Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 51

سورة الذاريات

Adh Dhariyat

સૂરએ ઝારેયાત
60 verses Makki Verses 1–10 of 60
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
51:1
وَ الذّارِياتِ ذَرْواً

سوگند به بادهايى كه [ابرها را] به حركت در مى‌آورند.

I swear by the wind that scatters far and wide,

કસમ છે તે હવાઓની કે જે વાદળોને ચલાવે છે :

51:2
فَالْحامِلاتِ وِقْراً

و به آن ابرها كه بار سنگينى [از باران را] با خود حمل مى‌كنند.

Then those clouds bearing the load (of minute things in space).

અને તે વાદળોના ભાર ઊંચકનાર છે:

51:3
فَالْجارِياتِ يُسْراً

و به كشتي‌هايى كه به آسانى به حركت در مى‌آيند.

Then those (ships) that glide easily,

પછી ધીરે ધીરે ચાલનારા છે :

51:4
فَالْمُقَسِّماتِ أَمْراً

و سوگند به فرشتگانى كه كارها را تقسيم مى‌كنند!

Then those (angels who) distribute blessings by Our command;

પછી હુકમની વહેંચણી કરનાર છે :

51:5
إِنَّما تُوعَدُونَ لَصادِقٌ

[آرى، سوگند به همه‌ی اين‌ها]! كه آنچه به شما وعده داده‌ شده قطعاً راست است.

What you are threatened with is most surely true,

બેશક તમારી સાથે જે વાયદો કરવામાં આવ્યો છે તે સાચો છે:

51:6
وَ إِنَّ الدِّينَ لَواقِعٌ

و بى‌شك [رستاخيز و] جزاى اعمال واقع شدنى است!

And the Judgement must most surely come about.

અને (આમાલનો) બદલો ચોક્કસ આપવામાં આવશે.

51:7
وَ السَّماءِ ذاتِ الْحُبُكِ

قسم به آسمان! كه داراى چين و شكن‌هاى زيباست.

I swear by the heaven full of ways.

અને જુદા જુદા રસ્તાઓવાળા આસમાનની કસમ :

51:8
إِنَّكُمْ لَفِي قَوْلٍ مُخْتَلِفٍ

كه شما [درباره‌ی قيامت] در گفتار مختلفى هستيد!

Most surely you are at variance witheach other in what you say,

તમે આપસમાં અલગ અલગ વાતોમાં પડ્યા છો!

51:9
يُؤْفَكُ عَنْهُ مَنْ أُفِكَ

[تنها] كسى از [ايمان به] آن منحرف مى‌شود كه [از قبول حق] سرباز زده ‌است.

He is turned away from it who would be turned away.

તે (કયામત)ના થી તે જ ફરી ગયો જે હકથી ફરી ગયો હતો.

51:10
قُتِلَ الْخَرّاصُونَ

كشته باد دروغگويان.

Cursed be the liars,

અટકળ લગાવવાવાળા માર્યા ગયા:

← Surah 50 Surah 52 →