Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 54

سورة القمر

Al Qamar

સૂરએ કમર
55 verses Makki Verses 11–20 of 55
54:11
فَفَتَحْنا أَبْوابَ السَّماءِ بِماءٍ مُنْهَمِرٍ

در اين‌ هنگام درهاى آسمان را با آبى فراوان و بى‌وقفه گشوديم.

So We opened the gates of the cloud with water pouring

ત્યારે અમોએ મૂશળધાર વરસાદ સાથે આસમાનનાં દરવાજા ખોલી નાખ્યા :

54:12
وَ فَجَّرْنَا الْأَرْضَ عُيُوناً فَالْتَقَى الْماءُ عَلى أَمْرٍ قَدْ قُدِرَ

و زمين را شكافتيم و چشمه‌هاى زيادى بيرون فرستاديم و اين دو آب براى هدفى كه مقدّر شده بود درآميختند [و درياى وحشتناكى تشكيل شد]!

And We made water to flow forth in the land in springs, so the water gathered together according to a measure already ordained.

અને અમોએ ઝમીન ફાડી તેમાંથી ઝરણા જારી કરી દીધા અને બંને પાણી એક નક્કી થયેલ મકસદ માટે મળી ગયા.

54:13
وَ حَمَلْناهُ عَلى ذاتِ أَلْواحٍ وَ دُسُرٍ

و او را بر [كشتى] ساخته شده از الواح و ميخ‌ها سوار كرديم.

And We bore him on that which was made of planks and nails

અને અમોએ નૂહને પાટીયા અને ખીલાવાળી કશ્તી પર સવાર કર્યો:

54:14
تَجْري بِأَعْيُنِنا جَزاءً لِمَنْ كانَ كُفِرَ

[آن كشتى] تحت مراقبت ما حركت مى‌كرد. اين پاداشى بود براى كسانى كه [از سوى دشمنان] مورد انكار قرار گرفته بودند.

Sailing, before Our eyes, a reward for him who was denied.

જે અમારી દેખરેખમાં ચાલી રહી હતી અને તે એવા બંદાની જઝા હતી જેનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.

54:15
وَ لَقَدْ تَرَكْناها آيَةً فَهَلْ مِنْ مُدَّكِرٍ

ما اين ماجرا را به‌عنوان نشانه‌اى در ميان امّت‌ها باقى گذارديم؛ آيا كسى هست كه پند گيرد؟!

And certainly We left it as a sign, but is there anyone who

અને અમોએ તેને એક નિશાની બનાવીને છોડી દીધી છે, શું કોઇ છે કે જે નસીહત હાંસિલ કરે?

54:16
فَكَيْفَ كانَ عَذابي وَ نُذُرِ

[اكنون بنگريد] عذاب و انذارهاى من چگونه بود!

How (great) was then My punishment and My warning!

પછી મારો અઝાબ અને મારી ચેતવણી કેવા કેવા પૂરવાર થયા !

54:17
وَ لَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِنْ مُدَّكِرٍ

ما قرآن را براى پند‌گرفتن آسان ساختيم؛ آيا كسى هست كه پند گيرد؟!

And certainly We have made the Quran easy for remembrance, but is there anyone who will mind?

અને અમોએ કુરઆનને નસીહત માટે આસાન કર્યુ છે માટે છે કોઇ નસીહત હાંસિલ કરે?!

54:18
كَذَّبَتْ عادٌ فَكَيْفَ كانَ عَذابي وَ نُذُرِ

قوم عاد [نيز پيامبر خود را] تكذيب كردند؛ پس [ببينيد] عذاب و انذارهاى من چگونه بود!

Ad treated (the truth) as a lie, so how (great) was My punishment and My warning!

અને કોમે આદે પણ જૂઠલાવ્યું માટે (જૂઓ) અમારો અઝાબ અને ચેતવણી કેવી હતી!

54:19
إِنَّا أَرْسَلْنا عَلَيْهِمْ ريحاً صَرْصَراً في يَوْمِ نَحْسٍ مُسْتَمِرٍّ

ما تندباد وحشتناك و سردى را در روزى شومِ مستمرّ بر آنان فرستاديم.

Surely We sent on them a tornado in a day of bitter ill-luck

અમોએ તેમના ઉપર એક બદનસીબ દિવસે સતત ઠંડી હવાવાળુ ભયંકર વાવાઝોડું મોકલી દીધું:

54:20
تَنْزِعُ النَّاسَ كَأَنَّهُمْ أَعْجازُ نَخْلٍ مُنْقَعِرٍ

كه مردم را همچون تنه‌هاى نخل ريشه كن شده از جا برمى‌كند!

Tearing men away as if they were the trunks of palm-trees torn up.

જે લોકોને તેમની જગ્યાએથી એવી રીતે ઉપાડી લેતું હતું જાણે કે ખજૂરીના ઉખડી ગયેલા થડ હોય!

← Surah 53 Surah 55 →