Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 33

سورة الأحزاب

Al Ahzab

સૂરએ અહઝાબ
73 verses Madani Verses 51–60 of 73
33:51
تُرْجي مَنْ تَشاءُ مِنْهُنَّ وَ تُؤْوي إِلَيْكَ مَنْ تَشاءُ وَ مَنِ ابْتَغَيْتَ مِمَّنْ عَزَلْتَ فَلا جُناحَ عَلَيْكَ ذلِكَ أَدْنى أَنْ تَقَرَّ أَعْيُنُهُنَّ وَ لا يَحْزَنَّ وَ يَرْضَيْنَ بِما آتَيْتَهُنَّ كُلُّهُنَّ وَ اللهُ يَعْلَمُ ما في قُلُوبِكُمْ وَ كانَ اللهُ عَليماً حَليماً

[موعد] هريك از آنان (همسرانت) را بخواهى مى‌توانى به تأخير اندازى، و هركدام را بخواهى نزد خود جاى دهى؛ و هرگاه بعضى از آنان را كه بركنار ساخته‌اى بخواهى نزد خود جاى دهى، گناهى بر تو نيست؛ اين [حكم الهى] براى روشنى چشم آنان، و اينكه غمگين نباشند و همگى به آنچه به آنان مى‌دهى راضى شوند نزديك‌تر است؛ و خدا آنچه را در دل‌هاى شماست مى‌داند، و خداوند دانا و داراى حلم است [از مصالح بندگان خود باخبر است، و در كيفر آن‌ها عجله نمى‌كند].

You may put off whom you please of them, and you may take to you whom you please, and whom you desire of those whom you had separated provisionally; no blame attaches to you; this is most proper, so that their eyes may be cool and they may not grieve, and that they should be pleased, all of them with what you give them, and Allah knows what is in your hearts; and Allah is Knowing, Forbearing.

(સાથે રહેવાના સમયમાં) જેણીના સમયને પાછળ રાખવા ચાહે પાછળ રાખ અને જેણીને ચાહે તારી સાથે રાખ અને જેમને તું અલગ કરી ચૂકયો છે તેમાંથી પણ તું કોઇને ચાહે તો તારા ઉપર કોઇ હરજ નથી; જેથી તેણીઓની આંખો ઠંડી રહે અને ગમગીન ન થાય અને જે કાંઇ આપો તેમાં ખુશ રહે અને અલ્લાહ તમારા દિલોમાં જે કાંઇ છે તે સારી રીતે જાણે છે. તે દરેક વસ્તુનો જાણકાર અને હિકમતવાળો છે.

33:52
لا يَحِلُّ لَكَ النِّساءُ مِنْ بَعْدُ وَ لا أَنْ تَبَدَّلَ بِهِنَّ مِنْ أَزْواجٍ وَ لَوْ أَعْجَبَكَ حُسْنُهُنَّ إِلاَّ ما مَلَكَتْ يَمينُكَ وَ كانَ اللهُ عَلى كُلِّ شَيْ‌ءٍ رَقيباً

بعد از اين زنان [ديگر] بر تو حلال نيستند، و نمى‌توانى همسرانت را به همسران ديگرى مبدّل كنى و بعضى را طلاق دهى و همسر ديگرى به جاى او برگزينى] هر‌چند خوبى آن‌ها مورد توجّه تو واقع شود، مگر آنچه كه در مِلك تو در آيد. و خداوند مراقب هر چيز است [و با اين حكم فشار قبايل عرب را در اختيار همسر از آنان، از تو برداشتيم].

It is not allowed to you to take women afterwards, nor that you should change them for other wives, though their beauty be pleasing to you, except what your right hand possesses and Allah is Watchful over all things.

ત્યારબાદ તારા માટે બીજી ઔરતો હલાલ નથી અને ન તો તે ઔરતોને બદલવાની રજા છે, ભલે પછી બીજી ઔરતોની ખૂબસૂરતી ગમે તેટલી સારી લાગે, સિવાય કે જે (કનીઝો) તમારી મિલકતમાં આવે અને અલ્લાહ દરેક વસ્તુ પર નજર રાખનારો છે.

33:53
يا أَيُّهَا الَّذينَ آمَنُوا لا تَدْخُلُوا بُيُوتَ النَّبِيِّ إِلاَّ أَنْ يُؤْذَنَ لَكُمْ إِلى طَعامٍ غَيْرَ ناظِرينَ إِناهُ وَ لكِنْ إِذا دُعيتُمْ فَادْخُلُوا فَإِذا طَعِمْتُمْ فَانْتَشِرُوا وَ لا مُسْتَأْنِسينَ لِحَديثٍ إِنَّ ذلِكُمْ كانَ يُؤْذِي النَّبِيَّ فَيَسْتَحْيي مِنْكُمْ وَ اللهُ لا يَسْتَحْيي مِنَ الْحَقِّ وَ إِذا سَأَلْتُمُوهُنَّ مَتاعاً فَسْئَلُوهُنَّ مِنْ وَراءِ حِجابٍ ذلِكُمْ أَطْهَرُ لِقُلُوبِكُمْ وَ قُلُوبِهِنَّ وَ ما كانَ لَكُمْ أَنْ تُؤْذُوا رَسُولَ اللهِ وَ لا أَنْ تَنْكِحُوا أَزْواجَهُ مِنْ بَعْدِهِ أَبَداً إِنَّ ذلِكُمْ كانَ عِنْدَ اللهِ عَظيماً

اى كسانى كه ايمان آورده‌ايد! در خانه‌هاى پيامبر داخل نشويد مگر به شما براى صرف غذا اجازه داده شود، مشروط بر اينكه [قبل از موعد نياييد و] در انتظار وقت غذا ننشينيد؛ امّا هنگامى‌كه دعوت شديد داخل شويد؛ و وقتى غذا خورديد پراكنده شويد، و [بعد از صرف غذا] به بحث و صحبت ننشينيد؛ زيرا اين عمل، پيامبر را ناراحت مى‌نمايد، ولى از شما شرم مى‌كند [و چيزى نمى‌گويد]؛ امّا خداوند از [بيان] حقّ شرم نمى‌كند. و هنگامى‌كه چيزى از وسايل زندگى را [به‌عنوان عاريت] از آنان (همسران پيامبر) مى‌خواهيد از پشت پرده بخواهيد؛ اين كار براى پاكى دل‌هاى شما و آن‌ها بهتر است. و شما حق نداريد پيامبر خدا را آزار دهيد، و نه هرگز همسران او را بعد از او به همسرى خود درآوريد كه [گناه] اين كار نزد خدا بزرگ است!

O you who believe! do not enter the houses of the Prophet unless permission is given to you for a meal, not waiting for its cooking being finished-- but when you are invited, enter, and when you have taken the food, then disperse-- not seeking to listen to talk; surely this gives the Prophet trouble, but he forbears from you, and Allah does not forbear from the truth And when you ask of them any goods, ask of them from behind a curtain; this is purer for your hearts and (for) their hearts; and it does not behove you that you should give trouble to the Apostle of Allah, nor that you should marry his wives after him ever; surely this is grievous in the sight of Allah.

અય ઇમાન લાવનારાઓ ! પયગંબરના ઘરોમાં દાખલ ન થાવ સિવાય કે તમને જમવાની દાવત આપવામાં આવે, એ શર્તે કે (સમય પહેલા) જમવાની રાહ જોઇ બેસી ન રહો, પરંતુ જયારે બોલાવવામાં આવે ત્યારે દાખલ થજો, અને જયારે જમી લો પછી તરત વિખેરાઇ જજો અને વાતોમાં ન લાગી જજો, કારણ કે આ બાબત પયગંબરને તકલીફ પહોંચાડે છે, અને તે તમને કહેતા શરમાય છે, પરંતુ અલ્લાહ સાચી વાત કહેતા શરમાતો નથી, અને જયારે નબીની ઔરતો પાસે કંઇપણ વસ્તુ માંગો ત્યારે પડદાની પાછળથી માંગો; આ તમારા અને તેણીઓના દિલની પાકીઝગી માટે બહેતર છે. આ વાતનો હક નથી કે ખુદાના રસૂલને તમે તકલીફ પહોંચાડો, અને હરગિઝ તેમના બાદ તેની ઔરતો સાથે નિકાહ ન કરો; બેશક આ બાબત અલ્લાહની નજરમાં બહુ મોટી છે.

33:54
إِنْ تُبْدُوا شَيْئاً أَوْ تُخْفُوهُ فَإِنَّ اللهَ كانَ بِكُلِّ شَيْ‌ءٍ عَليماً

اگر چيزى را آشكار كنيد يا آن را پنهان داريد، خداوند همه چيز دانا است.

If you do a thing openly or do it in secret, then surely Allah is Cognizant of all things.

તમે કોઇ પણ વાત જાહેર કરો યા તેને છુપાવો, બેશક અલ્લાહ દરેક વસ્તુનો જાણનારો છે.

33:55
لا جُناحَ عَلَيْهِنَّ في آبائِهِنَّ وَ لا أَبْنائِهِنَّ وَ لا إِخْوانِهِنَّ وَ لا أَبْناءِ إِخْوانِهِنَّ وَ لا أَبْناءِ أَخَواتِهِنَّ وَ لا نِسائِهِنَّ وَ لا ما مَلَكَتْ أَيْمانُهُنَّ وَ اتَّقينَ اللهَ إِنَّ اللهَ كانَ عَلى كُلِّ شَيْ‌ءٍ شَهيداً

بر آنان (همسران پيامبر) گناهى نيست در مورد پدران و پسران و برادران و پسران برادران و پسران خواهران خود و زنان هم كيششان و بردگان خويش [كه بدون حجاب در برابر آنان ظاهر شوند]؛ و تقواى الهى را پيشه كنيد كه خداوند نسبت به هرچيزى شاهد [و آگاه] است.

There is no blame on them in respect of their fathers, nor their brothers, nor their brothers' sons, nor their sisters' sons nor their own women, nor of what their right hands possess; and be careful of (your duty to) Allah; surely Allah is a witness of all things.

અને ઔરતો પર કોઇ હરજ નથી અગર પોતાના વાલિદ, દાદા, પોતાના ફરઝંદો, પોતાના ભાઇઓ, પોતાના ભત્રીજાઓ, પોતાના ભાણેજો અથવા પોતાના જેવી ઔરતો અને પોતાની કનીઝોની સામે બેપરદા આવે, પરંતુ તમો સહુ અલ્લાહથી ડરતી રહો કે અલ્લાહ દરેક વસ્તુનો ગવાહ છે.

33:56
إِنَّ اللهَ وَ مَلائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ يا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَ سَلِّمُوا تَسْلِيماً

خدا و فرشتگانش بر پيامبر درود مى‌فرستند؛ اى كسانى كه ايمان آورده‌ايد، بر او درود فرستيد و [در برابر اوامر او] كاملاً تسليم باشيد.

Surely Allah and His angels bless the Prophet; O you who believe! call for (Divine) blessings on him and salute him with a (becoming) salutation.

બેશક અલ્લાહ તથા તેના ફરિશ્તા નબી પર દુરૂદ મોકલે છે;* માટે અય ઇમાનવાળાઓ! તમે પણ તેના પર દુરૂદ મોકલતા રહો અને સલામ કરતા રહો તથા સંપૂર્ણપણે સમર્પિત રહો.

33:57
إِنَّ الَّذينَ يُؤْذُونَ اللهَ وَ رَسُولَهُ لَعَنَهُمُ اللهُ فِي الدُّنْيا وَ الْآخِرَةِ وَ أَعَدَّ لَهُمْ عَذاباً مُهيناً

آن‌ها كه خدا و پيامبرش را آزار مى‌دهند، خداوند آنان را از رحمت خود در دنيا و آخرت دور ساخته، و براى آن‌ها عذاب خواركننده‌اى آماده كرده است.

Surely (as for) those who speak evil things of Allah and His Apostle, Allah has cursed them in this world and the here after, and He has prepared for them a chastisement bringing disgrace.

બેશક જે લોકો અલ્લાહ તથા તેના રસૂલને ઇજા પહોંચાડે છે તેમના ઉપર દુનિયા તથા આખેરતમાં અલ્લાહની લાનત છે, અને અલ્લાહે તેમના માટે ઝલીલ કરનારો અઝાબ તૈયાર રાખ્યો છે.

33:58
وَ الَّذينَ يُؤْذُونَ الْمُؤْمِنينَ وَ الْمُؤْمِناتِ بِغَيْرِ مَا اكْتَسَبُوا فَقَدِ احْتَمَلُوا بُهْتاناً وَ إِثْماً مُبيناً

و آنان كه مردان و زنان با ايمان را در برابر گناهى كه مرتكب نشده‌اند آزار مى‌دهند، بار بهتان و گناه آشكارى را به دوش كشيده‌اند.

And those who speak evil things of the believing men and the believing women without their having earned (it), they are guilty indeed of a false accusation and a manifest sin.

અને જે લોકો ઇમાનદાર મર્દો તથા ઇમાનદાર ઔરતોને તેમના કાંઇ કસૂર વિના ઇજા પહોંચાડે છે, તેઓ ખરેખર તોહમત અને ખુલ્લા ગુનાહોનો બોજો પોતાના માથે ઉપાડેલો છે.

33:59
يا أَيُّهَا النَّبِيُّ قُلْ لِأَزْواجِكَ وَ بَناتِكَ وَ نِساءِ الْمُؤْمِنينَ يُدْنينَ عَلَيْهِنَّ مِنْ جَلاَبِيبِهِنَّ ذلِكَ أَدْنى أَنْ يُعْرَفْنَ فَلا يُؤْذَيْنَ وَ كانَ اللهُ غَفُوراً رَحيماً

اى پيامبر! به همسران و دخترانت و زنان مؤمنان بگو: «جلباب‌ها (روسرى‌هاى بلند) خود را بر خويش فرو افكنند، اين كار براى اينكه شناخته شوند و مورد آزار قرار نگيرند بهتر است؛ [و اگر تاكنون خطا و كوتاهى از آن‌ها سرزده توبه كنند] خداوند همواره آمرزنده و مهربان است».

O Prophet! say to your wives and your daughters and the women of the believers that they let down upon them their over-garments; this will be more proper, that they may be known, and thus they will not be given trouble; and Allah is Forgiving, Merciful.

અય નબી ! તું તારી ઔરતો તથા તારી દુખ્તરો અને ઇમાનવાળાઓની ઔરતોને કહી દે કે પોતાની ચાદરને પોતાના ઉપર ઢાંકી રાખે; આનાથી તેણીઓની ઓળખાણ આસાન થશે જેથી તેણીઓ અઝીય્યતથી બચી જશે અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.

33:60
لَئِنْ لَمْ يَنْتَهِ الْمُنافِقُونَ وَ الَّذينَ في قُلُوبِهِمْ مَرَضٌ وَ الْمُرْجِفُونَ فِي الْمَدينَةِ لَنُغْرِيَنَّكَ بِهِمْ ثُمَّ لا يُجاوِرُونَكَ فيها إِلاَّ قَليلاً

اگر منافقان و بيماردلان و آن‌ها كه اخبار دروغ و شايعات بى‌اساس را در مدينه پخش مى‌كنند دست برندارند، تو را بر ضدّ آنان مى‌شورانيم، سپس جز مدّت كوتاهى نمى‌توانند در كنار تو در اين شهر بمانند.

If the hypocrites and those in whose hearts is a disease and the agitators in the city do not desist, We shall most certainly set you over them, then they shall not be your neighbors in it but for a little while;

પછી અગર મુનાફીકો તથા જેમના દિલમાં બીમારી છે અને મદીનામાં અફવા ફેલાવવાવાળા જો પોતાના કાર્યોથી નહિ અટકશે તો અમે તને તેના મુકાબલા માટે ઊભા કરી દેશું, પછી તેઓ તારા પાડોશમાં ફકત થોડા દિવસોથી વધારે નહી રહી શકે:

← Surah 32 Surah 34 →