Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 38

سورة ص

Sad

સૂરએ સાદ
88 verses Makki Verses 31–40 of 88
38:31
إِذْ عُرِضَ عَلَيْهِ بِالْعَشِيِّ الصَّافِناتُ الْجِيادُ

[به خاطر بياور] هنگامى را كه عصرگاهان اسبان چابك تندرو را بر او عرضه داشتند.

When there were brought to him in the evening (horses) still when standing, swift when running--

જયારે સાંજના સમયે તેની સામે ઉમદા ઘોડા રજૂ કરવામાં આવ્યા :

38:32
فَقالَ إِنِّي أَحْبَبْتُ حُبَّ الْخَيْرِ عَنْ ذِكْرِ رَبِّي حَتَّى تَوارَتْ بِالْحِجابِ

گفت: «من اين اسبان را به خاطر پروردگارم دوست دارم [و مى‌خواهم از آن‌ها در جهاد استفاده كنم». او به آن‌ها نگاه مى‌كرد] تا از ديدگانش پنهان شدند.

Then he said: Surely I preferred the good things to the remembrance of my Lord-- until the sun set and time for Asr prayer was over, (he said):

ત્યારે તેણે કહ્યુ હુ અલ્લાહ(ની રાહમાં જેહાદ) માટે આ ઘોડાઓને ચાહુ છુ એટલે સુધી કે (તે ઘોડાઓ) નજરોથી દૂર થઇ ગયા.

38:33
رُدُّوها عَلَيَّ فَطَفِقَ مَسْحاً بِالسُّوقِ وَ الْأَعْناقِ

[آن‌ها به‌قدرى جالب بودند كه گفت]: بار ديگر آن‌ها را نزد من بازگردانيد و دست به ساق‌ها و گردن‌هاى آن‌ها كشيد [و آن‌ها را نوازش داد].

Bring them back to me; so he began to slash (their) legs and necks.

પછી તેણે કહ્યું કે તેમને મારી પાસે પાછા પલ્ટાવો, પછી તેમની પીંડળીઓ અને ગરદનોને તે પંપાળવા લાગ્યા.

38:34
وَ لَقَدْ فَتَنَّا سُلَيْمانَ وَ أَلْقَيْنا عَلى كُرْسِيِّهِ جَسَداً ثُمَّ أَنابَ

ما سليمان را آزموديم و بر تخت اوجسدى افكنديم، سپس او [به درگاه خداوند] توبه كرد.

And certainly We tried Sulaiman, and We put on his throne a (mere) body, so he turned (to Allah).

અને બેશક અમોએ સુલયમાનની અજમાયશ કરી, અને તેની ખુરસી ઉપર એક લાશ ફેંકી, પછી તે (અલ્લાહ તરફ) રજૂ થયો.

38:35
قالَ رَبِّ اغْفِرْ لي وَ هَبْ لي مُلْكاً لا يَنْبَغي لِأَحَدٍ مِنْ بَعْدي إِنَّكَ أَنْتَ الْوَهَّابُ

گفت: «پروردگارا! مرا ببخش و حكومتى به من عطا كن كه بعد از من سزاوار هيچ‌كس نباشد، كه توبسيار بخشنده‌اى».

He said: My Lord! do Thou forgive me and grant me a kingdom which is not fit for (being inherited by) anyone after me;

અને કહ્યું કે અય પરવરદિગાર મને માફ કરી દે, અને મને એવી હુકુમત અતા કર કે જે મારા પછી કોઇના માટે સઝાવાર ન હોય, બેશક તું બહુજ અતા કરનાર છો.

38:36
فَسَخَّرْنا لَهُ الرِّيحَ تَجْري بِأَمْرِهِ رُخاءً حَيْثُ أَصابَ

پس ما باد را مسخّر او ساختيم تا به فرمانش به نرمى به هرجا او مى‌خواهد برود.

Then We made the wind subservient to him; it made his command to run gently wherever he desired,

જેથી અમોએ પવનને તેના તાબે કરી દીધો કે તેના હુકમ મુજબ ધીમે ધીમે જ્યાં ચાહે ત્યાં લઇ જાય.

38:37
وَ الشَّياطينَ كُلَّ بَنَّاءٍ وَ غَوَّاصٍ

و هر بنا و غوّاصى از شياطين را مسخّر او كرديم.

And the shaitans, every builder and diver,

અને શયતાનોમાંથી બધા કડીયાઓ અને મરજીવાઓને તેના તાબે કરી દીધા હતા:

38:38
وَ آخَرينَ مُقَرَّنينَ فِي الْأَصْفادِ

و گروه ديگرى [از شياطين متمرّد] را در غل و زنجير [تحت سلطه‌ی او] قرار داديم.

And others fettered in chains.

અને બીજા ગિરોહને નાફરમાનીના કારણે સાંકળોમાં જકડેલા રાખ્યા.

38:39
هذا عَطاؤُنا فَامْنُنْ أَوْ أَمْسِكْ بِغَيْرِ حِسابٍ

[و به او گفتيم]: اين عطاى ماست، به هركس مى‌خواهى [و صلاح مى‌بينى] بى‌حساب ببخش و از هركس مى‌خواهى امساك كن.

This is Our free gift, therefore give freely or withhold, without reckoning.

આ અમારી અતા છે, જેને ચાહે બેહિસાબ અતા કરે અને જેનાથી ચાહે (તેનાથી અતા) રોકી રાખે.

38:40
وَ إِنَّ لَهُ عِنْدَنا لَزُلْفى وَ حُسْنَ مَآبٍ

و براى او (سليمان) نزد ما مقامى والا و سرانجامى نيكو است.

And most surely he had a nearness to Us and an excellent resort.

અને તેના માટે અમારી પાસે માનવંત દરજ્જો છે અને બહેતરીન પાછુ ફરવું છે.

← Surah 37 Surah 39 →