Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 37

سورة الصافات

As Saffat

સૂરએ સાફ્ફાત
182 verses Makki Verses 21–30 of 182
37:21
هذا يَوْمُ الْفَصْلِ الَّذِي كُنْتُمْ بِهِ تُكَذِّبُونَ

[آرى] اين همان روز جدايى [حق از باطل] است كه شما آن را تكذيب مى‌كرديد.

This is the day of the Judgement which you called a lie.

બેશક આ (હકથી બાતિલની) જુદાઇનો દિવસ છે જેને તમે જૂઠલાવ્યા કરતા હતા.

37:22
اُحْشُرُوا الَّذِينَ ظَلَمُوا وَ أَزْواجَهُمْ وَ ما كانُوا يَعْبُدُونَ

[در اين هنگام به فرشتگان دستور داده‌ مى‌شود:] ستمكاران و همرديفانشان و آنچه را مى‌پرستيدند، گرد‌آوريد.

Gather together those who were unjust and their associates, and what they used to worship

(અય ફરીશ્તાઓ) જેઓએ ઝુલ્મ કર્યો છે તથા તેમના સાથીઓને અને (ખુદા સિવાય) જેની તેઓ ઇબાદત કરતા હતાં, તે સર્વેને ભેગા કરી લ્યો.

37:23
مِنْ دُونِ اللهِ فَاهْدُوهُمْ إِلى صِراطِ الْجَحِيمِ

[آرى آنچه را] غير از خدا[مى‌پرستيدند جمع كنيد] و به سوى راه دوزخ هدايتشان نماييد.

Besides Allah, then lead them to the way to hell.

અલ્લાહ સિવાયના (તમામ ખુદાઓ)ને (ભેગા કરીને) જહન્નમનો રસ્તો દેખાડી દયો.

37:24
وَ قِفُوهُمْ إِنَّهُمْ مَسْؤُلُونَ

آن‌ها را[در كنار دوزخ] نگه‌داريد كه بايد مورد بازپرسى قرارگيرند.

And stop them, for they shall be questioned:

તેમને રોકો કે તેઓથી સવાલ કરવામાં આવશે:*

37:25
ما لَكُمْ لاتَناصَرُونَ

شما را چه شده كه از هم يارى نمى طلبيد؟!

What is the matter with you that you do not help each other?

તમને શું થઇ ગયું છે કે તમે એક બીજાની મદદ નથી કરતા ?

37:26
بَلْ هُمُ الْيَوْمَ مُسْتَسْلِمُونَ

ولى آنان در آن روز [در برابر قدرت خدا] تسليمند.

Nay! on that day they shall be submissive.

પરંતુ તે દિવસે તેઓ તસ્લીમ (જૂકેલા) હશે.

37:27
وَ أَقْبَلَ بَعْضُهُمْ عَلى بَعْضٍ يَتَساءَلُونَ

[و در اين حال] رو به يكديگر كرده و از هم سؤال مى‌كنند؛

And some of them shall advance towards others, questioning each other.

અને તેઓ એક બીજા સામ-સામા સવાલ કરશે.

37:28
قالُوا إِنَّكُمْ كُنْتُمْ تَأْتُونَنا عَنِ الْيَمِينِ

گروهى مى‌گويند: «شما [رهبران گمراهى بوديد كه به ظاهر] از طريق خيرخواهى و نيكى وارد شديد[امّا جز فريب چيزى درکارتان نبود]!»

They shall say: Surely you used to come to us from the right side.

તેઓ કહેશે કે તમે અમારી પાસે જમણી બાજુએથી આવ્યા કરતા હતા.

37:29
قالُوا بَلْ لَمْ تَكُونُوا مُؤْمِنِينَ

[آنها در جواب] مى‌گويند: «بلكه شما خودتان اهل ايمان نبوديد».

They shall say: Nay, you (yourselves) were not believers;

તેઓ કહેશે કે નહિં બલ્કે તમો ખુદ ઇમાન લાવનારા ન હતા:

37:30
وَ ما كانَ لَنا عَلَيْكُمْ مِنْ سُلْطانٍ بَلْ كُنْتُمْ قَوْماً طاغِينَ

ما هيچ‌گونه سلطه‌اى بر شما نداشتيم، بلكه شما خود گروهى طغيانگر بوديد.

And we had no authority over you, but you were an inordinate people;

અને તમારી ઉપર અમારો કંઇ ઇખ્તેયાર ન હતો, બલ્કે તમો ખુદ સરકશ હતા :

← Surah 36 Surah 38 →