Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 4

سورة النساء

An Nisa

સુરએ નિસા
176 verses Madani Verses 171–176 of 176
4:171
يا أَهْلَ الْكِتابِ لا تَغْلُوا في دينِكُمْ وَ لا تَقُولُوا عَلَى اللهِ‌ إِلاَّ الْحَقَّ إِنَّمَا الْمَسيحُ عيسَى ابْنُ مَرْيَمَ رَسُولُ اللهِ‌ وَ كَلِمَتُهُ أَلْقاها إِلى مَرْيَمَ وَ رُوحٌ مِنْهُ فَآمِنُوا بِاللهِ‌ وَ رُسُلِهِ وَ لا تَقُولُوا ثَلاثَةٌ انْتَهُوا خَيْراً لَكُمْ إِنَّمَا اللهُ‌ إِلهٌ واحِدٌ سُبْحانَهُ أَنْ يَكُونَ لَهُ وَلَدٌ لَهُ ما فِي السَّماواتِ وَ ما فِي الْأَرْضِ وَ كَفى بِاللهِ‌ وَكيلاً

بياوريد؛ و نگوييد: «[خداوند] سه‌گانه است». [از اين سخن] خوددارى كنيد كه براى شما بهتر است. خدا، تنها معبود يگانه است؛ او منزّه است كه فرزندى داشته باشد؛ [بلكه] از آن اوست آنچه در آسمان‌ها و زمين است؛ و براى تدبير و سرپرستى آن‌ها، خداوند كافى است.

O followers of the Book! do not exceed the limits in your religion, and do not speak (lies) against Allah, but (speak) the truth; the Messiah, Isa son of Marium is only an apostle of Allah and His Word which He communicated to Marium and a spirit from Him; believe therefore in Allah and His apostles, and say not, Three. Desist, it is better for you; Allah is only one Allah; far be It from His glory that He should have a son, whatever is in the heavens and whatever is in the earth is His, and Allah is sufficient for a Protector.

અય કિતાબવાળાઓ ! તમારા દીનના સબંધમાં હદપાર કરો નહિ અને અલ્લાહના સંબંધમાં હક સિવાય બીજું કાંઇ પણ કહો નહિ; મસીહ મરિયમનો ફરઝંદ ઇસા ફકત અલ્લાહનો એક રસૂલ અને તેનો કોલ (મખ્લૂક) છે, જે તેણે મરિયમને આપ્યો અને (તે) તેના તરફથી એક રૂહ છે; માટે અલ્લાહ તથા તેના રસૂલો પર ઇમાન લાવો અને "ત્રણ" (ખુદાને માનીએ છીએ તેમ) કહો નહિ, અને (આ વાતથી) અટકી જાઓ એ તમારા માટે બેહતર છે, ફકત અલ્લાહ જ એકલો માઅબૂદ છે; તે એ વાતથી પાક છે કે તેને કોઇ ફરઝંદ હોય, આકાશો તથા ઝમીનમા જે કાંઇ છે તે તેનું જ છે અને અલ્લાહ (દુનિયાના) સંચાલન માટે પૂરતો છે.

4:172
لَنْ يَسْتَنْكِفَ الْمَسيحُ أَنْ يَكُونَ عَبْداً لِلهِ‌ وَ لاَ الْمَلائِكَةُ الْمُقَرَّبُونَ وَ مَنْ يَسْتَنْكِفْ عَنْ عِبادَتِهِ وَ يَسْتَكْبِرْ فَسَيَحْشُرُهُمْ إِلَيْهِ جَميعاً

هيچ‌گاه مسيح از اين ابا نداشت كه بنده‌ی خدا باشد؛ و نه فرشتگان مقرّب [از اين ابا دارند]. و آن‌ها كه از بندگى او، روى برتابند و تكبّر كنند، به‌زودى خداوند همه‌ی آن‌ها را [در قيامت] نزد خود جمع خواهد كرد.

The Messiah does by no means disdain that he should be a servant of Allah, nor do the angels who are near to Him, and whoever disdains His service and is proud, He will gather them all together to Himself.

મસીહ (ખુદ પોતે પણ) અલ્લાહનો બંદો બનવામાં હરગિઝ ઇન્કાર કરતો ન હતો. તેમજ નિકટના ફરિશ્તાઓને પણ; (બંદા હોવાનો ઇન્કાર કરતા નથી) અને જે કોઇ તેની ઇબાદતનો ઇન્કાર કરે છે અને તકબ્બૂર કરે છે, નજીકમાં જ તે તેમને પોતાની પાસે ભેગા કરી લેશે.

4:173
فَأَمَّا الَّذينَ آمَنُوا وَ عَمِلُوا الصَّالِحاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ وَ يَزيدُهُمْ مِنْ فَضْلِهِ وَ أَمَّا الَّذينَ اسْتَنْكَفُوا وَ اسْتَكْبَرُوا فَيُعَذِّبُهُمْ عَذاباً أَليماً وَ لا يَجِدُونَ لَهُمْ مِنْ دُونِ اللهِ‌ وَلِيًّا وَ لا نَصيراً

پس كسانى كه ايمان آوردند و كارهاى شايسته انجام دادند، پاداششان را به‌طور كامل به آنان خواهد داد؛ و از فضل و بخشش خود، بر [پاداش] آن‌ها خواهد افزود. ولى كسانى را كه ابا كردند و تكبّر ورزيدند، با مجازات دردناكى كيفر خواهد داد؛ و براى خود، غير از خدا، سرپرست و ياورى نخواهند يافت [اگر توبه كنند].

Then as for those who believe and do good, He will pay them fully their rewards and give them more out of His grace; and as for those who disdain and are proud, He will chastise them with a painful chastisement. And they shall not find for themselves besides Allah a guardian or a helper

પછી જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમને તેનો પૂરો અજ્ર આપશે, વળી પોતાના ફઝલથી તેમને કાંઇ વધારી પણ આપશે; અને જે લોકો આને ઇન્કાર કરશે તથા તકબ્બુર કરશે, તેમને દર્દનાક અઝાબ આપશે. અને અલ્લાહ સિવાય તેઓને અન્ય કોઇ સરપરસ્ત કે મદદગાર મળશે નહિ.

4:174
يا أَيُّهَا النَّاسُ قَدْ جاءَكُمْ بُرْهانٌ مِنْ رَبِّكُمْ وَ أَنْزَلْنا إِلَيْكُمْ نُوراً مُبيناً

اى مردم! دليل روشنى از طرف پروردگارتان براى شما آمده؛ و نور آشكارى (كتاب آسمانى) به‌سوى شما نازل كرده‌ايم.

O people! surely there has come to you manifest proof from your Lord and We have sent to you clear light.

અય લોકો ! બેશક તમારી પાસે તમારા પરવરદિગાર તરફથી રોશન દલીલ આવી ચૂકી છે અને અમોએ તમારા તરફ રોશન નૂર* નાઝિલ કર્યુ છે.

4:175
فَأَمَّا الَّذينَ آمَنُوا بِاللهِ‌ وَ اعْتَصَمُوا بِهِ فَسَيُدْخِلُهُمْ في رَحْمَةٍ مِنْهُ وَ فَضْلٍ وَ يَهْديهِمْ إِلَيْهِ صِراطاً مُسْتَقيماً

پس كسانى كه به خدا ايمان آوردند و به آن [كتاب آسمانى] چنگ زدند، به‌زودى همه را در رحمت و فضل خود، وارد خواهد ساخت؛ و در راه راستى، به‌سوى خويش هدايت مى‌كند [ولى كسانى كه كافر شدند به عذاب دردناكى گرفتار خواهند شد].

Then as for those who believe in Allah and hold fast by Him, He will cause them to enter into His mercy and grace and guide them to Himself on a right path.

પછી જે લોકો અલ્લાહ પર ઇમાન લાવ્યા તથા તેને વાબસ્તા રહ્યા, તેમને નઝદીકમાં તે પોતાની રહેમત અને ફઝ્લમાં દાખલ કરશે અને તેમને પોતાના તરફના સીધા રસ્તાની હિદાયત કરશે.

4:176
يَسْتَفْتُونَكَ قُلِ اللهُ‌ يُفْتيكُمْ فِي الْكَلالَةِ إِنِ امْرُؤٌ هَلَكَ لَيْسَ لَهُ وَلَدٌ وَ لَهُ أُخْتٌ فَلَها نِصْفُ ما تَرَكَ وَ هُوَ يَرِثُها إِنْ لَمْ يَكُنْ لَها وَلَدٌ فَإِنْ كانَتَا اثْنَتَيْنِ فَلَهُمَا الثُّلُثانِ مِمَّا تَرَكَ وَ إِنْ كانُوا إِخْوَةً رِجالاً وَ نِساءً فَلِلذَّكَرِ مِثْلُ حَظِّ الْأُنْثَيَيْنِ يُبَيِّنُ اللهُ‌ لَكُمْ أَنْ تَضِلُّوا وَ اللهُ‌ بِكُلِّ شَيْ‌ءٍ عَليمٌ

از تو درباره‌ی حكم [ارث خواهران و برادران] سؤال مى‌كنند، بگو: «خداوند، حكم [ارث] خواهر و برادر را براى شما بيان مى‌كند: اگر مردى از دنيا برود، كه فرزندى نداشته باشد، و براى او خواهرى باشد، نصف اموالى را كه به‌جا گذاشته، از آن اوست؛ و [اگر خواهرى از دنيا برود و وارث او يك برادر باشد]، او تمام مال را از آن خواهر، به ارث مى‌برد، در‌صورتى‌كه آن خواهر فرزند نداشته باشد؛ و اگر [وارث او] دو خواهر باشند دو سوّم اموال را مى‌برند؛ و اگر [وارثان] جمعى از برادران و خواهران باشند، سهم هر برادر به‌اندازه‌ی سهم دو خواهر است. خداوند [احكام خود را] براى شما بيان مى‌كند تا گمراه نشويد؛ و خداوند به همه چيز داناست».

They ask you for a decision of the law. Say: Allah gives you a decision concerning the person who has neither parents nor offspring; if a man dies (and) he has no son and he has a sister, she shall have half of what he leaves, and he shall be her heir she has no son; but if there be two (sisters), they shall have two-thirds of what he leaves; and if there are brethren, men and women, then the male shall have the like of the portion of two females; Allah makes clear to you, lest you err; and Allah knows all things.

તેઓ તારી પાસે હુકમ વિશે સવાલ કરે છે; તું કહે કે અલ્લાહ તમને “કલાલહ” (ભાઇ-બહેન)ના સંબંધમાં હુકમ આપે છે; કે જો કોઇ મર્દ ઔલાદ વિના મરણ પામે અને તેની એક બહેન હોય તો તે (ભાઇ) જે મૂકી જાય તેનો અર્ધો ભાગ (બહેનને) મળશે, અને એવી જ રીતે તે શખ્સ તે બહેનનો વારસ થશે જો તેણીને ઔલાદ નહિ હોય તો (તમામ) વારસો મળશે; પણ જો બે (બહેનો) હોય તો બંનેને જે તે મૂકી જાય તેનો બે તૃતિયાંશ ભાગ મળશે; અને જો ભાઇઓ અને બહેનો હોય તો (દરેક) ભાઇને બે બહેન જેટલો હિસ્સો મળશે; અલ્લાહ તમારા માટે વાઝેહ કરે છે કે જેથી તમે ભટકી જાઓ નહિ; અને અલ્લાહ દરેક વસ્તુનો જાણનાર છે.

← Surah 3 Surah 5 →