Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 37

سورة الصافات

As Saffat

સૂરએ સાફ્ફાત
182 verses Makki Verses 1–10 of 182
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
37:1
وَ الصَّافّاتِ صَفّاً

سوگند به صف‌كشيدگان (فرشتگان منظّم و گوش به فرمان

I swear by those who draw themselves out in ranks

કસમ છે (વ્યવસ્થિત રીતે) સફમાં ઊભા રહેનારાઓની:

37:2
فَالزّاجِراتِ زَجْراً

و به نهى‌كنندگان (فرشتگان بازدارنده

Then those who drive away with reproof,

અને મુકમ્મલ રીતે મનાઇ કરનારાઓની કસમ :

37:3
فَالتّالِياتِ ذِكْراً

و تلاوت كنندگان [پياپى] آيات الهی

Then those who recite, being mindful,

અને નિરંતર આયાતે ઇલાહીની તિલાવત કરનારાઓની કસમ :

37:4
إِنَّ إِلهَكُمْ لَواحِدٌ

كه به يقين معبود شما يگانه است.

Most surely your Allah is One:

બેશક તમારો ખુદા એક જ છે :

37:5
رَبُّ السَّماواتِ وَ الْأَرْضِ وَ ما بَيْنَهُما وَ رَبُّ الْمَشارِقِ

پروردگارآسمان‌ها و زمين و آنچه ميان آن‌هاست، و پروردگار مشرق‌ها.

The Lord of the heavens and the earth and what is between them, and Lord of the easts.

(જે) આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તેમની વચ્ચે છે તેનો પાલનહાર છે, અને મશરિક (પૂર્વ) દિશાઓનો રબ છે.

37:6
إِنّا زَيَّنَّا السَّماءَ الدُّنْيا بِزِينَةٍ الْكَواكِبِ

ما آسمان نزديك (پايين) را با زيور ستارگان آراستيم.

Surely We have adorned the nearest heaven with an adornment, the stars,

ખરેજ અમોએ આ દુનિયાના આસમાનને સિતારાઓથી ઝીનત આપી છે :

37:7
وَ حِفْظاً مِنْ كُلِّ شَيْطانٍ مارِدٍ

تا آن را از هر شيطان متمرّدى حفظ كنيم.

And (there is) a safeguard against every rebellious Shaitan.

જેથી તેને દરેક સરકશ શેતાનથી મહેફૂઝ રાખીએ.

37:8
لايَسَّمَّعُونَ إِلَى الْمَلَإِ الْأَعْلى وَ يُقْذَفُونَ مِنْ كُلِّ جانِبٍ

آن‌ها نمى‌توانند به سخنان فرشتگان عالم بالا گوش فرا دهند، [و هرگاه چنين كنند] از هر سو هدف قرار مى‌گيرند.

They cannot listen to the exalted assembly and they are thrown at from every side,

હવે શયતાનો આલમે બાલા (આસમાન)ની વાતોને સાંભળી નહી શકે અને તેઓને દરેક દિશાથી મારવામાં આવશે :

37:9
دُحُوراً وَ لَهُمْ عَذابٌ واصِبٌ

آن‌ها به شدّت به عقب رانده مى‌شوند؛ و براى آنان مجازاتى دائم است.

Being driven off, and for them is a perpetual chastisement,

જેથી તેમને હાંકી કાઢવામાં આવે અને તેમના માટે હંમેશા રહેનારો અઝાબ છે :

37:10
إِلّا مَنْ خَطِفَ الْخَطْفَةَ فَأَتْبَعَهُ شِهابٌ ثاقِبٌ

مگر آن‌ها كه در لحظه‌اى كوتاه [به آسمان نزديك شوند و] استراق سمع كنند، كه «شهابى ثاقب» آن‌ها را تعقيب مى‌كند.

Except him who snatches off but once, then there follows him a brightly shining flame.

સિવાય કે જે કંઇક થોડીક વાત સાંભળી લે તો પછી તેની પાછળ આગની જવાળા લાગી જાય છે.

← Surah 36 Surah 38 →