Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 37

سورة الصافات

As Saffat

સૂરએ સાફ્ફાત
182 verses Makki Verses 11–20 of 182
37:11
فَاسْتَفْتِهِمْ أَ هُمْ أَشَدُّ خَلْقاً أَمْ مَنْ خَلَقْنا إِنّا خَلَقْناهُمْ مِنْ طِينٍ لازِبٍ

از آنان بپرس: «آيا آفرينش[دوباره‌ي] آنان سخت‌تر است يا آفرينش تمام كسانى[از فرشتگان و اهل آسمان‌ها و زمين] كه آفريده‌ايم؟!» ما آنان را از گل چسبنده‌اى آفريديم.

Then ask them whether they are stronger in creation or those (others) whom We have created. Surely We created them of firm clay.

માટે તું તેઓને (મુશરીકોને) સવાલ કર કે તેઓની ખિલ્કત મુશ્કેલ છે અથવા જેની ખિલ્કત અમોએ કરી છે, (જે આસમાન અને ઝમીન તથા તે બંને વચ્ચે જે કાંઇ છે તેની ખિલ્કત) અમોએ ઇન્સાનને ચીકણી માટીમાંથી પેદા કર્યા છે.

37:12
بَلْ عَجِبْتَ وَ يَسْخَرُونَ

تو از انكارشان تعجّب مى‌كنى، ولى آن‌ها مسخره مى‌كنند.

Nay! you wonder while they mock,

પરંતુ તને (તેઓની ગુમરાહીના લીધે) તાઅજુબ થાય છે અને તેઓ (તારી) મશ્કરી કરે છે:

37:13
وَ إِذا ذُكِّرُوا لايَذْكُرُونَ

و هنگامى‌كه تذكر داده شوند، متذكّر نمى‌شوند.

And when they are reminded, they mind not,

અને જયારે તેમને નસીહત આપવામાં આવે છે ત્યારે તેઓ કબૂલ નથી કરતા :

37:14
وَ إِذا رَأَوْا آيَةً يَسْتَسْخِرُونَ

و هنگامى‌كه معجزه‌اى را ببينند، [ديگران را نيز] به استهزا دعوت مى‌كنند.

And when they see a sign they incite one another to scoff,

અને જયારે કોઇ નિશાનીને જૂએ છે ત્યારે મશ્કરી કરે છે :

37:15
وَ قالُوا إِنْ هذا إِلّا سِحْرٌ مُبِينٌ

و مى‌گويند: «اين فقط سحرى آشكار است.

And they say: This is nothing but clear magic:

અને કહે છે કે આ ખુલ્લો જાદુ છે.

37:16
أَ إِذا مِتْنا وَ كُنّا تُراباً وَ عِظاماً أَ إِنّا لَمَبْعُوثُونَ

آيا هنگامى‌كه مُرديم و خاك و استخوانى[پوسيده] شديم، بار ديگر برانگيخته خواهيم شد؟!

What! when we are dead and have become dust and bones, shall we then certainly be raised,

શું જ્યારે અમે મરી જઇશું અને માટી તથા હાડકાં બની જઇશું ત્યારે ફરી ઉઠાડવામાં આવીશું?

37:17
أَ وَ آباؤُنَا الْأَوَّلُونَ

و آيا نياكان ما [باز مى‌گردند]؟!

Or our fathers of yore?

અને શું અમારા આગલા બાપદાદાઓને (પણ ફરી જીવંત કરવામાં આવશે)?!

37:18
قُلْ نَعَمْ وَ أَنْتُمْ داخِرُونَ

بگو: «آرى،[همه‌ی شما زنده مى‌شويد] درحالى‌كه خوار خواهيد بود.

Say: Aye! and you shall be abject.

તું કહે કે હા, તમે સર્વે ઝિલ્લત ભરેલી દશામાં હશો.

37:19
فَإِنَّما هِيَ زَجْرَةٌ واحِدَةٌ فَإِذا هُمْ يَنْظُرُونَ

و اين[بازگشت] تنها با يك صيحه‌ی عظيم واقع مى‌شود، و ناگهان همه [از قبرها بر مى‌خيزند و] نگاه مى‌كنند.

So it shall only be a single cry, when lo! they shall see.

કયામત ફકત એક ગર્જના હશે અચાનક જ તેઓ (જીવંત થઇ) જોવા લાગશે.

37:20
وَ قالُوا يا وَيْلَنا هذا يَوْمُ الدِّينِ

و مى‌گويند:«اى واى بر ما، اين روزجزاست!»

And they shall say: O woe to us! this is the day of requital.

અને કહેશે કે હાય અમારા ઊપર અફસોસ! આ બદલાનો દિવસ છે.

← Surah 36 Surah 38 →