سورة النمل
An Naml
سلیمان گفت: «تخت او را برایش ناشناس سازید؛ ببینیم آیا متوجّه مىشود یا از کسانى است که هدایت نمىشوند؟!
He said: Alter her throne for her, we will see whether she follows the right way or is of those who do not go aright.
(સુલયમાને) કહ્યું કે તેના તખ્તને ઓળખાય નહી તેવો કરી નાખો, જેથી અમે જોઇએ કે શું તેણીનું ઘ્યાન જાય છે કે હિદાયત થનાર લોકોમાંથી નથી?
هنگامىکه [ملکهی سبا] آمد، به او گفته شد: «آیا تخت تو اینگونه است»؟ گفت: «گویا خود آن است! و ما پیش از این هم آگاه بودیم و اسلام آورده بودیم».
So when she came, it was said: Is your throne like this? She said: It is as it were the same, and we were given the knowledge before it, and we were submissive.
જયારે તેણી આવી તો તેણે (સુલયમાને) કહ્યું કે શું તારો તખ્ત આવો છે? તેણીએ કહ્યું જાણે તે જ છે, અને હું પહેલાથી જાણી ગઇ હતી અને મુસલમાન થઇ ચૂકી હતી.
و [سلیمان] او را از آنچه غیر از خدا مىپرستید بازداشت، که او [ملکهی سبا] از قوم کافران بود.
And what she worshipped besides Allah prevented her, surely she was of an unbelieving people.
અને (સુલયમાને) તેણીને જેની તે અલ્લાહ સિવાય ઇબાદત કરતી હતી તેનાથી રોકી દીધી, બેશક તેણી નાસ્તિકોની કોમમાંથી હતી.
به او گفته شد: «داخل قصر شو»! هنگامىکه نظر به آن افکند، پنداشت نهر آبى است و ساق پاهاى خود را برهنه کرد [تا از آب بگذرد، امّا سلیمان] گفت:«این [آب نیست، بلکه] قصرى است از بلور شفّاف». [ملکهی سبا] گفت: «پروردگارا! من به خود ستم کردم و [اینک] با سلیمان به خداوندى که پروردگار جهانیان است اسلام آوردم».
It was said to her: Enter the palace; but when she saw it she deemed it to be a great expanse of water, and bared her legs. He said: Surely it is a palace made smooth with glass. She said: My Lord! surely I have been unjust to myself, and I submit with Sulaiman to Allah, the Lord of the worlds.
તેણીને કહેવામાં આવ્યું કે આ મહેલમાં દાખલ થા, પરંતુ જ્યારે તેણીએ જોયું તો તેણીને પાણીનો હોજ લાગ્યો અને પોતાની બંને પીંડળીઓને ઊઘાડી; ત્યારે (સુલયમાને) કહ્યું કે આ મહેલ છે જેની ફરશબંધીમાં કાચ જડેલા છે; તેણીએ કહ્યું કે અય મારા પરવરદિગાર! બેશક મેં મારા નફસ પર ઝુલ્મ કર્યો છે અને હું સુલયમાનની સાથે તમામ દુનિયાઓના પરવરદિગારને તસ્લીમ થાવ છું.
ما بهسوى ثمود، برادرشان صالح را فرستادیم که خداى یگانه را بپرستید؛ امّا آنان به دو گروه تقسیم شدند و به مخاصمه پرداختند.
And certainly We sent to Samood their brother Salih, saying: Serve Allah; and lo! they became two sects quarrelling witheach other.
અને ખરેજ અમોએ સમૂદની કોમ તરફ તેમના ભાઇ સાલેહને મોકલ્યો હતો કે તમે અલ્લાહની ઇબાદત કરો બસ ત્યારે બે ગિરોહ થઇને આપસમાં ઝઘડવા લાગ્યા.
[صالح] گفت: «اى قوم من! چرا قبل از نیکى براى بدى عجله مىکنید [و عذاب الهى را مىطلبید نه رحمت او را]؟! چرا از خداوند آمرزش نمىطلبید، شاید مشمول رحمت [او] شوید»؟!
He said: O my people! why do you seek to hasten on the evil before the good? Why do you not ask forgiveness of Allah so that you may be dealt with mercifully?
તેણે કહ્યું કે અય મારી કોમ ! તમે ભલાઇની પહેલાં બૂરાઇની ઉતાવળ શા માટે કરો છો ? તમે અલ્લાહ પાસે ઇસ્તિગફાર કેમ નથી કરતા કે જેથી શાયદ તમારા પર રહેમ કરવામાં આવે?
صلی الله علیه و آله) آنها گفتند: «ما تو را و کسانىکه با تو هستند به فال بد گرفتیم». [صالح] گفت: «فال [نیک و] بد شما نزد خداست [و همهی مقدّرات به قدرت او تعیین مىگردد]؛ بلکه شما گروهى فریب خورده هستید.
They said: We have met with ill luck on account of you and on account of those with you. He said: The cause of your evil fortune is with Allah; nay, you are a people who are tried.
લોકોએ કહ્યું કે અમોએ તમારાથી અને તમારા સાથીદારોથી કમનસીબી મેળવી છે, તેણે કહ્યું કે તમારી બદકિસમતી અલ્લાહ પાસે નક્કી થયેલ છે, બલ્કે હકીકતમાં તમારી અજમાઇશ કરવામાં આવી રહી છે.
و در آن شهر، نُه گروهک بودند که در زمین به فساد مىپرداختند و اصلاح نمىکردند.
And there were in the city nine persons who made mischief in the land and did not act aright.
અને તે શહેરમાં નવ જણા હતા જેઓ ઝમીનમાં ફસાદ કરતા હતા અને ઇસ્લાહ કરતા ન હતા.
آنها گفتند: «بیایید به خدا هم قسم شوید که بر او [صالح ] و خانوادهاش شبیخون مىزنیم [و آنها را به قتل مىرسانیم] سپس به ولىِّ دَمْ او مىگوییم: ما هرگز از هلاکت خانوادهی او خبر نداشتیم و در این گفتار خود راستگو هستیم».
They said: Swear to each other by Allah that we will certainly make a sudden attack on him and his family by night, then we will say to his heir: We did not witness the destruction of his family, and we are most surely truthful.
તેમણે કહ્યું કે તમો સૌ આપસમાં અલ્લાહની કસમ ખાઓ કે આપણે રાતના સાલેહ તથા તેના ઘરવાળાઓ પર હમલો કરીશું, પછી તેમના વારસદારને કહીશું કે અમે તેમના ઘરવાળાની હલાકતના સમયે હાજર જ ન હતા અને અમે બિલકુલ સાચા છીએ.
آنها توطئه مهمّى چیدند و ما هم تدبیر مهمّى داشتیم؛ درحالىکه آنها نمىفهمیدند.
And they planned a plan, and We planned a plan while they perceived not.
અને તેઓ એક ચાલ ચાલ્યા અને અમે એક યોજના ઘડી અને તેઓ સમજી ન શકયા!