Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 39

سورة الزمر

Az Zumar

સૂરએ ઝોમર
75 verses Makki Verses 31–40 of 75
39:31
ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيامَةِ عِنْدَ رَبِّكُمْ تَخْتَصِمُونَ

سپس شما روز قيامت نزد پروردگارتان مخاصمه مى‌كنيد.

Then surely on the day of resurrection you will contend one with another before. your Lord.

પછી બેશક કયામતના દિવસે તમે બધા તમારા પરવરદિગાર પાસે તમારા ઝઘડા રજૂ કરશો.

39:32
قوله تعالی فَمَنْ أَظْلَمُ مِمَّنْ كَذَبَ عَلَى اللهِ وَ كَذَّبَ بِالصِّدْقِ إِذْ جاءَهُ أَ لَيْسَ في جَهَنَّمَ مَثْوىً لِلْكافِرينَ

چه كسى ستمكارتر است از آن كسى كه بر خدا دروغ ببندد و سخن راست [و وحى الهى] را هنگامى‌كه به‌سراغ او آمده تكذيب كند؟! آيا در جهنّم جايگاهى براى كافران نيست؟!

Who is then more unjust than he who utters a lie against Allah and (he who) gives the lie to the truth when it comes to him; is there not in hell an abode for the unbelievers?

પછી તેના કરતાં વધારે ઝાલિમ કોણ હશે કે જે અલ્લાહ તરફ જૂઠી નિસ્બત આપે અને જ્યારે હક આવે ત્યારે તેને જૂઠલાવે?* શું નાસ્તિકોનું રહેઠાણ જહન્નમ નથી ?

39:33
وَ الَّذي جاءَ بِالصِّدْقِ وَ صَدَّقَ بِهِ أُولئِكَ هُمُ الْمُتَّقُونَ

امّا كسى كه سخن راست بياورد و كسى كه آن را تصديق كند، آنان پرهيزگارانند.

And he who brings the truth and (he who) accepts it as the truth-- these are they that guard (against evil).

અને જે હક લઇને આવ્યો છે અને જેણે તેની તસ્દીક કરી (ટેકો આપ્યો) છે તેઓ જ હકીકતમાં પરહેઝગાર છે.

39:34
لَهُمْ ما يَشاؤُنَ عِنْدَ رَبِّهِمْ ذلِكَ جَزاءُ الْمُحْسِنينَ

آنچه بخواهند نزد پروردگارشان براى آنان موجود است؛ و اين است جزاى نيكوكاران.

They shall have with their Lord what they please; that is the reward of the doers of good;

તેમના માટે જે ચાહે તે દરેક વસ્તુ તેમના પરવરદિગાર પાસે હાજર છે, આ સારા કાર્યો કરનારનો બદલો છે.

39:35
لِيُكَفِّرَ اللهُ عَنْهُمْ أَسْوَأَ الَّذي عَمِلُوا وَ يَجْزِيَهُمْ أَجْرَهُمْ بِأَحْسَنِ الَّذي كانُوا يَعْمَلُونَ

تا خداوند [حتّى] بدترين اعمالى را كه انجام داده‌اند [در سايه‌ی ايمان و صداقت آن‌‌ها] بيامرزد، و آن‌ها را مطابق بهترين اعمالى كه انجام مى‌دادند پاداش دهد.

So that Allah will do away with the worst of what they did and give them their reward for the best of what they do.

જેથી જે બદતરીન આમાલ કરતા હતા તેને મિટાવી દે છે અને જે (નેક) આમાલ અંજામ આપતા હતા, તેના કરતા બહેતર બદલો આપે.

39:36
أَ لَيْسَ اللهُ بِكافٍ عَبْدَهُ وَ يُخَوِّفُونَكَ بِالَّذينَ مِنْ دُونِهِ وَ مَنْ يُضْلِلِ اللهُ فَما لَهُ مِنْ هادٍ

آيا خداوند براى [نجات و دفاع از] بنده‌اش كافى نيست؟! ولى آن‌ها تو را از غير او مى‌ترسانند. [آن‌ها گمراهند] و هر‌كس را خداوند گمراه كند، هيچ راهنمايى براى او نخواهد بود!

Is not Allah sufficient for His servant? And they seek to frighten you with those besides Him; and whomsoever Allah makes err, there is no guide for him.

શું ખુદા તેના બંદાઓ માટે કાફી નથી? શું તેઓ તને તેના સિવાય બીજાઓથી ડરાવે છે? અને જેને અલ્લાહ ગુમરાહ કરે તેનો કોઇ હિદાયત કરવાવાળો નહી હોય.

39:37
وَ مَنْ يَهْدِ اللهُ فَما لَهُ مِنْ مُضِلٍّ أَ لَيْسَ اللهُ بِعَزيزٍ ذِي انْتِقامٍ

و هر‌كس را خدا راهنمايى كند، هيچ گمراه كننده‌اى نخواهد داشت. آيا خداوند توانا و داراى مجازات نيست؟!

And whom Allah guides, there is none that can lead him astray; is not Allah Mighty, the Lord of retribution?

અને જેને અલ્લાહ હિદાયત ફરમાવે છે, તેને બહેકાવનાર કોઇ નહી હોય; શું અલ્લાહ સૌથી ઝબરદસ્ત ઇન્તેકામ લેનાર નથી?

39:38
وَ لَئِنْ سَأَلْتَهُمْ مَنْ خَلَقَ السَّماواتِ وَ الْأَرْضَ لَيَقُولُنَّ اللهُ قُلْ أَ فَرَأَيْتُمْ ما تَدْعُونَ مِنْ دُونِ اللهِ إِنْ أَرادَنِيَ اللهُ بِضُرٍّ هَلْ هُنَّ كاشِفاتُ ضُرِّهِ أَوْ أَرادَني بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكاتُ رَحْمَتِهِ قُلْ حَسْبِيَ اللهُ عَلَيْهِ يَتَوَكَّلُ الْمُتَوَكِّلُونَ

و اگر از آن‌ها بپرسى: «چه كسى آسمان‌ها و زمين را آفريده»؟ به يقين مى‌گويند: «خدا»! بگو: «آيا هيچ درباره‌ی معبودانى كه غير از خدا مى‌خوانيد انديشه مى‌كنيد كه اگر خدا زيانى براى من بخواهد، آيا آن‌ها مى‌توانند زيان او را برطرف سازند؟! و يا اگر رحمتى براى من بخواهد، آيا آن‌ها مى‌توانند مانع رحمت او شوند»؟! بگو: «خدا مرا كافى است؛ و همه‌ی توكّل‌كنندگان تنها بر او توكّل مى‌كنند».

And should you ask them, Who created the heavens and the earth? They would most certainly say: Allah. Say: Have you then considered that what you call upon besides Allah, would they, if Allah desire to afflict me with harm, be the removers of His harm, or (would they), if Allah desire to show me mercy, be the withholders of His mercy? Say: Allah is sufficient for me; on Him do the reliant rely.

અગર તમે તેમને સવાલ કરશો કે ઝમીન અને આસમાનને કોણે પેદા કર્યા છે? તો તેઓ કહેશે કે અલ્લાહે, તું કહે કે શું તમો અલ્લાહ સિવાય જેને પુકારો છો તેના વિશે શું વિચારો છો? અગર અલ્લાહ નુકસાન પહોંચાડવાનો ઇરાદો કરી લે, તો શું તેઓ આ નુકસાનને દૂર કરી શકે છે ? અથવા તે રહેમ કરવા ચાહે તો શું તેઓ તે રહેમતને અટકાવી શકે છે? તું કહે કે મારા માટે મારો અલ્લાહ કાફી છે અને બધા આધાર રાખનાર તેના ઊપર જ આધાર રાખે છે.

39:39
قُلْ يا قَوْمِ اعْمَلُوا عَلى مَكانَتِكُمْ إِنِّي عامِلٌ فَسَوْفَ تَعْلَمُونَ

بگو: «اى قوم من! شما هرچه در توان داريد انجام دهيد، من نيز به وظيفه‌ی خود عمل مى‌كنم؛ امّا به‌زودى خواهيد دانست».

Say: O my people! work in your place, surely I am a worker, so you will come to know.

તું કહે કે અય મારી કોમ! તમે જે કરી શકતા હોવ તે કરો હું મારી જવાબદારી અદા કરૂ છુ પછી જલ્દી તમે જાણી લેશો :

39:40
مَنْ يَأْتيهِ عَذابٌ يُخْزيهِ وَ يَحِلُّ عَلَيْهِ عَذابٌ مُقيمٌ

چه كسى عذاب خواركننده‌اى [در دنيا] به‌سراغش مى‌آيد، و [سپس] عذابى جاويدان [در آخرت] بر او وارد مى‌گردد»!

Who it is to whom there shall come a punishment which will disgrace him and to whom will be due a lasting punishment.

કે કોના ઉપર ઝલીલ કરનાર અઝાબ આવે છે અને કોના ઉપર હંમેશા રહેનાર અઝાબ ઉતરે છે.

← Surah 38 Surah 40 →