سورة الروم
Ar Rum
[آگاه باشيد] خداوند آفرينش را آغاز میکند، سپس آن را باز مىگرداند، سپس شما بهسوى او بازگردانده میشويد.
Allah originates the creation, then reproduces it, then to Him you shall be brought back.
અલ્લાહ ખિલ્કતની શરૂઆત કરે છે પછી તેને પલટાવશે. પછી તેની તરફ તમોને પાછા ફેરવવામાં આવશે.
آن روز كه قيامت برپا مىشود، مجرمان در نوميدى و غمواندوه فرومىروند.
And at the time when the hour shall come the guilty shall be in despair.
અને જે દિવસે કયામત કાયમ થશે ત્યારે ગુનેહગાર લોકો માયુસ બની રહી જશે.
و براى آنان شفيعانى از همتايانى كه [براى خدا] مىپنداشتند نخواهد بود و نسبت به آن همتايان، كافر مىشوند.
And they shall not have any intercessors from among their gods they have joined with Allah, and they shall be deniers of their associate-gods.
અને તેઓના (બનાવટી) શરીકોમાંથી કોઇ શફાઅત કરનાર નહી બને અને તેઓ (બનાવટી) શરીકોનો ઇન્કાર કરનાર બની જશે.
آن روز كه قيامت برپا مىگردد، [مؤمنان و كافران] از هم جدا مىشوند.
And at the time when the hour shall come, at that time they shall become separated one from the other.
અને જે દિવસે કયામત કાયમ થશે (મોઅમીન અને નાસ્તિક) અલગ અલગ ભાગલાઓમાં વહેંચાઇ જશે.
امّا كسانى كه ايمان آورده و اعمال صالح انجام دادند، در باغى از بهشت شاد و مسرور خواهند بود.
Then as to those who believed and did good, they shall be made happy in a garden.
પછી જે લોકો ઇમાન લાવ્યા અને નેક આમાલ કર્યા, તેઓ જન્નતમાં ખુશહાલ હશે.
امّا كسانى كه كافر شدند و آيات ما و لقاى آخرت را تكذيب كردند، در عذاب الهى احضار مىشوند.
And as to those who disbelieved and rejected Our communications and the meeting of the hereafter, these shall be brought over to the chastisement.
અને જેઓએ ઇન્કાર (કુફ્ર) કર્યો અને અમારી આયતોને તથા કયામતના દિવસની મુલાકાતને જૂઠલાવી છે તેઓને અઝાબ વખતે હાજર કરવામાં આવશે.
منزّه است خداوند به هنگامىكه شام مىكنيد و آنگاه كه صبح مىكنيد.
Therefore glory be to Allah when you enter upon the time of the evening and when you enter upon the time of the morning.
માટે તમે પરવરદિગારની તસ્બીહ કરો જયારે તમારી સાંજ પડે તથા સવાર પડે.
و حمد و ستايش در آسمانها و زمين مخصوص اوست و به هنگام عصر و هنگامىكه ظهر مىكنيد.
And to Him belongs praise in the heavens and the earth, and at nightfall and when you are at midday.
અને ઝમીન અને આસમાનમાં વખાણ તેના માટે જ છે અસ્રનો સમય થાય તથા જ્યારે તમારો બપોરનો સમય થાય.
او زنده را از مرده بيرون مىآورد و مرده را از زنده و زمين را پس از مردنش حيات مىبخشد و به همينگونه [روز قيامت از قبر] بيرون آورده مىشويد.
He brings forth the living from the dead and brings forth the dead from the living, and gives life to the earth after its death, and thus shall you be brought forth.
તે નિર્જીવોમાંથી સજીવોને કાઢે છે અને સજીવોમાંથી નિર્જીવોને કાઢે છે અને ઝમીનને તેના નિર્જીવ થયા બાદ ફરી જીવંત કરે છે; અને એ જ રીતે એક દિવસ તમને (કબ્રોમાંથી) નિકાળવામાં આવશે.
از نشانههاى او اين است كه شما را از خاك آفريد، سپس به ناگاه انسانهايى شديد و [در روى زمين] منتشر مىشويد!
And one of His signs is that He created you from dust, then lo! you are mortals (who) scatter.
અને તેની નિશાનીઓમાંથી છે કે તેણે તમને માટીમાંથી પેદા કર્યા પછી તમે ઇન્સાન(ની શકલ)માં ફેલાઇ ગયા.