Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 32

سورة السجدة

As Sajda

સૂરએ સજદહ
30 verses Makki Verses 21–30 of 30
32:21
وَ لَنُذِیقَنَّهُمْ مِنَ الْعَذابِ الْأَدْنى دُونَ الْعَذابِ الْأَکْبَرِ لَعَلَّهُمْ یَرْجِعُونَ

به آنان از عذاب نزدیک [دنیا] پیش از عذاب بزرگ [آخرت] مى‌چشانیم، شاید بازگردند.

And most certainly We will make them taste of the nearer chastisement before the greater chastisement that haply they may turn.

અને અમે જરૂર તેમને મોટા અઝાબ*ની સિવાય નઝદીકનો અઝાબ ચખાડીશુ, કે કદાચને તેઓ (સીધા રસ્તા તરફ) પાછા ફરે.

32:22
وَ مَنْ أَظْلَمُ مِمَّنْ ذُکِّرَ بِآیاتِ رَبِّهِ ثُمَّ أَعْرَضَ عَنْها إِنّا مِنَ الْمُجْرِمِینَ مُنْتَقِمُونَ

چه کسى ستمکارتر است از آن کس که آیات پروردگارش به او یادآورى شده، سپس او از آن اعراض‌کرده است؟! به یقین ما از مجرمان انتقام خواهیم‌گرفت.

And who is more unjust than he who is reminded of the communications of his Lord, then he turns away from them? Surely We will give punishment to the guilty.

અને તેના કરતાં વધારે ઝાલિમ કોણ છે કે જેને પરવરદિગારની આયતોની યાદ દેવરાવવામાં આવે પછી તે મોઢુ ફેરવી લે, બેશક અમે ગુનેહગારોંથી ઇન્તેકામ લેવાના છીએ.

32:23
وَ لَقَدْ آتَیْنا مُوسَى الْکِتابَ فَلاتَکُنْ فِي مِرْیَةٍ مِنْ لِقائِهِ وَ جَعَلْناهُ هُدىً لِبَنِي إِسْرائِیلَ

و ما به موسى کتاب آسمانى دادیم؛ و شک نداشته‌ باش که او آن را دریافت داشت؛ و ما آن را وسیله هدایت بنى‌اسرائیل قرار دادیم.

And certainly We gave the Book to Musa, so be not in doubt concerning the receiving of it, and We made it a guide for the children of Israel.

અને અમોએ મૂસાને કિતાબ આપી છે અને તેની મુલાકાત બાબતે શક ન રાખ અને અમે તે (કિતાબ)ને બની ઇસરાઇલને માટે હિદાયત બનાવી હતી.

32:24
وَ جَعَلْنا مِنْهُمْ أَئِمَّةً یَهْدُونَ بِأَمْرِنا لَمّا صَبَرُوا وَ کانُوا بِآیاتِنا یُوقِنُونَ

و از آنان پیشوایانى قراردادیم که به فرمان ما [مردم را] هدایت مى‌کردند؛ چون شکیبایى‌نمودند، و به آیات ما یقین داشتند.

And We made of them Imams to guide by Our command when they were patient, and they were certain of Our communications.

અને અમોએ તેઓમાંથી અમુકને ઇમામ બનાવ્યા* કે અમારા હુકમથી હિદાયત કરે કારણકે તેઓ સબર કરતા હતા અને અમારી આયતો પર યકીન રાખતા હતા.

32:25
إِنَّ رَبَّکَ هُوَ یَفْصِلُ بَیْنَهُمْ یَوْمَ الْقِیامَةِ فِیما کانُوا فِیهِ یَخْتَلِفُونَ

البتّه پروردگار تو میان آنان روز قیامت در آنچه در آن اختلاف داشتند حکم مى‌کند [و هرکس را به سزاى اعمالش مى‌رساند].

Surely your Lord will judge between them on the day of resurrection concerning that wherein they differ.

બેશક તારો પરવરદિગાર કયામતના દિવસે તેઓની ઇખ્તેલાફી બાબતોનો ફેસલો કરી દેશે.

32:26
أَ وَ لَمْ یَهْدِ لَهُمْ کَمْ أَهْلَکْنا مِنْ قَبْلِهِمْ مِنَ الْقُرُونِ یَمْشُونَ فِي مَساکِنِهِمْ إِنَّ فِي ذالِکَ لَآیاتٍ أَ فَلایَسْمَعُونَ

آیا براى هدایت آن‌ها کافى نیست که بسیارى از اقوام پیشین را [که طغیان‌کردند] هلاک نمودیم؟! درحالى‌که این‌ها در مساکن [ویران شده] آنان راه مى‌روند؛ در این نشانه‌هایى است [از قدرت خداوند و مجازات دردناک مجرمان]؛ آیا نمى‌شنوند؟!

Does it not point out to them the right way, how many of the generations, in whose abodes they go about, did We destroy before them? Most surely there are signs in this; will they not then hear?

શું તેમની હિદાયત માટે એ કાફી નથી કે અમોએ તેમની પહેલા ઘણી કોમોને હલાક કરી નાખી છે? કે તેઓ તેમના (વિરાન) રહેઠાણોમાં હરેફરે છે, અને તેમાં અમારી નિશાનીઓ છે, શું તેઓ સાંભળતા નથી ?

32:27
أَوَ لَمْ یَرَوْا أَنّا نَسُوقُ الْماءَ إِلَى الْأَرْضِ الْجُرُزِ فَنُخْرِجُ بِهِ زَرْعاً تَأْکُلُ مِنْهُ أَنْعامُهُمْ وَ أَنْفُسُهُمْ أَ فَلایُبْصِرُونَ

آیا ندیدند که ما آب را به‌سوى زمین‌هاى خشک و بى‌گیاه مى‌رانیم و به‌وسیله‌ی آن زراعت‌هایى مى‌رویانیم که هم چهار پایانشان از آن مى‌خورند و هم خودشان؛ آیا نمى‌بینند؟!

Do they not see that We drive the water to a land having no herbage, then We bring forth thereby seed-produce of which their cattle and they themselves eat; will they not then see?

શું તેઓ નથી જોતા કે અમે પાણીને ઊજ્જડ ઝમીન સુધી પહોંચાડીએ છીએ અને તેના વડે ખેતી પૈદા કરીએ છીએ, જેને તેઓ તથા તેઓના જાનવરો ખાય છે, શું તેઓ જોતા નથી?

32:28
وَ یَقُولُونَ مَتى هذَا الْفَتْحُ إِنْ کُنْتُمْ صادِقِینَ

آنان مى‌گویند: «اگر راست مى‌گویید، این پیروزى [شما] کى خواهد بود؟!»

And they say: When will this Judgement take place, If you are truthful?

અને તેઓ કહે છે કે જો તમે સાચા છો તો તે ફત્હ (વિજય)નો દિવસ કયારે આવશે ?

32:29
قُلْ یَوْمَ الْفَتْحِ لایَنْفَعُ الَّذِینَ کَفَرُوا إِیمانُهُمْ وَ لا هُمْ یُنْظَرُونَ

بگو: «روز پیروزى، ایمان آوردن، سودى به حال کافران نخواهد داشت؛ و به آن‌ها هیچ مهلت داده نمى‌شود».

Say: On the day of Judgement the faith of those who (now) disbelieve will not profit them, nor will they be respited.

તું કહી દે કે ફત્હ (વિજય)ના દિવસે,* ઇન્કાર કરવાવાળાને ઇમાન ફાયદો નહી પહોંચાડે અને ન તેમને મોહલત આપવામાં આવશે.

32:30
فَآَعْرِضْ عَنْهُمْ وَ انْتَظِرْ إِنَّهُمْ مُنْتَظِرُونَ

حال‌که چنین است، از آن‌ها روى بگردان و منتظرباش؛ آن‌ها نیز منتظرند. (تو منتظر پیروزى و رحمت الهى و آن‌ها منتظر عذاب او!

Therefore turn away from them and wait, surely they too are waiting.

માટે તેઓથી મોઢુ ફેરવી લ્યો અને ઇન્તેઝાર કરો, કે તેઓ પણ ઇન્તેઝાર કરી રહ્યા છે.

← Surah 31 Surah 33 →