سورة النساء
An Nisa
و چگونه آن را باز پس مىگيريد، درحالىكه شما با يكديگر آميزش كامل داشتهايد؟! و [از اين گذشته]، آنها [هنگام ازدواج]، از شما پيمان محكمى گرفتهاند.
And how can you take it when one of you has already gone in to the other and they have made with you a firm covenant?
અને તમે તે કેવી રીતે પાછું લઈ શકો જ્યારે કે તમે એક બીજા ગાઢ સંબંધ રાખી ચૂકયા છો? તથા તેણીઓ (શાદી વખતે) તમારાથી પાકું વચન લઈ ચૂકી છે.
با زنانى كه پدران شما با آنها ازدواج كردهاند، ازدواج نكنيد؛ مگر آنچه در گذشته [پيش از نزول اين حكم] انجام شده است؛ زيرا اين، عملى زشت و تنفّرآور و راه نادرستى است.
And marry not woman whom your fathers married, except what has already passed; this surely is indecent and hateful, and it is an evil way.
અને જે ઔરતો સાથે તમારા બાપ દાદા નિકાહ કરી ચૂકયા હોય તેમની સાથે તમે નિકાહ કરશો નહિ સિવાય કે જે અગાઉ (જાહેલીય્યતના ઝમાનામાં) થઈ ચૂકયું; બેશક આ (કાર્ય) બહુજ ખરાબ તથા નફરતનું કારણ છે અને અયોગ્ય રસ્તો છે.
حرام شده است بر شما، مادرانتان، و دختران، و خواهران، و عمّهها، و خالهها، و دختران برادر، و دختران خواهر شما، و مادرانى كه شما را شير دادهاند، و خواهران رضاعى شما، و مادران همسرانتان، و دختران همسرتان كه در دامان شما هستند از همسرانى كه با آنها آميزش جنسى داشتهايد و چنانچه با آنها آميزش نداشتهايد، [دختران آنها] براى شما مانعى ندارد و [همچنين] همسرهاى پسرانتان كه از نسل شما هستند [ نه پسرخواندهها ] و [نيز حرام است بر شما] ميان دو خواهر جمع كنيد؛ مگر آنچه در گذشته واقع شده؛ چرا كه خداوند، آمرزنده و مهربان است.
Forbidden to you are your mothers and your daughters and your sisters and your paternal aunts and your maternal aunts and brothers' daughters and sisters' daughters and your mothers that have suckled you and your foster-sisters and mothers of your wives and your step-daughters who are in your guardianship, (born) of your wives to whom you have gone in, but if you have not gone in to them, there is no blame on you (in marrying them), and the wives of your sons who are of your own loins and that you should have two sisters together, except what has already passed; surely Allah is Forgiving, Merciful.
તમારા પર તમારી વાલેદાઓ તથા તમારી દુખ્તરો તથા તમારી બહેનો તથા તમારી ફુઈઓ તથા તમારી માસીઓ તથા ભત્રીજીઓ તથા ભાણેજીઓને તથા તમારી (તે) વાલેદાઓ કે જેમણે તમને દૂધ પાયું અને તમારી દૂધ બહેનો તથા તમારી સાસુઓ અને જે ઔરતો સાથે તમે (શારીરિક) સંબંધ બાંધી ચૂક્યા હોય તેમની (આગલા ઘરની) દુખ્તરો કે જે તમારા ભરણ પોષણમાં હોય તે (સઘળી) હરામ કરવામાં આવી છે, પણ જો તમોએ તેમની સાથે (શારીરિક) સંબંધ બાંઘ્યો ન હોય તો (તેમની આગલા ઘરની દુખ્તરો સાથે નિકાહ કરવામાં) તમારા ઉપર કાંઈ હરજ નથી, અને તમારા તે ફરઝંદોની ઔરતો કે જે (ફરઝંદો) તમારી નસ્લના હોય (તમારા માટે હરામ છે), અને એ (પણ હરામ કરવામાં આવ્યું છે) કે એક જ વખતે બે બહેનોને (નિકાહમાં) સાથે રાખો સિવાય કે જે આ પહેલાં (જાહેલીયતના ઝમાનામાં) થઈ ચૂકયું; બેશક અલ્લાહ ગફુરૂર રહીમ છે.
و زنان شوهردار [بر شما حرام است]؛ مگر آنها را كه [در جنگ با كفّار اسير كرده و] مالك شدهايد؛ [زيرا اسارت آنها در حكم طلاق است]؛ اينها احكامى است كه خداوند بر شما مقرّر داشته است. امّا زنان ديگر غير از اينها [كه گفته شد]، براى شما حلال است كه با اموال خود، آنان را اختيار كنيد؛ درحالىكه پاكدامن باشيد و از زنا، خوددارى نماييد. و زنانى را كه متعه (ازدواج موقّت) مىكنيد، واجب است مهر آنها را بپردازيد. و گناهى بر شما نيست در آنچه بعد از تعيين مهر، با يكديگر توافق كردهايد. [بعداً مىتوانيد با توافق، آن را كم يا زياد كنيد]. خداوند، دانا و حكيم است.
And all married women except those whom your right hands possess (this is) Allah's ordinance to you, and lawful for you are (all women) besides those, provided that you seek (them) with your property, taking (them) in marriage not committing fornication. Then as to those whom you profit by, give them their dowries as appointed; and there is no blame on you about what you mutually agree after what is appointed; surely Allah is Knowing, Wise.
અને શાદીશુદા ઔરતો તમારા માટે હરામ છે સિવાય કે જે (લડાઇમાં) તમારી કનીઝ બની ગઈ હોય; (આ) તમારા માટે અલ્લાહનો નક્કી કરેલો કાનૂન છે, અને એ સિવાય બધી (ઔરતો) તમારા માટે હલાલ કરવામાં આવી છે કે તમે તમારો માલ ખર્ચીને નિકાહમાં લેવાના હેતુથી તેમની સાથે રિશ્તો જોડો, ન કે ઝીનાના હેતુસર અને તેણીઓમાંથી જેની સાથે તમોએ મુત્આહ (ચોક્કસ મુદ્દતના નિકાહ) કરો, તેણીને ઠરાવેલી મહેર તેમને ચૂકવી દો; અને મહેર નક્કી થયા પછી કદાચને તમે અરસ પરસ (કાંઈ ઓછું વધતું કરવાને) રાજી થઈ જાઓ તો તમારા માથે કાંઈ ગુનોહ નથી; બેશક અલ્લાહ મહાન જાણનાર, હિકમતવાળો છે.
و هركس كه توانايى ازدواج با زنان [آزاد] پاكدامن با ايمان را ندارد، مىتواند با زنان پاكدامن از بردگان با ايمانى كه در اختيار داريد ازدواج كند خدا به ايمان شما آگاهتر است؛ و همگى اعضاى يك پيكريد آنها را با اجازهی صاحبان آنان تزويج نماييد، و مهرشان را بهطور شايسته به خودشان بدهيد؛ درحالىكه پاكدامن باشند، [يعنى] نه مرتكب زنا شوند، و نه دوست پنهانى بگيرند. و درصورتىكه «محصنه» باشند [و كسى آنها را مجبور به زنا نكرده باشد] و مرتكب عمل منافى عفّت شوند، نصف مجازات زنان [آزاد] پاكدامن را خواهند داشت. اين [اجازهی ازدواج با كنيزان] براى كسانى از شماست كه بترسند [از نظر غريزه جنسى] به زحمت بيفتند؛ و [بااينحال نيز] خوددارى [از ازدواج با آنان] براى شما بهتر است. و خداوند، آمرزنده و مهربان است.
And whoever among you has not within his power ampleness of means to marry free believing women, then (he may marry) of those whom your right hands possess from among your believing maidens; and Allah knows best your faith: you are (sprung) the one from the other; so marry them with the permission of their masters, and give them their dowries justly, they being chaste, not fornicating, nor receiving paramours; and when they are taken in marriage, then if they are guilty of indecency, they shall suffer half the punishment which is (inflicted) upon free women. This is for him among you who fears falling into evil; and that you abstain is better for you, and Allah is Forgiving, Merciful.
અને તમારામાં જે (કોઈ) આઝાદ મોઅમીન ઔરતો સાથે નિકાહ કરવાની પહોંચ ન ધરાવતો હોય, તે મોઅમીન કનીઝો કે જે તમારા કબજામાં હોય, (તેની સાથે નિકાહ કરે) અને અલ્લાહ તમારા ઈમાનથી સારી પેઠે વાકેફ છે; તમે આપસમાં એકજ છો. માટે તમે તેમના માલિકોની પરવાનગીથી તેમની સાથે નિકાહ કરો અને તેમની (ઠરાવેલી) મહેરો ન્યાયસર આપી દો, એવી સ્થિતિમાં કે તેણીઓ પાકદામન હોય, ન કે ઝીનાકાર. તથા ન ચોરી છુપીથી દોસ્ત રાખનારીઓ. પછી જ્યારે તેણીઓ નિકાહમાં આવી જાય અને જો બદકારી કરે તો તેમના માટે આઝાદ ઔરતો કરતાં અર્ધી સજા છે; આ (કનીઝો સાથે નિકાહનો હુકમ) તેમના માટે છે કે તમારામાંથી જેઓ બદ કામમાં ફસાઈ જવાનો ડર રાખતા હોય; પણ જો તમે સબ્ર કરો તો તમારા માટે બેહતર છે; અને અલ્લાહ ગફુરૂર રહીમ છે.
خداوند مىخواهد [با اين دستورها راههاى سعادت را] براى شما آشكار سازد، و به سنّتهاى [صحيح] پيشينيان رهبرى كند و توبهی شما را بپذيرد. و خداوند دانا و حكيم است.
Allah desires to explain to you, and to guide you into the ways of those before you, and to turn to you (mercifully), and Allah is Knowing, Wise.
અલ્લાહ ચાહે છે (કે આ હુકમ બયાન કરી ખુશ નસીબીના રસ્તાઓ) તમારા માટે રોશન કરે અને અગાઊના લોકોની (સહી) સુન્નત તરફ તમારી હિદાયત કરે અને તમારી તૌબાને કબૂલ કરે, અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે.
خدا مىخواهد توبهی شما را بپذيرد [و از آلودگى پاك نمايد]؛ امّا آنها كه پيرو شهواتند، مىخواهند بكلّى منحرف شويد.
And Allah desires that He should turn to you (mercifully), and those who follow (their) lusts desire that you should deviate (with) a great deviation.
અને અલ્લાહ તમારી તૌબાને કબૂલ કરવા ચાહે છે, અને જે લોકો ખ્વાહિશાતની પૈરવી કરે છે તેઓ ચાહે છે કે તમે (રાહે હકથી) એકદમ દૂર થઇ જાઓ.
خدا مىخواهد [با احكام مربوط به ازدواج با كنيزان و مانند آن] كار را بر شما سبك [و آسان] كند؛ زيرا انسان، ضعيف آفريده شده [و در برابر تكاليف سنگين، كم توان] است.
Allah desires that He should make light your burdens, and man is created weak.
અલ્લાહ ચાહે છે (કે શાદીના એહકામ થકી) તમારા ઊપરના બંધનો હળવા કરે કારણકે ઇન્સાનને કમજોર પેદા કરવામાં આવ્યો છે.
اى كسانى كه ايمان آوردهايد! اموال يكديگر را در ميان خود بباطل [و از طرق نامشروع] نخوريد؛ مگر اينكه تجارتى با رضايت طرفين شما انجام گيرد. و خودكشى نكنيد. خداوند نسبت به شما مهربان است.
O you who believe! do not devour your property among yourselves falsely, except that it be trading by your mutual consent; and do not kill your people; surely Allah is Merciful to you.
અય ઈમાન લાવનારાઓ! તમે આપસમાં એક બીજાનો માલ નાહક ખાઈ જાઓ નહિ, સિવાય તે વેપાર(નો નફો) કે જે એક બીજાની રાજી ખુશીથી થએલો હોય, અને તમો તમારી જાતને કત્લ કરો નહિ*; બેશક અલ્લાહ તમારા પર રહેમ કરનારો છે.
و هركس از روى تجاوز و ستم چنين كند، بهزودى او را در آتشى وارد خواهيم ساخت؛ و اين كار براى خدا آسان است.
And whoever does this aggressively and unjustly, We will soon cast him into fire; and this is easy to Allah.
અને જે કોઈ આવું હદ બહાર જવા અને ઝૂલ્મ કરવાના હેતુથી કરશે તો જલ્દી તેને અમે આગમાં નાખી દઈશું; અને આ અલ્લાહ માટે આસાન છે.