Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 44

سورة الدخان

Ad Dukhan

સૂરએ દોખાન
59 verses Makki Verses 1–10 of 59
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
44:1
حم

حم

Ha Mim!

હા મીમ.

44:2
وَ الْكِتابِ الْمُبينِ

سوگند به اين كتاب روشنگر.

I swear by the Book that makes manifest (the truth).

કસમ છે આ રોશની આપનાર કિતાબની:

44:3
إِنَّا أَنْزَلْناهُ في لَيْلَةٍ مُبارَكَةٍ إِنَّا كُنَّا مُنْذِرينَ

كه ما آن را در شبى پر بركت نازل كرديم؛ ما همواره انذاركننده بوده‌ايم.

Surely We revealed it on a blessed night surely We are ever warning--

બેશક તેને અમોએ એક મુબારક રાતમાં નાઝિલ કર્યુ. અમે બેશક અઝાબથી ડરાવતા હતા.

44:4
فيها يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكيمٍ

در آن شب هر امرى بر اساس حكمت، [الهى] تدبير مى‌گردد.

Therein every wise affair is made distinct,

તે રાતમાં દરેક હિકમતવાળા હુકમોનો ફેસલો કરવામાં આવે છે :

44:5
أَمْراً مِنْ عِنْدِنا إِنَّا كُنَّا مُرْسِلينَ

[نزول قرآن] فرمانى بود از سوى ما؛ ما [آن را] فرستاديم.

A command from Us; surely We are the senders (of apostles),

તે અમારી તરફથી હુકમ હતો અમે જ તેને મોકલનાર છીએ:

44:6
رَحْمَةً مِنْ رَبِّكَ إِنَّهُ هُوَ السَّميعُ الْعَليمُ

رحمتى است از سوى پروردگارت، كه او شنونده و داناست.

A mercy from your Lord, surely He is the Hearing, the Knowing,

આ તારા પરવરદિગાર તરફથી એક રહેમત છે કે હકીકતમાં તે સાંભળનાર અને જાણનાર છે:

44:7
رَبِّ السَّماواتِ وَ الْأَرْضِ وَ ما بَيْنَهُما إِنْ كُنْتُمْ مُوقِنينَ

[همان] پروردگار آسمان‌ها و زمين و آنچه در ميان آن‌هاست، اگر اهل يقين هستيد.

The Lord of the heavens and the earth and what is between them, if you would be sure.

જો તમે યકીન કરનાર હોવ તો તે આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તે બંનેની વચ્ચે છે તેનો પરવરદિગાર છે.

44:8
لا إِلهَ إِلاَّ هُوَ يُحْيي وَ يُميتُ رَبُّكُمْ وَ رَبُّ آبائِكُمُ الْأَوَّلينَ

هيچ معبودى جز او نيست؛ زنده مى‌كند و مى‌ميراند؛ او پروردگار شما و پروردگار پدران نخستين شماست.

There is no god but He; He gives life and causes death, your Lord and the Lord of your fathers of yore.

તેના સિવાય બીજો કોઇ ખુદા નથી, એ જ હયાત આપે છે અને મોત આપે છે, જે તમારો પરવરદિગાર છે અને તમારા પહેલાના બાપદાદાનો પરવરદિગાર છે.

44:9
بَلْ هُمْ في شَكٍّ يَلْعَبُونَ

ولى آن‌ها در شكّند و [با حقايق] بازى مى‌كنند.

Nay, they are in doubt, they sport.

પરંતુ તેઓ શંકામાં પડી (હક સાથે) રમ્યા કરે છે.

44:10
فَارْتَقِبْ يَوْمَ تَأْتِي السَّماءُ بِدُخانٍ مُبينٍ

پس منتظر روزى باش كه آسمان دود آشكارى پديد آورد.

Therefore keep waiting for the day when the heaven shall bring an evident smoke,

માટે તું તે દિવસની રાહ જોતો રહે કે જે દિવસે આસમાન ચોખ્ખો ધૂમાડો*લઇને આવશે.

← Surah 43 Surah 45 →