سورة الزمر
Az Zumar
ما اين كتاب [آسمانى] را براى مردم بحق بر تو نازل كرديم؛ هركس [در پرتو آن] هدايت شود به نفع خود اوست؛ و هركس گمراهى را برگزيند، تنها به زيان خود گمراه مىگردد؛ و تو مأمور اجبارشان [به هدايت] نيستى.
Surely We have revealed to you the Book with the truth for the sake of men; so whoever follows the right way, it is for his own soul and whoever errs, he errs only to its detriment; and you are not a custodian over them.
અમોએ આ કિતાબને તારી ઉપર હક સાથે લોકો માટે નાઝિલ કરી, પછી જે કોઇ હિદાયત પામશે તે પોતાના ફાયદા માટે જ છે અને જે ગુમરાહ થશે તે પોતાનુ જ નુકસાન કરશે, અને તું તેના માટે જવાબદાર નથી.
خداوند ارواح را به هنگام مرگ قبض مىكند، و روح كسانى را كه نمردهاند نيز به هنگام خواب مىگيرد؛ سپس ارواح كسانى كه فرمان مرگشان را صادر كرده نگه مىدارد و ارواح ديگرى را [كه بايد زنده بمانند] باز مىگرداند تا سرآمدى معيّن؛ در اين امر نشانههاى روشنى است براى كسانى كه مىانديشند.
Allah takes the souls at the time of their death, and those that die not during their sleep; then He withholds those on whom He has passed the decree of death and sends the others back till an appointed term; most surely there are signs in this for a people who reflect.
અલ્લાહ મૌત વખતે રૂહોને કબજે કરે છે અને જેઓ મરતા નથી તેમની રૂહોને પણ ઊંઘના સમયે લઇ લે છે. પછી જેની મૌતનો ફેસલો કરી લે છે તેની રૂહને રોકી લે છે અને બીજી રૂહોને એક નક્કી મુદ્દત સુધી આઝાદ કરી દે છે; બેશક જેઓ ગૌરો ફિક્ર કરે છે તેમના માટે આમાં ઘણી નિશાનીઓ છે.
آيا آنان غير از خدا شفيعانى گرفتهاند؟! به آنان بگو: «آيا [از آنها شفاعت مىطلبيد] هرچند مالك چيزى نباشند و درك و شعورى براى آنها نباشد»؟!
Or have they taken intercessors besides Allah? Say: what! even though they did not ever have control over anything, nor do they understand.
શું તેઓએ અલ્લાહને છોડીને બીજા શફાઅત કરનારાઓ પસંદ કરી લીધા છે (તેઓને) કહે જો ન તેઓ કંઇ ચીઝના માલિક હોય અને ન સમજ ધરાવતા હોય (તો પણ)?!
بگو: «تمام شفاعت تنها از آنِ خداست، [زيرا] حاكميّت آسمانها و زمين از آنِ اوست، سپس همه شما بهسوى او بازگردانده مىشويد».
Say: Allah's is the intercession altogether; His is the kingdom of the heavens and the earth, then to Him you shall be brought back.
તું કહે કે શફાઅતનો કામીલ ઇખ્તિયાર અલ્લાહનો જ છે, આસમાનો તથા ઝમીનમાં હુકૂમત તેની જ છે, ત્યારબાદ તમોને તેની તરફ પાછા ફેરવવામાં આવશે.
هنگامىكه خداوند به يگانگى ياد مىشود، دلهاى كسانى كه به آخرت ايمان ندارند مشمئز [و متنفّر] مىگردد؛ امّا هنگامىكه از معبودهايى غير از او ياد مىشود، آنان خوشحال مىشوند.
And when Allah alone is mentioned, the hearts of those who do not believe in the hereafter shrink, and when those besides Him are mentioned, lo! they are joyful.
અને જયારે તેમના સામે એક ખુદાનો ઝિક્ર કરવામાં આવે છે ત્યારે જેમનું ઇમાન આખેરત પર નથી તેઓના દિલ નફરતથી ભરાવા લાગે છે; અને જયારે તેના સિવાય બીજા કોઇનો ઝિક્ર કરવામાં આવે છે ત્યારે તેઓ ખુશ થઇ જાય છે.
بگو: «خداوندا! اى آفرينندهی آسمانها و زمين، و آگاه از اسرار نهان و آشكار، تو در ميان بندگانت در آنچه دربارهی آن اختلاف داشتهاند داورى خواهى كرد».
Say: O Allah! Originator of the heavens and the earth, Knower of the unseen and the seen! Thou (only) judgest between Thy servants as to that wherein they differ.
તું કહે કે અય અલ્લાહ, અય ઝમીન અને આસમાનનો પેદા કરનાર તથા છુપા અને જાહેરના જાણનાર તું તારા બંદાઓના વચ્ચે ફેસલો કરીશ જે બાબતોમાં તેઓ એકબીજા સાથે ઇખ્તેલાફ રાખે છે.
اگر ستمكاران تمام آنچه را روى زمين است مالك باشند و همانند آن بر آن افزوده شود، حاضرند همه را فدا كنند تا از عذاب شديد روز قيامت رهايى يابند؛ و از سوى خدا براى آنها امورى ظاهر مىشود كه هرگز گمان نمىكردند.
And had those who are unjust all that is in the earth and the like of it with it, they would certainly offer it as ransom (to be saved) from the evil of the punishment on the day of resurrection; and what they never thought of shall become plain to them from Allah.
અને અગર ઝાલિમો ઝમીનમાં જે કાંઇ છે તે બધું અને તેના જેટલું બીજું (વધારે પણ) હોય તે બધું આપી દેવા તૈયાર થઇ જશે જેથી કયામતના દિવસે ખરાબ અઝાબથી બચી શકે અને તેઓ માટે ખુદાની તરફથી તે બધું જાહેર થશે, જેનુ ગુમાન નહી કરતા હોય.
[در آن روز] اعمال بدى را كه انجام دادهاند براى آنها آشكار مىشود، و آنچه را [از عذابالهى] استهزا مىكردند بر آنها واقع مىگردد.
And the evil (consequences) of what they wrought shall become plain to them, and the very thing they mocked at shall beset them.
અને તેમના બધા ખરાબ કાર્યો તેમના માટે જાહેર થઇ જશે અને જેની મશ્કરી કરતા હતા તે (અઝાબ) તેમને ઘેરી લેશે.
هنگامىكه انسان را زيانى رسد، ما را [براى حلّ مشكلش] مىخواند؛ سپس هنگامىكه از جانب خود به او نعمتى دهيم، مىگويد: «اين نعمت به خاطر كاردانى خودم به من داده شده؛ [چنين نيست] بلكه اين وسيلهی آزمايش [آنها] است، هرچند بيشترشان نمىدانند.
So when harm afflicts a man he calls upon Us; then, when We give him a favor from Us, he says: I have been given it only by means of knowledge. Nay, it is a trial, but most of them do not know.
પછી જયારે ઇન્સાન પર કોઇ મુસીબત આવી પડે છે ત્યારે અમને પોકારે છે. ત્યારબાદ અમે જયારે તેને કોઇ નેઅમત આપીએ છીએ ત્યારે કહે છે કે આ મારા ઇલ્મના કારણે મને આપવામાં આવી છે; બલ્કે આ અજમાઇશ છે, પરંતુ તેઓમાંના ઘણાં ખરા જાણતા નથી.
اين سخن را كسانى كه قبل از آنها بودند نيز گفتند، ولى آنچه را به دست مىآوردند براى آنها سودى نداشت.
Those before them did say it indeed, but what they earned availed them not.
તેમની અગાઊના લોકોએ પણ એ જ કહ્યું હતું, પરંતુ જે કાંઇ તેઓ હાંસિલ કરતા હતા તેને તેઓને કંઇપણ ફાયદો પહોંચાડ્યો નહી.