سورة الذاريات
Adh Dhariyat
همانها كه در جهل و غفلت فرو رفتهاند.
Who are in a gulf (of ignorance) neglectful;
જેઓ પોતાની ગફલતમાં ભૂલી રહ્યા છે:
و پيوسته سؤال مىكنند: «روز جزا كى فرا مىرسد»؟!
They ask: When is the day of Judgement?
તેઓ પુછતા રહે છે કે બદલાનો દિવસ ક્યારે આવશે ?
[بگو: آرى]! همان روزى است كه آنها را بر آتش عذاب مىكنند!
(It is) the day on which they shall be tried at the fire.
તે એ જ દિવસ છે જે દિવસે તેમને જહન્નમની આગમાં તપાવવામાં આવશે:
[و گفته مىشود]: بچشيد عذاب خود را، اين همان چيزى است كه براى آن شتاب داشتيد!
Taste your persecution! this is what you would hasten on.
તમે તમારા અઝાબની મજા ચાખો, આ એ જ અઝાબ છે જેની તમે ઉતાવળ કર્યા કરતા હતા!
به يقين، پرهيزگاران در باغهاى بهشتى و در ميان چشمهها قراردارند.
Surely those who guard (against evil) shall be in gardens and fountains.
બેશક પરહેઝગારો જન્નતો અને ઝરણાંઓની વચ્ચે હશે:
و آنچه پروردگارشان به آنها بخشيده دريافت مىدارند، زيرا پيش از آن [در سراى دنيا] از نيكوكاران بودند.
Taking what their Lord gives them; surely they were before that, the doers of good.
જે કાંઇ તેમનો પરવરદિગાર ઇનાયત કરનાર છે તેને મેળવતા હશે, કારણકે તેઓ પહેલાથી જ નેક કીરદાર હતા.
آنها كمى از شب را مىخوابيدند.
They used to sleep but little in the night.
તેઓ રાતે ઓછું સૂતા હતા.*
و در سحرگاهان استغفار مىكردند.
And in the morning they asked forgiveness.
અને સહેરીના સમયે ઇસ્તગફાર કર્યા કરતા હતા.
و در اموال آنها حقّى براى سائل و محروم بود.
And in their property was a portion due to him who begs and to him who is denied (good).
અને તેમના માલમાં માંગનારા અને (ન માંગનારા) મહેરૂમ લોકો માટે એક હક હતો.
و در زمين آياتى براى جويندگان يقين است.
And in the earth there are signs for those who are sure,
અને ઝમીનમાં યકીન રાખવાવાળાઓ માટે ઘણી નિશાનીઓ જોવા મળે છે :