Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 4

سورة النساء

An Nisa

સુરએ નિસા
176 verses Madani Verses 71–80 of 176
4:71
يا أَيُّهَا الَّذينَ آمَنُوا خُذُوا حِذْرَكُمْ فَانْفِرُوا ثُباتٍ أَوِ انْفِرُوا جَميعاً

اى كسانى كه ايمان آورده‌ايد! آمادگى خود را [در برابر دشمن] حفظ كنيد؛ و در گروه‌هاى متعدّد، يا به‌صورت يك گروه، [طبق شرايط موجود، به‌سوى دشمن] حركت نماييد.

O you who believe! take your precaution, then go forth in detachments or go forth in a body.

અય ઈમાન લાવનારાઓ! હિફાઝતના સાધનો સંભાળીને લઇ લો. પછી છૂટી છવાઈ ટૂકડીઓ બની અથવા એકી સાથે (જેહાદ માટે) નીકળી પડો.

4:72
وَ إِنَّ مِنْكُمْ لَمَنْ لَيُبَطِّئَنَّ فَإِنْ أَصابَتْكُمْ مُصيبَةٌ قالَ قَدْ أَنْعَمَ اللهُ‌ عَلَيَّ إِذْ لَمْ أَكُنْ مَعَهُمْ شَهيداً

در ميان شما، كسانى [از منافقان] هستند، كه ديگران را به سستى مى‌كشانند؛ اگر مصيبتى به شما برسد، مى‌گويند: «خدا به ما نعمت داد كه با آن‌ها (مجاهدان) شاهد [آن مصيبت] نبوديم».

And surely among you is he who would certainly hang back! If then a misfortune befalls you he says: Surely Allah conferred a benefit on me that I was not present with them.

અને બેશક તમારામાંથી એવા છે કે જેઓ (લડાઇમાં જવામાં) પાછળ રહી જાય છે; પછી જયારે તમારા ઉપર કોઈ મુસીબત આવી પડે તો કહે છે કે ખરેજ અલ્લાહે મારા પર એહસાન કર્યો કે હું તેમની સાથે હાજર ન હતો.

4:73
وَ لَئِنْ أَصابَكُمْ فَضْلٌ مِنَ اللهِ‌ لَيَقُولَنَّ كَأَنْ لَمْ تَكُنْ بَيْنَكُمْ وَ بَيْنَهُ مَوَدَّةٌ يا لَيْتَني كُنْتُ مَعَهُمْ فَأَفُوزَ فَوْزاً عَظيماً

و اگر غنيمتى از جانب خدا به شما برسد، درست مثل اينكه هرگز ميان شما و آن‌ها دوستى و مودّتى نبوده، مى‌گويند: «اى كاش ما هم با آن‌ها بوديم، و به رستگارى [و پيروزى] بزرگى مى‌رسيديم»!

And if grace from Allah come to you, he would certainly cry out, as if there had not been any friendship between you and him: Would that I had been with them, then I should have attained a mighty good fortune.

અને જો (જેહાદમાં જીતી જાઓ અને ગનીમત મળે તેમજ) તમારા પર અલ્લાહનો ફઝ્લ થઈ જાય તો જાણે તમારી અને તેની વચ્ચે કાંઈ દોસ્તી જ ન હોય (જેથી તમારા ફાયદાને પોતાનો ફાયદો ગણે) એમ કહેશે કે કેવું સારૂં થતે કે હું પણ તેમની સાથે હોત કે જેથી અઝીમ કામ્યાબી મને પણ નસીબ થતે.

4:74
فَلْيُقاتِلْ في سَبيلِ اللهِ‌ الَّذينَ يَشْرُونَ الْحَياةَ الدُّنْيا بِالْآخِرَةِ وَ مَنْ يُقاتِلْ في سَبيلِ اللهِ‌ فَيُقْتَلْ أَوْ يَغْلِبْ فَسَوْفَ نُؤْتيهِ أَجْراً عَظيماً

كسانى كه زندگى دنيا را به آخرت فروخته‌اند، بايد در راه خدا پيكار كنند. و هر‌كس كه در راه خدا پيكار كند، و كشته شود يا پيروز گردد، به‌زودى پاداش بزرگى به او خواهيم داد.

Therefore let those fight in the way of Allah, who sell this world's life for the hereafter; and whoever fights in the way of Allah, then be he slain or be he victorious, We shall grant him a mighty reward.

માટે જેઓ આખેરતના બદલામાં આ દુનિયાની જિંદગી વેચી નાખે છે તેમને જેહાદ કરવો જોઇએ; અને જે કોઈ અલ્લાહની રાહમાં લડે પછી તે કત્લ થઇ જાય અથવા ફત્હ મેળવે, (બંને સુરતમાં) અમે તેને અજ્રે અઝીમ આપીશું.

4:75
وَ ما لَكُمْ لا تُقاتِلُونَ في سَبيلِ اللهِ‌ وَ الْمُسْتَضْعَفينَ مِنَ الرِّجالِ وَ النِّساءِ وَ الْوِلْدانِ الَّذينَ يَقُولُونَ رَبَّنا أَخْرِجْنا مِنْ هذِهِ الْقَرْيَةِ الظَّالِمِ أَهْلُها وَ اجْعَلْ لَنا مِنْ لَدُنْكَ وَلِيًّا وَ اجْعَلْ لَنا مِنْ لَدُنْكَ نَصيراً

چرا در راه خدا، و [براى رهايى] مردان و زنان و كودكانى كه [به دست ستمگران] تضعيف شده‌اند، پيكار نمى‌كنيد؟! همان افراد [ستمديده‌اى] كه مى‌گويند: «پروردگارا! ما را از اين شهر [مكّه]، كه اهلش ستمگرند، بيرون ببر [و رهايى ببخش]؛ و از سوى خود، براى ما سرپرستى قرار ده؛ و از جانب خود، يار و ياورى براى ما مقرّر فرما».

And what reason have you that you should not fight in the way of Allah and of the weak among the men and the women and the children, (of) those who say: Our Lord! cause us to go forth from this town, whose people are oppressors, and give us from Thee a guardian and give us from Thee a helper.

અને તમને શું થઈ ગયું છે કે તમે અલ્લાહની રાહમાં જેહાદ કરતા નથી ? જયારે કે કમજોર મર્દો તથા ઔરતો અને બચ્ચાઓ કહી રહ્યા છે કે અય અમારા પરવરદિગાર! અમને આ વસ્તી (મક્કા)માંથી કે જેના રહેવાસીઓ ઝાલિમ છે નજાત દે. તથા તારા તરફથી અમારો કોઈ સરપરસ્ત બનાવ અને તારા તરફથી અમારો કોઈ મદદગાર બનાવ.

4:76
الَّذينَ آمَنُوا يُقاتِلُونَ في سَبيلِ اللهِ‌ وَ الَّذينَ كَفَرُوا يُقاتِلُونَ في سَبيلِ الطَّاغُوتِ فَقاتِلُوا أَوْلِياءَ الشَّيْطانِ إِنَّ كَيْدَ الشَّيْطانِ كانَ ضَعيفاً

كسانى كه ايمان دارند، در راه خدا پيكار مى‌كنند؛ و آن‌ها كه كافرند، در راه طاغوت (بت و افراد طغيانگر). پس شما با ياران شيطان، پيكار كنيد؛ [و از آن‌ها نهراسيد]؛ زيرا كه نقشه‌ی شيطان، [همانند قدرتش] ضعيف است.

Those who believe fight in the way of Allah, and those who disbelieve fight in the way of the Shaitan. Fight therefore against the friends of the Shaitan; surely the strategy of the Shaitan is weak.

જેઓ ઈમાન લાવ્યા છે તેઓ અલ્લાહની રાહમાં લડે છે, અને જેઓ ઈમાન લાવ્યા નથી તેઓ તાગૂત (ઝાલિમો)ની રાહમાં લડે છે. માટે તમે શેતાનના સાથીઓ સામે લડો; બેશક શેતાનનો મક્કર કમજોર છે.

4:77
أَ لَمْ تَرَ إِلَى الَّذينَ قيلَ لَهُمْ كُفُّوا أَيْدِيَكُمْ وَ أَقيمُوا الصَّلاةَ وَ آتُوا الزَّكاةَ فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ الْقِتالُ إِذا فَريقٌ مِنْهُمْ يَخْشَوْنَ النَّاسَ كَخَشْيَةِ اللهِ‌ أَوْ أَشَدَّ خَشْيَةً وَ قالُوا رَبَّنا لِمَ كَتَبْتَ عَلَيْنَا الْقِتالَ لَوْ لا أَخَّرْتَنا إِلى أَجَلٍ قَريبٍ قُلْ مَتاعُ الدُّنْيا قَليلٌ وَ الْآخِرَةُ خَيْرٌ لِمَنِ اتَّقى وَ لا تُظْلَمُونَ فَتيلاً

آيا نديدى كسانى را كه [در مكّه] به آن‌ها گفته شد: «[فعلاً] دست از جهاد برداريد؛ و نماز را برپا كنيد؛ و زكات را بپردازيد»؛ [امّا آن‌ها از اين دستور ناراحت بودند]، ولى هنگامى‌كه [در مدينه] فرمان جهاد به آن‌ها داده شد، جمعى از آنان، از مردم مى‌ترسيدند، همان‌گونه كه از خدا مى‌ترسند، بلكه بيشتر. و گفتند: «پروردگارا! چرا جهاد را بر ما مقرّر داشتى؟! چرا اين فرمان را تا زمان نزديكى تأخير نينداختى»؟! به آن‌ها بگو: «سرمايه‌ی زندگى دنيا، ناچيز است؛ و آخرت، براى كسى كه پرهيزگار باشد، بهتر است. و كمترين ستمى به شما نخواهد شد».

Have you not seen those to whom it was said: Withhold your hands, and keep up prayer and pay the poor-rate; but when fighting is prescribed for them, lo! a party of them fear men as they ought to have feared Allah, or (even) with a greater fear, and say: Our Lord! why hast Thou ordained fighting for us? Wherefore didst Thou not grant us a delay to a near end? Say: The provision of this world is short, and the hereafter is better for him who guards (against evil); and you shall not be wronged the husk of a date stone.

શું તેં તેઓને નથી જોયા કે જેમને કહેવામાં આવ્યું (હતું) કે તમારા હાથ રોકી લો તથા નમાઝ કાયમ કરો અને ઝકાત આપતા રહો (તો તેઓ બેચેન થઇ ગયા) પછી જ્યારે તેમના પર જેહાદ લખવામાં (વાજિબ કરવામાં) આવ્યું ત્યારે તેઓમાંથી અમુક લોકોથી (દુશ્મનથી) એવા ડરવા લાગ્યા જે રીતે અલ્લાહથી ડરવું જોઈએ અથવા તે કરતાંય વધારે, અને તેઓ કહેવા લાગ્યા કે અય અમારા પરવરદિગાર! તેં અમારા પર શા માટે જંગ લખી (વાજિબ કરી)? અમને વધુ થોડાક દિવસની મોહલત કેમ ન આપી? તું કહે કે દુન્યવી જીવનના સાધનો બહુજ થોડાક છે, અને આખેરત પરહેઝગારો માટે બેહતર છે; અને તમારા પર લેશમાત્ર પણ અન્યાય કરવામાં આવશે નહિ.

4:78
أَيْنَما تَكُونُوا يُدْرِكْكُمُ الْمَوْتُ وَ لَوْ كُنْتُمْ في بُرُوجٍ مُشَيَّدَةٍ وَ إِنْ تُصِبْهُمْ حَسَنَةٌ يَقُولُوا هذِهِ مِنْ عِنْدِ اللهِ‌ وَ إِنْ تُصِبْهُمْ سَيِّئَةٌ يَقُولُوا هذِهِ مِنْ عِنْدِكَ قُلْ كُلٌّ مِنْ عِنْدِ اللهِ‌ فَما لِهؤُلاءِ الْقَوْمِ لا يَكادُونَ يَفْقَهُونَ حَديثاً

هرجا باشيد، مرگ شما را در مى‌يابد؛ هرچند در برج‌هاى محكم باشيد؛ و اگر به آن‌ها (منافقان) نيكى [و پيروزى] برسد، مى‌گويند: «اين، از ناحيه‌ی خداست». و اگر به آن‌ها بدى [و شكستى] برسد، مى‌گويند: «اين، از ناحيه‌ی توست». بگو: «همه از ناحيه‌ی خداست». پس چرا اين گروه حاضر نيستند سخنى را درك كنند؟!

Wherever you are, death will overtake you, though you are in lofty towers, and if a benefit comes to them, they say: This is from Allah; and if a misfortune befalls them, they say: This is from you. Say: All is from Allah, but what is the matter with these people that they do not make approach to understanding what is told (them)?

જ્યાં પણ તમે હશો મૌત તમને પકડી પાડશે, પછી ભલેને તમે મજબૂત કિલ્લાઓમાં પણ કેમ ન હોવ અને જો તેમને કાંઈ ખૈર પહોંચે (જીત હાંસિલ થાય) તો કહે છે કે આ અલ્લાહ તરફથી છે, અને જો તેમને કાંઈ નુકસાન પહોંચે છે (હાર મળે) તો કહે છે કે (રસૂલ સ.અ.વ.) આ તારા તરફથી છે; તું કહે કે સધળું અલ્લાહ તરફથી જ છે; પછી આ લોકોને શું થઈ ગયું છે કે વાત સમજવા હાજર નથી?

4:79
ما أَصابَكَ مِنْ حَسَنَةٍ فَمِنَ اللهِ‌ وَ ما أَصابَكَ مِنْ سَيِّئَةٍ فَمِنْ نَفْسِكَ وَ أَرْسَلْناكَ لِلنَّاسِ رَسُولاً وَ كَفى بِاللهِ‌ شَهيداً

[آرى]، آنچه از نيكى به تو مى‌رسد، از طرف خداست؛ و آنچه از بدى به تو مى‌رسد، از سوى خود توست. و ما تو را رسول براى مردم فرستاديم؛ و كافى است كه خدا گواه [بر اين امر] باشد.

Whatever benefit comes to you (O man!), it is from Allah, and whatever misfortune befalls you, it is from yourself, and We have sent you (O Prophet!), to mankind as an apostle; and Allah is sufficient as a witness.

જે કંઇ ફાયદો પહોંચે તે અલ્લાહ તરફથી જ છે, અને જે નુકસાન તને પહોંચે તે તારા પોતાના (આમાલના) કારણે છે; અને (અય રસૂલ!) અમોએ તને તમામ લોકો માટે પયગામ પહોંચાડનાર બનાવી મોકલ્યો છે; અને અલ્લાહ (આ બાબતની) ગવાહી માટે કાફી છે.

4:80
مَنْ يُطِعِ الرَّسُولَ فَقَدْ أَطاعَ اللهَ‌ وَ مَنْ تَوَلَّى فَما أَرْسَلْناكَ عَلَيْهِمْ حَفيظاً

كسى كه از پيامبر اطاعت كند، خدا را اطاعت كرده؛ و هركس كه سرباز زند، تو را نگهبان [و مراقب] او نفرستاديم [و در برابر او، مسئول نيستى].

Whoever obeys the Apostle, he indeed obeys Allah, and whoever turns back, so We have not sent you as a keeper over them.

જેણે રસૂલની ઇતાઅત કરી તેણે ખરેખર અલ્લાહની ઇતાઅત કરી; અને કોઇ (ઇતાઅતથી) ફરી જાય, અમોએ તને તેમના ઝિમ્મેદાર બનાવી નથી મોકલ્યો.

← Surah 3 Surah 5 →