجْهَلُونَ

آیا شما از روى شهوت به‌جاى زنان، به سراغ مردان مى‌روید؟! شما گروهى جاهل هستید.

What! do you indeed approach men lustfully rather than women? Nay, you are a people who act ignorantly.

શું તમે ઔરતોને છોડી ખ્વાહીશાત માટે મર્દો પાસે જાઓ છો ? હકીકતમાં તમે બિલકુલ જાહીલ કૌમ છો.

27:56
ما کانَ جَوابَ قَوْمِهِ إِلّا أَنْ قالُوا أَخْرِجُوا آلَ لُوطٍ مِنْ قَرْیَتِکُمْ إِنَّهُمْ أُناسٌ یَتَطَهَّرُونَ

قوم او پاسخى جز این نداشتند که [به یکدیگر] گفتند: «خاندان لوط را از شهر و دیار خود بیرون ‌کنید، که این‌ها افرادى هستند که پاکدامنى را مى‌طلبند»!

But the answer of his people was no other except that they ~s said: Turn out Lut's followers from your town; surely they are a people who would keep pure!

પછી તેની કોમનો જવાબ આ સિવાય કાંઇ ન હતો કે તેમણે કહ્યું કે ખાનદાને લૂતને તમારી વસ્તીમાંથી કાઢી મૂકો કે તેઓ પાકીઝગી ચાહે છે.

27:57
فَأَنْجَیْناهُ وَ أَهْلَهُ إِلّا امْرَأَتَهُ قَدَّرْناها مِنَ الْغابِرِینَ

ما او و خانواده‌اش را نجات‌ دادیم، بجز همسرش که مقدّر‌ کردیم جزء باقى‌ماندگان [در آن شهر] باشد.

But We delivered him and his followers except his wife; We ordained her to be of those who remained behind.

જેથી અમોએ તે (લૂત) તથા તેના ખાનદાનવાળાઓને નજાત આપી દીધી સિવાય કે તેની ઔરતને (જેની માટે) અમે નક્કી કરી ચૂક્યા હતા કે તેણી પાછળ રહી જનારમાં રહે.

27:58
وَ أَمْطَرْنا عَلَیْهِمْ مَطَراً فَساءَ مَطَرُ الْمُنْذَرِینَ

سپس بارانى [از سنگ] بر آن‌ها فرو ریختیم [و همگى زیر آن مدفون شدند] و چه بد بود باران بیم‌داده‌ شده‌گان!

And We rained on them a rain, and evil was the rain of those who had been warned.

પછી અમોએ તેમના પર વરસાદ (પથ્થરોનો વરસાદ) વરસાવ્યો, ડરાવવામાં આવેલ પર થયેલ વરસાદ કેવો બૂરો હતો !

27:59
قُلِ الْحَمْدُ لِلّهِ وَ سَلامٌ عَلى عِبادِهِ الَّذِینَ اصْطَفى آللهُ خَیْرٌ أَمّا یُشْرِکُونَ

بگو: «ستایش مخصوص خداست و سلام بر بندگان برگزیده‌اش»! آیا خداوند بهتر است یا بت‌هایى‌که همتاى او قرار مى‌دهند؟!

Say: Praise be to Allah and peace on His servants whom He has chosen: is Allah better, or what they associate (with Him)?

તું કહે કે દરેક પ્રકારની તારીફ અલ્લાહ માટે જ છે, અને સલામ થાય તેના તે બંદાઓ પર કે જેમને તેણે પસંદ કરી (ચૂંટી) લીધા છે;* શું અલ્લાહ બેહતર છે કે અથવા જેને તેઓ શરીક બનાવે છે?

27:60
أَ مَّنْ خَلَقَ السَّماواتِ وَ الْأَرْضَ وَ أَنْزَلَ لَکُمْ مِنَ السَّماءِ ماءً فَأَنْبَتْنا بِهِ حَدائِقَ ذاتَ بَهْجَةٍ ما کانَ لَکُمْ أَنْ تُنْبِتُوا شَجَرَها أَ إِلهٌ مَعَ اللهِ بَلْ هُمْ قَوْمٌ یَعْدِلُونَ

[آیا بت‌هایى که معبود شما هستند بهترند] یا کسى‌که آسمان‌ها و زمین را آفریده؟! و براى شما از آسمان، آبى فرستاد که با آن، باغ‌هایى زیبا و سرورانگیز رویاندیم؛ شما هرگز قدرت نداشتید درختان آن را برویانید! آیا معبودى با خداست؟! [چنین نیست]، بلکه آن‌ها گروهى هستند که [از روى نادانى، مخلوقات را] هم‌طراز [پروردگارشان] قرارمى‌دهند.

Nay, He Who created the heavens and the earth, and sent down for you water from the cloud; then We cause to grow thereby beautiful gardens; it is not possible for you that you should make the trees thereof to grow. Is there a god with Allah? Nay! they are people who deviate.

ભલા તે કોણ છે જેણે આસમાનો તથા ઝમીનને પેદા કર્યા અને તમારા માટે આસમાનથી પાણી વરસાવ્યું, પછી તેના વડે સુંદર બગીચાઓ ઉગાવ્યા? જયારે કે તમે તે વૃક્ષ નથી ઉગાડી શકતા; શું અલ્લાહ સાથે બીજો કોઇ માઅબૂદ છે? (નહિં પરંતુ) તેઓ બીજાઓને અલ્લાહની બરાબર ગણે છે.

← Surah 26 Surah 28 →