Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 4

سورة النساء

An Nisa

સુરએ નિસા
176 verses Madani Verses 61–70 of 176
4:61
وَ إِذا قيلَ لَهُمْ تَعالَوْا إِلى ما أَنْزَلَ اللهُ‌ وَ إِلَى الرَّسُولِ رَأَيْتَ الْمُنافِقينَ يَصُدُّونَ عَنْكَ صُدُوداً

و هنگامى‌كه به آن‌ها گفته شود: «به‌سوى آنچه خداوند نازل كرده، و به‌سوى پيامبر بياييد»، منافقان را مى‌بينى كه از [قبول دعوت] تو، به‌شدّت اعراض مى‌كنند.

And when it is said to them: Come to what Allah has revealed and to the Apostle, you will see the hypocrites turning away from you with (utter) aversion.

અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહે જે કાંઈ નાઝિલ કર્યુ છે તેની અને તેના રસૂલ તરફ આવો તું મુનાફીકોને જોઇશ કે તારાથી સખ્તી સાથે મોઢુ ફેરવશે.

4:62
فَكَيْفَ إِذا أَصابَتْهُمْ مُصيبَةٌ بِما قَدَّمَتْ أَيْديهِمْ ثُمَّ جاؤُكَ يَحْلِفُونَ بِاللهِ‌ إِنْ أَرَدْنا إِلاَّ إِحْساناً وَ تَوْفيقاً

پس چگونه وقتى به خاطر اعمالى كه در گذشته انجام دادند، گرفتار مصيبتى مى‌شوند، سپس به‌سراغ تو مى‌آيند، به خدا سوگند ياد مى‌كنند كه منظور ما [از بردن داورى نزد ديگران]، جز نيكى‌كردن و توافق [ميان طرفين نزاع]، نبوده است؟!

But how will it be when misfortune befalls them on account of what their hands have sent before? Then they will come to you swearing by Allah: We did not desire (anything) but good and concord.

તેમની દશા કેવી થશે જ્યારે તેમના હાથે કરેલા (કૃત્યો) ના કારણે તેમના પર કોઈ મુસીબત (આવી) પડશે ત્યારે તેઓ અલ્લાહની સોગંદ ખાતા તારી પાસે આવશે કે અમારો ઈરાદો નેકી તથા ઇત્તેહાદ (સમાધાન) સિવાય અન્ય કાંઈ ન હતો?

4:63
أُولئِكَ الَّذينَ يَعْلَمُ اللهُ‌ ما في قُلُوبِهِمْ فَأَعْرِضْ عَنْهُمْ وَ عِظْهُمْ وَ قُلْ لَهُمْ في أَنْفُسِهِمْ قَوْلاً بَليغاً

آن‌ها كسانى هستند كه خدا، آنچه را در دل دارند، مى‌داند. از [مجازات] آنان صرف‌نظر كن؛ و آن‌ها را اندرز ده؛ و با بيانى رسا، [نتايج اعمالشان را] به آن‌ها گوشزد نما.

These are they of whom Allah knows what is in their hearts; therefore turn aside from them and admonish them, and speak to them effectual words concerning themselves.

આ લોકો એ જ છે કે જે કાંઈ તેમના મનમાં છે તે અલ્લાહ સારી પેઠે જાણે છે, માટે તું તેમનાથી દરગુજર કર તથા તેમને નસીહત કર અને તેઓ માટે હ્યદય સ્પર્શી અસરકારક બયાન કર.

4:64
وَ ما أَرْسَلْنا مِنْ رَسُولٍ إِلاَّ لِيُطاعَ بِإِذْنِ اللهِ‌ وَ لَوْ أَنَّهُمْ إِذْ ظَلَمُوا أَنْفُسَهُمْ جاؤُكَ فَاسْتَغْفَرُوا اللهَ‌ وَ اسْتَغْفَرَ لَهُمُ الرَّسُولُ لَوَجَدُوا اللهَ‌ تَوَّاباً رَحيماً

ما هيچ پيامبرى را نفرستاديم مگر براى اينكه به فرمان خدا، از وى اطاعت شود. و اگر اين مخالفان، هنگامى‌كه به خود ستم مى‌كردند [و فرمان‌هاى خدا را زيرپا مى‌گذاردند]، به نزد تو مى‌آمدند، و از خدا طلب آمرزش مى‌كردند، و پيامبر هم براى آن‌ها استغفار مى‌كرد، خدا را توبه‌پذير و مهربان مى‌يافتند.

And We did not send any apostle but that he should be obeyed by Allah's permission; and had they, when they were unjust to themselves, come to you and asked forgiveness of Allah and the Apostle had (also) asked forgiveness for them, they would have found Allah Oft-returning (to mercy), Merciful.

અને અમોએ કોઈ પણ રસૂલને નથી મોકલ્યો પણ એ માટે કે અલ્લાહના હુકમથી તેની ઇતાઅત કરવામાં આવે; અને અગર તે લોકોએ જ્યારે પોતાના પર ઝુલ્મ કર્યો ત્યારે તારી પાસે આવી જતે અને અલ્લાહથી માફી માંગતે તથા રસૂલ પણ તેમના માટે ઇસ્તગફાર કરત, તો તેઓ જરૂર અલ્લાહને મોટો તૌબા કબૂલ કરનાર, રહીમ પામતે.

4:65
فَلا وَ رَبِّكَ لا يُؤْمِنُونَ حَتَّى يُحَكِّمُوكَ فيما شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لا يَجِدُوا في أَنْفُسِهِمْ حَرَجاً مِمَّا قَضَيْتَ وَ يُسَلِّمُوا تَسْليماً

به پروردگارت سوگند كه آن‌ها ايمان نخواهند آورد، مگر اينكه در اختلافات خود، تو را به داورى طلبند؛ و سپس از داورى تو، در دل خود احساس ناراحتى نكنند؛ و كاملاً تسليم باشند.

But no! by your Lord! they do not believe (in reality) until they make you a judge of that which has become a matter of disagreement among them, and then do not find any straitness in their hearts as to what you have decided and submit withentire submission.

ન એવુ નથી! તારા પરવરદિગારની કસમ! એ લોકો ઈમાન નથી લાવ્યા, સિવાય કે તેઓ પોતાના ઝઘડાઓમાં તને ફેસલો કરનાર (જજ) બનાવે; પછી તું જે કાંઈ ચૂકાદો આપે તેનાથી પોતાના મનમાં (લેશમાત્ર) ઓછું લાવે નહિ અને તેઓ તમારા ફેસલા સામે કામેલન (સંપૂર્ણ) તસ્લીમ થઇ જાય.

4:66
وَ لَوْ أَنَّا كَتَبْنا عَلَيْهِمْ أَنِ اقْتُلُوا أَنْفُسَكُمْ أَوِ اخْرُجُوا مِنْ دِيارِكُمْ ما فَعَلُوهُ إِلاَّ قَليلٌ مِنْهُمْ وَ لَوْ أَنَّهُمْ فَعَلُوا ما يُوعَظُونَ بِهِ لَكانَ خَيْراً لَهُمْ وَ أَشَدَّ تَثْبيتاً

اگر [همانند بعضى از امّت‌هاى پيشين]، به آنان دستور مى‌داديم: «خود را (يكديگر را) به قتل برسانيد»، و يا: «از خانه‌ها [و سرزمين] خود، بيرون رويد»، تنها عدّه‌ی كمى از آن‌ها به آن عمل مى‌كردند. و اگر اندرزهايى را كه به آنان داده مى‌شد انجام مى‌دادند، براى آن‌ها بهتر بود؛ و موجب تقويت [ايمان] آن‌ها مى‌شد.

And if We had prescribed for them: Lay down your lives or go forth from your homes, they would not have done it except a few of them; and if they had done what they were admonished, it would have certainly been better for them and best in strengthening (them);

અને જો અમે તેમના પર (વાજિબ કરેત) લખી દેત કે તમે તમારી જાતને કત્લ કરી નાખો અથવા તમારા ધરોમાંથી નીકળી જાઓ તો તેમનામાંના થોડાક સિવાય તેવું કરેત નહિ; અને જો તેમને જે નસીહત કરવામાં આવતી હતી તે મુજબ અમલ કરેત તો તેમના માટે વધારે સારૂં હોત અને વધુ સાબિત કદમ બનેત.

4:67
وَ إِذًا لاََّتَيْنَاهُم مِّن لَّدُنَّا أَجْرًا عَظِيمًا

و در‌اين‌صورت، پاداش بزرگى از نزد خود به آن‌ها مى‌داديم.

And then We would certainly have given them from Ourselves a great reward.

અને તે વેળા અમે પણ તેમને અમારા તરફથી ધણો મોટો બદલો આપત:

4:68
وَ لَهَدَيْنَاهُمْ صرَِاطًا مُّسْتَقِيمًا

و به يقين آنان را به راه راست، هدايت مى‌كرديم.

And We would certainly have guided them in the right path.

અને ખરેજ! અમે તેમને સીધા રસ્તાની* હિદાયત કરેત.

4:69
وَ مَنْ يُطِعِ اللهَ‌ وَ الرَّسُولَ فَأُولئِكَ مَعَ الَّذينَ أَنْعَمَ اللهُ‌ عَلَيْهِمْ مِنَ النَّبِيِّينَ وَ الصِّدِّيقينَ وَ الشُّهَداءِ وَ الصَّالِحينَ وَ حَسُنَ أُولئِكَ رَفيقاً

و كسانى كه خدا و پيامبر را اطاعت كنند، [در روز رستاخيز]، همنشين كسانى خواهند بود كه خدا، نعمت خود را بر آنان تمام كرده؛ از پيامبران و صدّيقان و شهدا و صالحان؛ و آن‌ها همنشين خوبى هستند.

And whoever obeys Allah and the Apostle, these are with those upon whom Allah has bestowed favors from among the prophets and the truthful and the martyrs and the good, and a goodly company are they!

અને જેઓ અલ્લાહ તથા રસૂલની ઇતાઅત કરશે, તો તેઓ તેમની સાથે હશે કે જેમના પર અલ્લાહે નેઅમતો નાઝિલ કરી કે જેમાં પયગમ્બરો તથા સિદ્દીકીન (સાચાઓ) તથા શહીદો અને સાલેહીન છે; અને એ લોકો સારા દોસ્તો છે.**

4:70
ذَالِكَ الْفَضْلُ مِنَ اللَّهِ وَ كَفَى‌ بِاللَّهِ عَلِيمًا

اين موهبتى از ناحيه‌ی خداست. و كافى است كه او، [از حال بندگان، و نيّات و اعمالشان] آگاه است.

This is grace from Allah, and sufficient is Allah as the Knower.

આ અલ્લાહ તરફથી ફઝલ છે; અને અલ્લાહનું જાણનાર હોવું કાફી છે.

← Surah 3 Surah 5 →