سورة يس
Yasin
تو فقط كسى را مىتوانى انذار كنى كه از اين يادآورى [الهى] پيروى كند و از خداوند رحمان در نهان بترسد؛ سپس او را به آمرزش و پاداشى پرارزش بشارت ده.
You can only warn him who follows the reminder and fears the Beneficent Allah in secret; so announce to him forgiveness and an honorable reward.
તું ફકત તેને જ ડરાવી શકે છે કે જે ઝિક્રની તાબેદારી કરે અને ખાનગીમાં મહેરબાન (અલ્લાહ)થી ડરતો રહે માટે તેઓને તું માફી તથા મોહતરમ અજ્રની ખુશખબર આપી દે.
به يقين مامردگان را زنده مىكنيم و آنچه را از پيش فرستادهاند و آنچه را از خود باقى گذاشتهاند؛ و همه چيز را در كتاب روشنگرى احصا كردهايم.
Surely We give life to the dead, and We write down what they have sent before and their footprints, and We have recorded everything in a clear writing.
બેશક અમે જ મુર્દાઓને જીવતા કરીએ છીએ અને તેમના અગાઉના કાર્યો અને તેની નિશાનીઓ લખી લઇએ છીએ, અને અમોએ દરેક વસ્તુને એક રોશન ઇમામ*માં જમા કરી દીધા છે.
و براى آنها، اصحاب شهر [انطاكيه] را مثال بزن هنگامىكه فرستادگان خدا بهسوى آنان آمدند.
And set out to them an example of the people of the town, when the apostles came to it.
અને (પયગંબર) તમે મિસાલના તૌર પર તે વસ્તીનું બયાન કરો કે જેમની પાસે અમારા રસૂલો આવ્યા.
در آن زمان كه دو نفر [از رسولان خود] را بهسوى آنها فرستاديم، امّا آنان فرستادگان [ما] را تكذيب كردند؛ پس براى تقويت آن دو، شخص سوّمى را فرستاديم؛ و آنها گفتند: «ما فرستادگان [خدا] بهسوى شما هستيم».
When We sent to them two, they rejected both of them, then We strengthened (them) with a third, so they said: Surely we are apostles to you.
જયારે અમોએ તેમની તરફ બે રસૂલોને મોકલ્યા ત્યારે તેઓએ (તે બંનેને) જૂઠલાવ્યા, પછી અમોએ તેમની મદદ માટે ત્રીજા રસૂલને મોકલ્યા પછી તેઓએ (કહ્યુ કે) અમો સૌને તમારી તરફ મોકલાવામાં આવેલ છે.
امّا آنان [در جواب] گفتند: «شما جز بشرى همانند ما نيستيد، و خداوند رحمان چيزى نازل نكرده، شما فقط دروغ مىگوييد».
They said: You are naught but mortals like ourselves, nor has the Beneficent Allah revealed anything; you only lie.
તેઓએ કહ્યું કે તમે અમારા જેવા ઇન્સાન સિવાય કાંઇ નથી અને રહેમાને (અલ્લાહે) કાંઇ નાઝિલ નથી કર્યુ, તમે જૂઠ સિવાય કાંઇ બોલતા જ નથી.
[فرستادگان ما] گفتند: «پروردگار ما ميداند كه ما قطعاً فرستادگان [او] بهسوى شما هستيم».
They said: Our Lord knows that we are most surely apostles to you.
તેમણે કહ્યું કે અમારો પરવરદિગાર જાણે છે કે અમે તમારા તરફ મોકલવામાં આવ્યા છીએ.
و بر عهدهي ما چيزى جز ابلاغ آشكار نيست.
And nothing devolves on us but a clear deliverance (of the message).
અને અમારી જવાબદારી (પયગામને) સ્પષ્ટ રીતે પહોંચાડવા સિવાય બીજી કાંઇ નથી.
آنان گفتند: ما شما را به فال بد گرفتهايم [و شما را شوم مىدانيم]، و اگر [از اين سخنان] دست برنداريد شما را سنگسار خواهيم كرد و عذاب دردناكى از ما به شما خواهد رسيد!
They said: Surely we augur evil from you; if you do not desist, we will certainly stone you, and there shall certainly afflict you a painful chastisement from us.
તેઓએ કહ્યું કે અમે તમને નહુસતવાળા સમજીએ છીએ, જો તમે (તબલીગ કરવાથી) અટકશો નહિં તો અમે તમને પત્થરો વડે મારી નાખીશું, અને અમારા તરફથી તમને સખત સજા આપવામાં આવશે.
[فرستادگان] گفتند: «اگر درست بينديشيد فال بد شما با خود شماست، بلكه شما گروهى اسرافكاريد».
They said: Your evil fortune is with you; what! if you are reminded! Nay, you are an extravagant people.
તેઓએ કહ્યું કે જો તમને નસીહત આપવા આવે તો, (સમજશો કે) તમારી નહુસત તમારી સાથે છે, બલ્કે તમે ઇસરાફ કરનાર કોમ છો.
و مردى [با ايمان] از دورترين نقطهی شهر باشتاب آمد، گفت: «اى قوم من! از فرستادگان [خدا] پيروى كنيد».
And from the remote part of the city there came a man running, he said: O my people! follow the apostles;
અને શહેરના છેવટના ભાગમાંથી એક શખ્સ દોડતો આવ્યો અને તેણે કહ્યું કે અય મારી કોમ રસૂલોની તાબેદારી કરો :