Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 36

سورة يس

Yasin

સૂરએ યાસીન
83 verses Makki Verses 21–30 of 83
36:21
إِتَّبِعُوا مَنْ لايَسْئَلُكُمْ أَجْراً وَ هُمْ مُهْتَدُونَ

از كسانى پيروى كنيد كه از شما اجر و پاداشى نمى‌خواهند و خود هدايت يافته‌اند.

Follow him who does not ask you for reward, and they are the followers of the right course;

તે લોકો (રસૂલો)ની તાબેદારી કરો કે જેઓ તમારાથી કંઇ બદલો માંગતા નથી, તથા તેઓ હિદાયત પામેલા છે.

36:22
وَ ما لِيَ لا أَعْبُدُ الَّذِي فَطَرَنِي وَ إِلَيْهِ تُرْجَعُونَ

چرا كسى را پرستش نكنم كه مرا آفريده، و همگى به‌سوى او بازگشت داده‌ مى‌شويد؟!

And what reason have I that I should not serve Him Who brought me into existence? And to Him you shall be brought back;

અને મને શું થઇ ગયું છે કે જેણે મને પેદા કર્યો છે તેની હું ઇબાદત ન કરૂં ? અને તમો સૌને તેની જ બારગાહમાં પાછા પલટાવવામાં આવશે.

36:23
أَ أَتَّخِذُ مِنْ دُونِهِ آلِهَةً إِنْ يُرِدْنِ الرَّحْمانُ بِضُرٍّ لاتُغْنِ عَنِّي شَفاعَتُهُمْ شَيْئاً وَ لايُنْقِذُونِ

آيا غير از او معبودانى را انتخاب ‌كنم كه اگر خداوند رحمان بخواهد زيانى به من برساند، شفاعت آن‌ها كمترين فايده‌اى براى من ندارد و مرا [از مجازات او] نجات نخواهند داد؟!

What! shall I take besides Him gods whose intercession, If the Beneficent Allah should desire to afflict me with a harm, shall not avail me aught, nor shall they be able to deliver me?

શુ તેના બદલે બીજાને ઇબાદત માટે પસંદ કરૂ જો તે રહેમાન (અલ્લાહ) મને કંઇ નુકસાન પહોંચાડવાનો ઇરાદો કરશે તો ન તેઓની શફાઅત મને કંઇપણ ફાયદો પહોંચાડશે અને ન મને નજાત આપશે?!

36:24
إِنِّي إِذاً لَفِي ضَلالٍ مُبِينٍ

اگر چنين كنم، در گمراهى آشكارى خواهم بود.

In that case I shall most surely be in clear error:

(જોહું એમ કરીશ) તો હું ખુલ્લી ગુમરાહીમાં હોઇશ.

36:25
إِنِّي آمَنْتُ بِرَبِّكُمْ فَاسْمَعُونِ

[به همين دليل] من به پروردگارتان ايمان آوردم؛ پس به سخنان من گوش فرا دهيد.

Surely I believe in your Lord, therefore hear me.

હું તમારા પરવરદિગાર પર ઇમાન લાવ્યો છું માટે તમે મારી વાતને સાંભળો.

36:26
قِيلَ ادْخُلِ الْجَنَّةَ قالَ يا لَيْتَ قَوْمِي يَعْلَمُونَ

[سرانجام او را شهيد كردند و] به او گفته ‌شد: «وارد بهشت شو». گفت: «اى كاش قوم من مى‌دانستند».

It was said: Enter the garden. He said: O would that my people had known

(પરિણામે) તેને કહેવામાં આવ્યું કે જન્નતમાં દાખલ થઇ જા, તેણે (તમન્ના કરીને) કહ્યું કદાચ મારી કોમ પણ જાણતી હોત.

36:27
بِما غَفَرَ لِي رَبِّي وَ جَعَلَنِي مِنَ الْمُكْرَمِينَ

كه پروردگارم مرا آمرزيده و از گرامى داشتگان قرار داده‌ است!

Of that on account of which my Lord has forgiven me and made me of the honored ones!

કે મારા પરવરદિગારે મને માફ કરી દીધો તથા મને મોહતરમ લોકોમાં જગ્યા આપી.

36:28
وَ ما أَنْزَلْنا عَلى قَوْمِهِ مِنْ بَعْدِهِ مِنْ جُنْدٍ مِنَ السَّماءِ وَ ما كُنّا مُنْزِلِينَ

و ما بعد از او بر قومش هيچ لشكرى از آسمان نفرستاديم، و هرگز سنّت ما براين نبود.

And We did not send down upon his people after him any hosts from heaven, nor do We ever send down.

ત્યારબાદ અમોએ તેની કોમ ઉપર ન આસમાનથી કોઇ લશકર મોકલ્યું છે અને ન અમે લશ્કરને મોકલવાના હતા.

36:29
إِنْ كانَتْ إِلّا صَيْحَةً واحِدَةً فَإِذا هُمْ خامِدُونَ

[بلكه] فقط يك صيحه‌ی آسمانى بود و ناگهان همگى خاموش شدند.

It was naught but a single cry, and lo! they were still.

તે ફકત એક ગર્જના હતી જેના બાદ અચાનક તેઓ ખામોશ થઇ ગયા.

36:30
يا حَسْرَةً عَلَى الْعِبادِ ما يَأْتِيهِمْ مِنْ رَسُولٍ إِلّا كانُوا بِهِ يَسْتَهْزِؤُنَ

افسوس بر اين بندگان كه هيچ پيامبرى به سراغ آنان نيامد مگر اينكه او را استهزا مى‌كردند!

Alas for the servants! there comes not to them an apostle but they mock at him.

અફસોસ તે બંદાઓ ઉપર કે તેમની પાસે કોઇ રસૂલ નથી આવતો સિવાય કે તેઓ તેની મશ્કરી કરે છે.

← Surah 35 Surah 37 →