سورة الدخان
Ad Dukhan
كه همه مردم را فرا مىگيرد؛ اين عذاب دردناكى است!
That shall overtake men; this is a painful punishment.
જે તમામ લોકોને ઢાંકી લેશે; એ દર્દનાક અઝાબ હશે.
كن كه ايمان مىآوريم.
Our Lord! remove from us the punishment; surely we are believers.
ત્યારે દરેક કહેશે કે પરવરદિગાર ! આ અઝાબને અમારાથી દૂર કરી દે કે અમો ઇમાન લાવનારા છીએ.
چگونه ممكن است متذكّر شوند با اين كه رسول روشنگر [با معجزات و منطق روشن] به سراغشان آمد!
How shall they be reminded, and there came to them an Apostle making clear (the truth),
કેવી રીતે નસીહત હાંસિલ કરી શકે જો કે તેમની પાસે વાઝેહ પયગામવાળો રસૂલ આવી ચૂકયો છે!
سپس از او روى گردان شدند و گفتند: «او تعليم يافتهاى ديوانه است».
Yet they turned their backs on him and said: One taught (by others), a madman.
તે પછી તેમણે તેનાથી મોઢું ફેરવી લીધું અને કહ્યું કે આ એક શીખવેલો દીવાનો છે.
ما عذاب را اندكى برطرف مىسازيم، ولى شما [به كارهاى خود] باز مىگرديد.
Surely We will remove the punishment a little, (but) you will surely return (to evil).
અમે થોડા સમય માટે અઝાબને દૂર કરીએ છીએ પરંતુ તમે પાછા ફરશો.
در آن روز آنها را با قدرت عظيمى خواهيم گرفت؛ به يقين ما آنها را مجازات خواهيم كرد.
On the day when We will seize (them) with the most violent seizing; surely We will inflict retribution.
એ દિવસે મહાન કુદરત સાથે પકડશુ, બેશક અમો બદલો લેનાર છીએ.
ما پيش از اينها قوم فرعون را آزموديم و پيامبر بزرگوارى به سراغشان آمد.
And certainly We tried before them the people of Firon, and there came to them a noble apostle,
અને ખરેજ તેમની પહેલાં અમોએ કોમે ફિરઔનની અજમાઇશ કરી હતી, અને તેમની પાસે એક મોહતરમ રસૂલ આવ્યા હતા:
[و به آنان گفت: امورِ] بندگان خدا را به من واگذاريد كه من فرستادهی امينى براى شما هستم.
Saying: Deliver to me the servants of Allah, surely I am a faithful apostle to you,
(તેઓને કહ્યુ) અલ્લાહના બંદાઓને મારા હવાલે કરી દો; ખરેખર હું તમારા માટે એક અમાનતદાર રસૂલ છું :
و در برابر خداوند برترى مجویيد كه من براى شما دليل روشنى مىآورم.
And that do not exalt yourselves against Allah, surely I will bring to you a clear authority:
અને અલ્લાહની સામે સરકશ બનીને ન આવો. ખરેખર હું તમારી પાસે રોશન દલીલ લાવ્યો છું.
و من به پروردگار خود و پروردگار شما پناه مىبرم از اين كه مرا متّهم كنيد.
And surely I take refuge with my Lord and your Lord that you should stone me to death:
અને તમે મને સંગસાર કરો તેનાથી હું મારા અને તમારા પરવરદિગારની પનાહ ચાહું છું.