Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 33

سورة الأحزاب

Al Ahzab

સૂરએ અહઝાબ
73 verses Madani Verses 61–70 of 73
33:61
مَلْعُونينَ أَيْنَما ثُقِفُوا أُخِذُوا وَ قُتِّلُوا تَقْتيلاً

و از همه جا طرد مى‌شوند، و هرجا يافته شوند گرفته خواهند شد و به سختى به قتل خواهند رسيد.

Cursed: wherever they are found they shall be seized and murdered, a (horrible) murdering.

લાનત થયેલા જયાં પણ હશે તેમને પકડી લેવામાં આવશે અને તેઓને મારી નાખવામાં આવશે.

33:62
سُنَّةَ اللهِ فِي الَّذينَ خَلَوْا مِنْ قَبْلُ وَ لَنْ تَجِدَ لِسُنَّةِ اللهِ تَبْديلاً

اين سنّت خداوند در اقوام پيشين است، و براى سنّت الهى هيچ‌گونه تغييرى نخواهى يافت.

(Such has been) the course of Allah with respect to those who have gone before; and you shall not find any change in the course of Allah.

અલ્લાહની આ સુન્નત અગાઊના લોકો માટે રહી ચૂકી છે અને હરગિઝ અલ્લાહની સુન્નતમાં ફેરફાર જોશો નહિ.

33:63
يَسْئَلُكَ النَّاسُ عَنِ السَّاعَةِ قُلْ إِنَّما عِلْمُها عِنْدَ اللهِ وَ ما يُدْريكَ لَعَلَّ السَّاعَةَ تَكُونُ قَريباً

مردم از تو درباره‌ی [زمان قيام] قيامت سؤال مى‌كنند، بگو: «عِلم آن تنها نزد خداست». و چه مى‌دانى شايد قيامت نزديك باشد.

Men ask you about the hour; say: The knowledge of it is only with Allah, and what will make you comprehend that the hour may be nigh.

(અય પયગંબર) આ લોકો તને (કયામતની) ઘડીના બારામાં સવાલ કરે છે, કહી દે કે તેનું ઇલ્મ અલ્લાહ પાસે છે અને તમે શું જાણો કદાચને નજીક હોય.

33:64
إِنَّ اللهَ لَعَنَ الْكافِرينَ وَ أَعَدَّ لَهُمْ سَعيراً

خداوند كافران را از رحمت خود دور داشته و براى آنان آتش سوزاننده‌اى آماده نموده است.

Surely Allah has cursed the unbelievers and has prepared for them a burning fire,

બેશક અલ્લાહે નાસ્તિકો પર લાનત કરી છે અને તેમના માટે બાળનારી આગ તૈયાર રાખી છે.

33:65
خالِدينَ فيها أَبَداً لا يَجِدُونَ وَلِيًّا وَ لا نَصيراً

در‌حالى‌كه همواره در آن تا ابد مى‌مانند؛ و سرپرست و ياورى نخواهند يافت.

To abide therein for a long time; they shall not find a protector or a helper.

જેમાં તેઓ હંમેશને માટે રહેશે તથા તેમને કોઇ વલી અને મદદગાર મળશે નહિં.

33:66
يَوْمَ تُقَلَّبُ وُجُوهُهُمْ فِي النَّارِ يَقُولُونَ يا لَيْتَنا أَطَعْنَا اللهَ وَ أَطَعْنَا الرَّسُولاَ

در آن روز كه صورت‌هاى آنان در آتش [دوزخ] دگرگون خواهد شد [پشيمان مى‌شوند و] مى‌گويند: «اى كاش خدا و پيامبر را اطاعت كرده بوديم»( !

On the day when their faces shall be turned back into the fire, they shall say: O would that we had obeyed Allah and obeyed the Apostle!

જે દિવસે તેમના મોઢાં આગની તરફ ફેરવી દેવામાં આવશે અને તેઓ કહેતા હશે કદાચને અમોએ અલ્લાહ તથા તેના રસૂલની ઇતાઅત કરી હોત !

33:67
وَ قالُوا رَبَّنا إِنَّا أَطَعْنا سادَتَنا وَ كُبَراءَنا فَأَضَلُّونَا السَّبيلاَ

و مى‌گويند: «پروردگارا! ما از سران و بزرگان خود اطاعت كرديم و ما را گمراه ساختند.

And they shall say: O our Lord! surely we obeyed our leaders and our great men, so they led us astray from the path;

અને તેઓ કહેશે કે અય અમારા પરવરદિગાર ! બેશક અમોએ અમારા સરદારો અને બુઝુર્ગોની પેરવી કરી હતી, અને તેમણે અમોને (સીધા) રસ્તાથી ગુમરાહ કરી દીધા.

33:68
رَبَّنا آتِهِمْ ضِعْفَيْنِ مِنَ الْعَذابِ وَ الْعَنْهُمْ لَعْناً كَبيراً

پروردگارا! آنان را از عذاب، دو چندان ده و آن‌ها را به‌طور كامل از رحمتت دور ساز( !

O our Lord! give them a double punishment and curse them with a great curse.

અય અમારા પરવરદિગાર ! તેમના ઉપર બમણો અઝાબ ઉતાર અને તેમના પર મોટી લાનત કર.

33:69
يا أَيُّهَا الَّذينَ آمَنُوا لا تَكُونُوا كَالَّذينَ آذَوْا مُوسى فَبَرَّأَهُ اللهُ مِمَّا قالُوا وَ كانَ عِنْدَ اللهِ وَجيهاً

اى كسانى كه ايمان آورده‌ايد! همانند كسانى نباشيد كه موسى را آزار دادند؛ و خداوند او را از آنچه [در حقّ او] گفتند مبرّا ساخت؛ و او نزد خداوند، آبرومند [و گرانقدر] بود.

O you who believe! be not like those who spoke evil things of Musa, but Allah cleared him of what they said, and he was worthy of regard with Allah.

અય ઇમાન લાવનારાઓ ! તમે તેમના જેવા ન બનો કે જેમણે મૂસાને ઇજા પહોંચાડી. અલ્લાહે તેમના કહેવા (આક્ષેપ)થી નિર્દોષ સાબિત કરી દીધા, અને તે અલ્લાહની પાસે મોહતરમ હતા.

33:70
يا أَيُّهَا الَّذينَ آمَنُوا اتَّقُوا اللهَ وَ قُولُوا قَوْلاً سَديداً

اى كسانى كه ايمان آورده‌ايد! تقواى الهى پيشه كنيد و سخن حق بگوييد.

O you who believe! be careful of (your duty to) Allah and speak the right word,

અય ઇમાન લાવનારાઓ ! અલ્લાહથી ડરો અને હક વાત કરો :

← Surah 32 Surah 34 →