Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 52

سورة الطور

At Tur

સૂરએ તૂર
49 verses Makki Verses 31–40 of 49
52:31
قُلْ تَرَبَّصُوا فَإِنِّي مَعَكُمْ مِنَ الْمُتَرَبِّصينَ

بگو: «انتظار بكشيد كه من هم با شما انتظار مى‌كشم [شما انتظار مرگ مرا، و من انتظار نابودى شما را با عذاب الهى]»!

Say: Wait, for surely I too with you am of those who wait.

તું કહે કે તમે ઇન્તેઝાર કરો, ખરેખર હું પણ તમારી સાથે ઇન્તેઝાર કરનારાઓમાંથી છું.

52:32
أَمْ تَأْمُرُهُمْ أَحْلامُهُمْ بِهذا أَمْ هُمْ قَوْمٌ طاغُونَ

آيا عقل‌هايشان آن‌ها را به اين اعمال دستور مى‌دهد، يا قومى طغيانگرند؟!

Nay! do their understandings bid them this? Or are they an inordinate people?

શું તેમની અક્કલ આવો હુકમ આપે છે અથવા તેઓ બદમાશ કૌમ છે?!

52:33
أَمْ يَقُولُونَ تَقَوَّلَهُ بَلْ لا يُؤْمِنُونَ

يا مى‌گويند: «قرآن را به خدا افترا بسته»؟! چنين نيست، بلكه آنان ايمان ندارند [و اين‌ها بهانه است].

Or do they say: He has forged it. Nay! they do not believe.

અથવા તેઓ કહે છે કે આ (કુરઆન)ને નબીએ ઘડી કાઢયું છે, હકીકતમાં તેઓ ઇમાન લાવનારા નથી.

52:34
فَلْيَأْتُوا بِحَديثٍ مِثْلِهِ إِنْ كانُوا صادِقينَ

اگر راست مى‌گويند سخنى همانند آن بياورند!

Then let them bring an announcement like it if they are truthful.

પછી અગર તેઓ સાચા છે તો તેઓ પણ તેના જેવા કલામ લાવે!

52:35
أَمْ خُلِقُوا مِنْ غَيْرِ شَيْ‌ءٍ أَمْ هُمُ الْخالِقُونَ

آيا آن‌ها بدون خالق آفريده شده‌اند، يا اينكه خود خالق خويشند؟!

Or were they created without there being anything, or are they the creators?

શું તેઓ ખાલિક વગર પેદા થઇ ગયા કે પોતે પોતાના ખાલિક છે ?

52:36
أَمْ خَلَقُوا السَّماواتِ وَ الْأَرْضَ بَلْ لا يُوقِنُونَ

آيا آن‌ها آسمان‌ها و زمين را آفريده‌اند؟! چنين نيست، آن‌ها جوياى يقين نيستند.

Or did they create the heavens and the earth? Nay! they have no certainty.

અથવા તેમણે આસમાનો અને ઝમીનને પેદા કર્યા છે પરંતુ હકીકત એ છે કે તેઓ યકીન કરવાવાળા નથી.

52:37
أَمْ عِنْدَهُمْ خَزائِنُ رَبِّكَ أَمْ هُمُ الْمُصَيْطِرُونَ

آيا خزائن پروردگارت نزد آنهاست يا [بر همه چيز عالَم] سيطره دارند؟!

Or have they the treasures of your Lord with them? Or have they been set in absolute authority?

અથવા તેમની પાસે તારા પરવરદિગારના ખજાના છે, અથવા (તમામ દુન્યા પર) સત્તા ધરાવે છે?

52:38
أَمْ لَهُمْ سُلَّمٌ يَسْتَمِعُونَ فيهِ فَلْيَأْتِ مُسْتَمِعُهُمْ بِسُلْطانٍ مُبينٍ

آيا نردبانى دارند [كه به آسمان بالا مى‌روند] و اسرار وحى را مى‌شنوند؟! كسى از آن‌ها كه اسرار وحى را شنيده دليل روشنى بياورد!

Or have they the means by which they listen? Then let their listener bring a clear authority.

અથવા તેમની પાસે કોઇ નીસરણી છે કે તેઓ (આસમાનની) ખબરો સાંભળી લે છે? (જો એવુ હોય તો) તેમનો સાંભળનાર કોઇ વાઝેહ દલીલ લઇ આવે.

52:39
أَمْ لَهُ الْبَناتُ وَ لَكُمُ الْبَنُونَ

آيا سهم خدا دختران است و سهم شما پسران [كه فرشتگان را دختران خدا مى‌ناميد]؟!

Or has He daughters while you have sons?

અથવા શું અલ્લાહ માટે દુખ્તરો છે અને તમારા માટે ફરઝંદો છે?!

52:40
أَمْ تَسْئَلُهُمْ أَجْراً فَهُمْ مِنْ مَغْرَمٍ مُثْقَلُونَ

آيا تو از آن‌ها پاداشى مى‌طلبى كه در زير بارِ‌گران آن قرار دارند؟!

Or do you ask them for a reward, so that they are overburdened by a debt?

અથવા શું તું તેમનાથી પયગામનો કંઇ બદલો (અજ્રે રીસાલત) માંગે છે કે જેના ભારથી તેઓ દબાતા જાય છે?!

← Surah 51 Surah 53 →