Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 4

سورة النساء

An Nisa

સુરએ નિસા
176 verses Madani Verses 51–60 of 176
4:51
أَ لَمْ تَرَ إِلَى الَّذينَ أُوتُوا نَصيباً مِنَ الْكِتابِ يُؤْمِنُونَ بِالْجِبْتِ وَ الطَّاغُوتِ وَ يَقُولُونَ لِلَّذينَ كَفَرُوا هؤُلاءِ أَهْدى مِنَ الَّذينَ آمَنُوا سَبيلاً

آيا نديدى كسانى را كه بهره‌اى از كتاب آسمانى به آنان داده شده، [با‌اين‌حال]، به «جِبْتِ» و «الطَّاغُوتِ» ( بت و بت‌پرستان) ايمان مى‌آورند، و درباره‌ی كافران مى‌گويند: «آن‌ها، از كسانى كه ايمان آورده‌اند، به راه هدايت نزديك‌ترند»؟!

Have you not seen those to whom a portion of the Book has been given? They believe in idols and false deities and say of those who disbelieve: These are better guided in the path than those who believe.

અય રસૂલ ! શું તેં તે લોકોને નથી જોયા કે જેમને અલ્લાહની કિતાબમાંથી થોડોક હિસ્સો આપવામાં આવ્યો છે ? તેઓ જીબ્ત (કાલ્પનિક ખુદા) અને તાગૂત (જૂઠા ખુદા) પર ઇમાન લાવે છે અને નાસ્તિકોના સબંધમાં કહે છે કે આ લોકો તે ઈમાન લાવનારાઓ કરતાં વધુ હિદાયત પામેલા છે.

4:52
أُوْلَئكَ الَّذِينَ لَعَنهُمُ اللهُ وَ مَن يَلْعَنِ اللهُ فَلَن تجِدَ لَهُ نَصِيرًا

آن‌ها كسانى هستند كه خداوند، ايشان را از رحمت خود، دور ساخته است؛ و هركس را خدا از رحمتش دور سازد، هرگز ياورى براى او نخواهى يافت.

Those are they whom Allah has cursed, and whomever Allah curses you shall not find any helper for him.

આ તે જ લોકો છે કે જેમના પર અલ્લાહે લાનત કરી છે, અને અલ્લાહ જેના પર લાનત કરે છે તેના માટે કોઈ મદદગાર પામશે નહી.

4:53
أَمْ لَهُمْ نَصيبٌ مِنَ الْمُلْكِ فَإِذاً لا يُؤْتُونَ النَّاسَ نَقيراً

آيا آن‌ها (يهود) سهمى در حكومت دارند [كه بخواهند چنين داورى كنند]؟! در‌حالى‌كه اگر چنين بود كمترين حقّى را به مردم نمى‌دادند.

Or have they a share in the kingdom? But then they would not give to people even the speck in the date stone.

શું સલતનતમાં તેમનો કાંઈ હિસ્સો છે? જો હોત તો પણ તેઓ લોકોને જરા બરાબર પણ આપત નહિ.

4:54
أَمْ يَحْسُدُونَ النَّاسَ عَلى ما آتاهُمُ اللهُ‌ مِنْ فَضْلِهِ فَقَدْ آتَيْنا آلَ إِبْراهيمَ الْكِتابَ وَ الْحِكْمَةَ وَ آتَيْناهُمْ مُلْكاً عَظيماً

يا اينكه نسبت به مردم (پيامبر و خاندانش)، بر آنچه خدا از فضلش به آنان بخشيده، حسد مى‌ورزند؟! ما به خاندان ابراهيم، [كه يهود از آن‌ها هستند نيز]، كتاب و حكمت داديم؛ و حكومت عظيمى در اختيار آن‌ها (پيامبران بنى‌اسرائيل) قرار داديم.

Or do they envy the people for what Allah has given them of His grace? But indeed We have given to Ibrahim's children the Book and the wisdom, and We have given them a grand kingdom.

અથવા અલ્લાહે પોતાના ફઝલથી જે કાંઈ આપ્યું છે. તેની લોકો ઇર્ષા કરે છે બેશક અમોએ ઈબ્રાહીમની ઓલાદને કિતાબ અને હિકમત આપી તથા તેમને ધણી મોટી સલ્તનત* આપી.

4:55
فَمِنْهُمْ مَنْ آمَنَ بِهِ وَ مِنْهُمْ مَنْ صَدَّ عَنْهُ وَ كَفى بِجَهَنَّمَ سَعيراً

ولى جمعى از آن‌ها به آن ايمان آوردند؛ و جمعى راه [مردم] را بر آن بستند. و شعله‌ی [سوزان] آتش دوزخ، [براى آن‌ها] كافى است!

So of them is he who believes in him, and of them is he who turns away from him, and hell is sufficient to burn.

પછી તેઓમાંથી અમુક એવા છે જે તેનાં પર ઈમાન લાવ્યા અને અમુકે (લોકોનો) રસ્તો રોકયો; અને જહન્નમની બાળનારી આગની જવાળાઓ તેઓ માટે પૂરતી છે.

4:56
إِنَّ الَّذينَ كَفَرُوا بِآياتِنا سَوْفَ نُصْليهِمْ ناراً كُلَّما نَضِجَتْ جُلُودُهُمْ بَدَّلْناهُمْ جُلُوداً غَيْرَها لِيَذُوقُوا الْعَذابَ إِنَّ اللهَ‌ كانَ عَزيزاً حَكيماً

كسانى كه به آيات ما كافر شدند، به‌زودى آن‌ها را در آتشى وارد مى‌كنيم كه هر‌گاه پوست‌هاى تن آن‌ها [در آن] بسوزد، پوست‌هاى ديگرى به‌جاى آن براى آن‌ها قرار مى‌دهيم، تا كيفر [الهى] را بچشند. خداوند، توانا و حكيم است [و روى حساب، كيفر مى‌دهد].

(As for) those who disbelieve in Our communications, We shall make them enter fire; so oft as their skins are thoroughly burned, We will change them for other skins, that they may taste the chastisement; surely Allah is Mighty, Wise.

બેશક જે લોકોએ અમારી નિશાનીઓનો ઈન્કાર કર્યો, તેમને નજીકમાં આગમાં દાખલ કરી દેશું; જ્યારે તેમની ચામડીઓ બળી ગળી જશે ત્યારે તેઓ અઝાબની મજા ચાખે એ માટે અમે બદલીને તેમને બીજી ચામડી આપીશું; બેશક અલ્લાહ ઇઝ્ઝતવાળો (અને) હિકમતવાળો છે.

4:57
وَ الَّذينَ آمَنُوا وَ عَمِلُوا الصَّالِحاتِ سَنُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْري مِنْ تَحْتِهَا الْأَنْهارُ خالِدينَ فيها أَبَداً لَهُمْ فيها أَزْواجٌ مُطَهَّرَةٌ وَ نُدْخِلُهُمْ ظِلاًّ ظَليلاً

و كسانى كه ايمان آوردند و كارهاى شايسته انجام دادند، به‌زودى آن‌ها را در باغ‌هاى بهشتى وارد مى‌كنيم كه نهرها از پاى درختانش جارى است؛ جاودانه در آن خواهند ماند؛ و در آنجا همسرانى پاكيزه براى آن‌ها خواهد بود؛ و آنان را در سايه‌اى گسترده [و فرح‌بخش] وارد مى‌كنيم.

And (as for) those who believe and do good deeds, We will make them enter gardens beneath which rivers flow, to abide in them for ever; they shall have therein pure mates, and We shall make them enter a dense shade.

અને જે લોકો ઈમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેમને નજીકમાં જન્નતોમાં દાખલ કરી દઈશું. જેની હેઠળ નદીઓ વહેતી રહે છે; તેમાં તેઓ હંમેશને માટે રહેશે; તેમાં તેમના માટે પાકીઝા જીવનસાથી હશે, અને અમે તેમને ઘટાદાર છાયામાં દાખલ કરી દઈશું.

4:58
إِنَّ اللهَ‌ يَأْمُرُكُمْ أَنْ تُؤَدُّوا الْأَماناتِ إِلى أَهْلِها وَ إِذا حَكَمْتُمْ بَيْنَ النَّاسِ أَنْ تَحْكُمُوا بِالْعَدْلِ إِنَّ اللهَ‌ نِعِمَّا يَعِظُكُمْ بِهِ إِنَّ اللهَ‌ كانَ سَميعاً بَصيراً

خداوند به شما فرمان مى‌دهد كه امانت‌ها را به صاحبانش بدهيد؛ و هنگامى‌كه ميان مردم داورى مى‌كنيد، به عدالت داورى كنيد. خداوند، اندرزهاى خوبى به شما مى‌دهد. خداوند، شنوا و بيناست.

Surely Allah commands you to make over trusts to their owners and that when you judge between people you judge with justice; surely Allah admonishes you with what is excellent; surely Allah is Seeing, Hearing.

બેશક, અલ્લાહ તમને અમાનતો તેમના માલિકોને સોંપી દેવાનો હુકમ કરે છે; અને જ્યારે લોકો વચ્ચે ફેંસલો કરો ત્યારે ઇન્સાફથી ફેંસલો કરો; અને અલ્લાહ તમને બેહતરીન નસીહત કરે છે; બેશક અલ્લાહ સાંભળનાર, જોનાર છે.

4:59
يا أَيُّهَا الَّذينَ آمَنُوا أَطيعُوا اللهَ‌ وَ أَطيعُوا الرَّسُولَ وَ أُولِي الْأَمْرِ مِنْكُمْ فَإِنْ تَنازَعْتُمْ في شَيْ‌ءٍ فَرُدُّوهُ إِلَى اللهِ‌ وَ الرَّسُولِ إِنْ كُنْتُمْ تُؤْمِنُونَ بِاللهِ‌ وَ الْيَوْمِ الْآخِرِ ذلِكَ خَيْرٌ وَ أَحْسَنُ تَأْويلاً

اى كسانى كه ايمان آورده‌ايد! اطاعت كنيد خدا را! و اطاعت كنيد پيامبر [خدا] و پيشوايان [معصوم] خود را. و هرگاه در امرى نزاع داشتيد، آن را به خدا و پيامبر باز گردانيد [و از آن‌ها داورى بطلبيد] اگر به خدا و روز رستاخيز ايمان داريد. اين [كار براى شما] بهتر، و عاقبت و پايانش نيكوتر است.

O you who believe! obey Allah and obey the Apostle and those in authority from among you; then if you quarrel about anything, refer it to Allah and the Apostle, if you believe in Allah and the last day; this is better and very good in the end.

અય ઈમાન લાવનારાઓ ! અલ્લાહની ઇતાઅત કરો તથા તેના રસૂલની ઇતાઅત કરો અને તમારામાંથી ઉલીલ અમ્ર (ઇમામો)*ની પણ; પછી જો કોઈ બાબતમાં તમારી વચ્ચે ઝઘડો થાય તો તેને અલ્લાહ તથા રસૂલની તરફ રજૂ કરો અગર તમે અલ્લાહ તથા જો કયામતના દિવસ પર ઈમાન ધરાવતા હોવ તો તે (તમારા માટે) બેહતર છે અને પરિણામની રૂએ પણ બહેતરીન છે.

4:60
أَ لَمْ تَرَ إِلَى الَّذينَ يَزْعُمُونَ أَنَّهُمْ آمَنُوا بِما أُنْزِلَ إِلَيْكَ وَ ما أُنْزِلَ مِنْ قَبْلِكَ يُريدُونَ أَنْ يَتَحاكَمُوا إِلَى الطَّاغُوتِ وَ قَدْ أُمِرُوا أَنْ يَكْفُرُوا بِهِ وَ يُريدُ الشَّيْطانُ أَنْ يُضِلَّهُمْ ضَلالاً بَعيداً

آيا نديدى كسانى را كه گمان مى‌كنند به آنچه [از كتاب‌هاى آسمانى كه] بر تو و پيش از تو نازل شده، ايمان آورده‌اند، در‌حالى‌كه مى‌خواهند براى داورى نزد طاغوت و حكّام باطل بروند؟! با اينكه به آن‌ها دستور داده شده كه به طاغوت كافر شوند. امّا شيطان مى‌خواهد آنان را در گمراهى دورى بيفكند.

Have you not seen those who assert that they believe in what has been revealed to you and what was revealed before you? They desire to summon one another to the Judgement of the Shaitan, though they were commanded to deny him, and the Shaitan desires to lead them astray into a remote error.

શું તેં તેઓને નથી જોયા કે જેઓ એવું ગુમાન કરે છે કે જે કાંઈ તારા ઉપર અને તારી પહેલાં નાઝિલ કરવામાં આવ્યું હતું તેના પર ઈમાન લાવ્યા છે? તેઓ ચાહે છે કે તાગૂત (ઝાલિમ હાકીમો) પાસે ફેંસલા માટે જાય, જોકે તેઓને તે (ઝાલિમ હાકીમો)ને નકારવાનો હુકમ કરવામાં આવ્યો હતો; અને શેતાન એવું ઈચ્છે છે કે તેમને બેહકાવી દૂર ગુમરાહીમાં નાખી દે.

← Surah 3 Surah 5 →