Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 4

سورة النساء

An Nisa

સુરએ નિસા
176 verses Madani Verses 31–40 of 176
4:31
إِنْ تَجْتَنِبُوا كَبائِرَ ما تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنْكُمْ سَيِّئاتِكُمْ وَ نُدْخِلْكُمْ مُدْخَلاً كَريماً

اگر از گناهان بزرگى كه از آن نهى مى‌شويد پرهيز كنيد، گناهان كوچك شما را مى‌پوشانيم [و مى‌بخشيم]؛ و شما را در جايگاه با ارزشى وارد مى‌كنيم.

If you shun the great sins which you are forbidden, We will do away with your small sins and cause you to enter an honorable place of entering.

જો તમે મોટા ગુનાહોની તમને મનાઈ કરવામાં આવી છે તેનાથી પરહેઝ કરશો તો અમે તમારા (નાના) ગુનાહોને ઢાંકી દઈશું, અને અમે તમને બાઇઝ્ઝત મંઝીલમાં દાખલ કરીશું.

4:32
وَ لا تَتَمَنَّوْا ما فَضَّلَ اللهُ‌ بِهِ بَعْضَكُمْ عَلى بَعْضٍ لِلرِّجالِ نَصيبٌ مِمَّا اكْتَسَبُوا وَ لِلنِّساءِ نَصيبٌ مِمَّا اكْتَسَبْنَ وَ سْئَلُوا اللهَ‌ مِنْ فَضْلِهِ إِنَّ اللهَ‌ كانَ بِكُلِّ شَيْ‌ءٍ عَليماً

[امتيازات و] برتري‌هايى را كه خداوند براى بعضى از شما بر بعضى ديگر قرار داده آرزو نكنيد. [اين تفاوت‌هاى طبيعى و حقوقى، براى حفظ نظام زندگى شماست. با‌اين‌حال]، مردان به سبب آنچه به دست مى‌آورند نصيبى دارند، و زنان نيز نصيبى؛ [و نبايد حقوق هيچ‌يك پايمال گردد]. و از فضل خدا، [براى رفع تنگناها] استمداد جوييد؛ زيرا خداوند به هرچيز داناست.

And do not covet that by which Allah has made some of you excel others; men shall have the benefit of what they earn and women shall have the benefit of what they earn; and ask Allah of His grace; surely Allah knows all things.

અને તમારામાંથી અમુકને અમુક પર અલ્લાહે જે ફઝીલત આપી છે તેની આરઝુ કરો નહિ; મર્દોને તેમના આમાલ પ્રમાણે હિસ્સો મળશે અને ઔરતોને તેમના આમાલ પ્રમાણે હિસ્સો મળશે; અને અલ્લાહના ફઝલોકરમથી સવાલ કરો કારણકે અલ્લાહ દરેક ચીઝનો જાણનાર છે;

4:33
وَ لِكُلٍّ جَعَلْنا مَوالِيَ مِمَّا تَرَكَ الْوالِدانِ وَ الْأَقْرَبُونَ وَ الَّذينَ عَقَدَتْ أَيْمانُكُمْ فَآتُوهُمْ نَصيبَهُمْ إِنَّ اللهَ‌ كانَ عَلى كُلِّ شَيْ‌ءٍ شَهيداً

براى هركس، وارثانى قرار داديم، كه از ميراث پدر و مادر و نزديكان ارث ببرند؛ و [نيز] كسانى كه با آن‌ها پيمان بسته‌ايد، نصيبشان را به آنان بپردازيد خداوند بر هرچيز، شاهد و ناظر است.

And to every one We have appointed heirs of what parents and near relatives leave; and as to those with whom your rights hands have ratified agreements, give them their portion; surely Allah is a witness over all things.

અને અમે દરેકના વારિસ નક્કી કર્યા છે જેથી (તેઓ) વાલેદૈન અને સગાંવહાલાનો વારસો હાંસિલ કરે; અને જેમની સાથે તમે કરાર કર્યો હોય તેમને પણ તેમનો ભાગ આપી દો; બેશક અલ્લાહ દરેક વસ્તુ ઉપર ગવાહ છે.

4:34
الرِّجالُ قَوَّامُونَ عَلَى النِّساءِ بِما فَضَّلَ اللهُ‌ بَعْضَهُمْ عَلى بَعْضٍ وَ بِما أَنْفَقُوا مِنْ أَمْوالِهِمْ فَالصَّالِحاتُ قانِتاتٌ حافِظاتٌ لِلْغَيْبِ بِما حَفِظَ اللهُ‌ وَ اللاَّتي تَخافُونَ نُشُوزَهُنَّ فَعِظُوهُنَّ وَ اهْجُرُوهُنَّ فِي الْمَضاجِعِ وَ اضْرِبُوهُنَّ فَإِنْ أَطَعْنَكُمْ فَلا تَبْغُوا عَلَيْهِنَّ سَبيلاً إِنَّ اللهَ‌ كانَ عَلِيًّا كَبيراً

مردان، سرپرست و نگهبان زنانند، به خاطر برتري‌هايى كه خداوند [از نظر نظام اجتماع] براى بعضى نسبت به بعضى ديگر قرار داده است، و به خاطر هزينه‌هايى كه از اموالشان [در مورد زنان] مى‌كنند. و زنان شايسته، زنانى هستند كه متواضعند، و در غياب [همسر خود]، اسرار و حقوق او را، در مقابل حقوقى كه خدا براى آنان قرار داده، حفظ مى‌كنند. و زنانى را كه از سركشى و مخالفتشان بيم داريد، پند‌و‌اندرز دهيد؛ و [اگر مؤثر واقع نشد]، در بستر از آن‌ها دورى نماييد؛ و [اگر راهى جز شدّت عمل نبود] آن‌ها را تنبيه كنيد. اگر از شما پيروى كردند، راهى براى تعدّى بر آن‌ها نجوييد. [بدانيد] خداوند، بلندمرتبه و بزرگ است. [و قدرت او، بالاترين قدرت‌هاست].

Men are the maintainers of women because Allah has made some of them to excel others and because they spend out of their property; the good women are therefore obedient, guarding the unseen as Allah has guarded; and (as to) those on whose part you fear desertion, admonish them, and leave them alone in the sleeping-places and beat them; then if they obey you, do not seek a way against them; surely Allah is High, Great.

મર્દો ઔરતોના સરપરસ્ત (હાકીમ) છે અને તે ફઝીલતના લીધે કે જે અલ્લાહે અમુકને અમુક ઉપર આપી છે, અને બીજુ એ કે તેઓ પોતાનો માલ ખર્ચ કરે છે; નેક ઔરતો તે જ છે કે જેઓ ફરમાબરદાર છે અને (તેના મર્દની) ગેરહાજરીમાં એ બાબતોની હિફાઝત કરે છે જેની અલ્લાહે (તેણીઓ માટે) હિફઝ કરી છે અને જે ઔરતોની નાફરમાનીનો તમને ડર હોય, તેણીઓને નસીહત કરો અને (અસર ન થાય તો) તેણીઓને પથારી પર એકલી મૂકી દો અને (જો આ બંને બાબતની અસર ન થાય તો) તેણીઓને મારો. પછી જો તેણીઓ તમારી ઇતાઅત કરે તો તેમની ખિલાફ કોઇ રસ્તો (બહાનુ) શોધો નહિ, બેશક અલ્લાહ બુલંદ, મહાન છે.

4:35
وَ إِنْ خِفْتُمْ شِقاقَ بَيْنِهِما فَابْعَثُوا حَكَماً مِنْ أَهْلِهِ وَ حَكَماً مِنْ أَهْلِها إِنْ يُريدا إِصْلاحاً يُوَفِّقِ اللهُ‌ بَيْنَهُما إِنَّ اللهَ‌ كانَ عَليماً خَبيراً

و اگر از جدايى ميان آن دو [همسر] بيم داشته باشيد، يك داور از خانواده‌ی شوهر، و يك داور از خانواده‌ی زن انتخاب كنيد [تا به كار آنان رسيدگى كنند]. اگر اين دو [داور]، تصميم به اصلاح داشته باشند، خداوند دل‌هاى آن دو را به هم نزديك مى‌سازد؛ زيرا خداوند، دانا و آگاه است [و از نيّات همه، باخبر است].

And if you fear a breach between the two, then appoint judge from his people and a judge from her people; if they both desire agreement, Allah will effect harmony between them, surely Allah is Knowing, Aware.

અને જો તમને તે બંનેની વચ્ચેના સંબંધનો અંત થવાનો ભય હોય તો તે (મર્દ)ના તરફથી; એક હકમ (પંચ) નીમો. તથા એક હકમ (પંચ) તે (ઔરત)ના તરફથી; જો તે બંને સમાધાનનો ઈરાદો રાખશે તો અલ્લાહ તે બંનેમાં સંપ કરાવી દેશે; બેશક અલ્લાહ જાણનાર, ખબર રાખવાવાળો છે.

4:36
وَ اعْبُدُوا اللهَ‌ وَ لا تُشْرِكُوا بِهِ شَيْئاً وَ بِالْوالِدَيْنِ إِحْساناً وَ بِذِي الْقُرْبى وَ الْيَتامى وَ الْمَساكينِ وَ الْجارِ ذِي الْقُرْبى وَ الْجارِ الْجُنُبِ وَ الصَّاحِبِ بِالْجَنْبِ وَ ابْنِ السَّبيلِ وَ ما مَلَكَتْ أَيْمانُكُمْ إِنَّ اللهَ‌ لا يُحِبُّ مَنْ كانَ مُخْتالاً فَخُوراً

و خدا را بپرستيد؛ و هيچ‌چيز را همتاى او قرار ندهيد؛ و به پدر و مادر، نيكى كنيد؛ همچنين به خويشاوندان و يتيمان و مستمندان، و همسايه‌ی نزديك، و همسايه‌ی دور، و دوست و همنشين، و واماندگان در سفر، و بردگانى كه مالك آن‌ها هستيد؛ زيرا خداوند، كسى را كه متكبّر و فخرفروش است، [و از اداى حقوق ديگران سرباز مى‌زند]، دوست نمى‌دارد.

And serve Allah and do not associate any thing with Him and be good to the parents and to the near of kin and the orphans and the needy and the neighbor of (your) kin and the alien neighbor, and the companion in a journey and the wayfarer and those whom your right hands possess; surely Allah does not love him who is proud, boastful;

અને અલ્લાહની જ ઈબાદત કરો તથા કોઈપણને તેનો ભાગીદાર બનાવો નહિ. તથા વાલેદૈન તથા નજીકના સગાંવહાલાં* તથા યતીમો તથા મિસ્કીનો તથા નજીકના પાડોશી તથા દૂરના પાડોશી તથા તમારા સાથીદારો તથા ગરીબ મુસાફરો તથા તમારા ગુલામો સાથે ભલાઈથી વર્તો; બેશક જેઓ ફખ્ર ફરોશ (મોટાઇનો દેખાવ કરનાર) અને મુતકબ્બીર (અભિમાની) છે તેમને અલ્લાહ ચાહતો નથી:

4:37
الَّذينَ يَبْخَلُونَ وَ يَأْمُرُونَ النَّاسَ بِالْبُخْلِ وَ يَكْتُمُونَ ما آتاهُمُ اللهُ‌ مِنْ فَضْلِهِ وَ أَعْتَدْنا لِلْكافِرينَ عَذاباً مُهيناً

[همان] كسانى كه بخل مى‌ورزند، و مردم را نيز به بخل دعوت مى‌كنند، و آنچه را كه خداوند از فضل [و رحمت] خود به آن‌ها داده، كتمان مى‌نمايند. [اين عمل، در‌حقيقت از كفرشان سرچشمه گرفته]؛ و ما براى كافران، عذاب خواركننده‌اى آماده كرده‌ايم.

Those who are niggardly and bid people to be niggardly and hide what Allah has given them out of His grace; and We have prepared for the unbelievers a disgraceful chastisement.

જેઓ પોતે કંજૂસાઈ કરે છે તથા લોકોને પણ કંજૂસ બનવાનો હુકમ આપે છે અને અલ્લાહે પોતાના ફઝલથી તેમને જે કાંઈ આપ્યું છે તેને સંતાડે છે; અને અમોએ (નેઅમતોનો) ઇન્કાર કરનારાઓ માટે ઝિલ્લત ભર્યો અઝાબ તૈયાર કર્યો છે:

4:38
وَ الَّذينَ يُنْفِقُونَ أَمْوالَهُمْ رِئاءَ النَّاسِ وَ لا يُؤْمِنُونَ بِاللهِ‌ وَ لا بِالْيَوْمِ الْآخِرِ وَ مَنْ يَكُنِ الشَّيْطانُ لَهُ قَريناً فَساءَ قَريناً

و [همان] كسانى كه اموال خود را براى نشان دادن به مردم [و رياكارى] انفاق مى‌كنند، و ايمان به خدا و روز بازپسين ندارند؛ [چرا كه شيطان، رفيق و همنشين آنهاست]؛ و كسى كه شيطان همنشين او باشد، بد همنشينى انتخاب كرده است.

And those who spend their property (in alms) to be seen of the people and do not believe in Allah nor in the last day; and as for him whose associate is the Shaitan, an evil associate is he!

અને જેઓ (કેવળ) લોકોને દેખાડવા માટે પોતાનો માલ ઇન્ફાક (ખર્ચ) કરે છે અને અલ્લાહ તથા કયામત પર ઈમાન ધરાવતા નથી; અને (આવા લોકો શૈતાનના સાથી છે) જેનો સાથી શૈતાન હોય તે કેવો બૂરો સાથી છે!

4:39
وَ ما ذا عَلَيْهِمْ لَوْ آمَنُوا بِاللهِ‌ وَ الْيَوْمِ الْآخِرِ وَ أَنْفَقُوا مِمَّا رَزَقَهُمُ اللهُ‌ وَ كانَ اللهُ‌ بِهِمْ عَليماً

چه زيانى داشت اگر آن‌ها به خدا و روز بازپسين ايمان مى‌آوردند، و از آنچه خدا به آنان روزى داده، [در راه او] انفاق مى‌كردند؟! و خداوند از [اعمال و نيّات] آن‌ها آگاه است.

And what (harm) would it have done them if they had believed in Allah and the last day and spent (benevolently) of what Allah had given them? And Allah knows them.

અગર તેઓ અલ્લાહ અને કયામત ઉપર ઈમાન લાવત અને અલ્લાહે તેમને જે કાંઈ આપ્યું છે તેમાંથી ઇન્ફાક (ખર્ચ) કરત તો તેમનું શું નુકસાન થાત? અને અલ્લાહ તેમનાથી સારી પેઠે વાકેફ છે.

4:40
إِنَّ اللهَ‌ لا يَظْلِمُ مِثْقالَ ذَرَّةٍ وَ إِنْ تَكُ حَسَنَةً يُضاعِفْها وَ يُؤْتِ مِنْ لَدُنْهُ أَجْراً عَظيماً

خداوند [حتّى] به‌اندازه‌ی سنگينى ذرّه‌اى ستم نمى‌كند؛ و اگر كار نيكى باشد، آن را دو چندان [و بيشتر] مى‌سازد؛ و از نزد خود، پاداش عظيمى [به آن‌ها] مى‌دهد.

Surely Allah does not do injustice to the weight of an atom, and if it is a good deed He multiplies it and gives from Himself a great reward.

બેશક અલ્લાહ જરા બરાબર પણ ઝૂલ્મ કરતો નથી, જો જે કાંઈ નેકી હોય છે તો તે અનેક ગણી કરી આપે છે અને પોતાની પાસેથી ધણો મોટો બદલો આપે છે.

← Surah 3 Surah 5 →