Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 55

سورة الرحمن

Ar Rahman

સૂરએ રહેમાન
78 verses Madani Verses 21–30 of 78
55:21
فَبِأَيِّ آلاءِ رَبِّكُما تُكَذِّبانِ

پس كدامين نعمت‌هاى پروردگارتان را انكار مى‌كنيد؟!

Which then of the bounties of your Lord will you deny?

માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો?

55:22
يَخْرُجُ مِنْهُمَا اللُّؤْلُؤُ وَ الْمَرْجانُ

از آن دو، لؤلؤ و مرجان خارج مى‌شود.

There come forth from them pearls, both large and small.

તે બંને દરિયામાંથી મોતી તથા મરજાન નીકળે છે.

55:23
فَبِأَيِّ آلاءِ رَبِّكُما تُكَذِّبان

پس كدامين نعمت‌هاى پروردگارتان را انكار مى‌كنيد؟!

Which then of the bounties of your Lord will you deny?

માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો.

55:24
وَ لَهُ الْجَوارِ الْمُنْشَآتُ فِي الْبَحْرِ كَالْأَعْلامِ

و براى او [و از ناحيه‌ی او] است كشتي‌هاى كوه پيكر ساخته شده كه در دريا به حركت در مى‌آيند!

And His are the ships reared aloft in the sea like mountains.

અને દરિયામાં પહાડ જેવા ચાલતા વહાણો પણ તેના જ છે.

55:25
فَبِأَيِّ آلاءِ رَبِّكُما تُكَذِّبانِ

پس كدامين نعمت‌هاى پروردگارتان را انكار مى‌كنيد؟!

Which then of the bounties of your Lord will you deny?

માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો.

55:26
كُلُّ مَنْ عَلَيْها فانٍ

همه‌ی كسانى كه روى آن (زمين) هستند فانى مى‌شوند.

Everyone on it must pass away.

જે કોઇ ઝમીન પર છે તે ફના (નાશ) થનાર છે:

55:27
وَ يَبْقى وَجْهُ رَبِّكَ ذُو الْجَلالِ وَ الْإِكْرامِ

و تنها ذات صاحب جلال و گرامى پروردگارت باقى مى‌ماند.

And there will endure for ever the person of your Lord, the Lord of glory and honor.

અને ફકત તારા પરવરદિગારની ઝાત જે સાહેબે જલાલો ઇકરામ છે તેજ બાકી રહેનાર છે.*

55:28
فَبِأَيِّ آلاءِ رَبِّكُما تُكَذِّبانِ

پس كدامين نعمت‌هاى پروردگارتان را انكار مى‌كنيد؟!

Which then of the bounties of your Lord will you deny?

પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

55:29
يَسْئَلُهُ مَنْ فِي السَّماواتِ وَ الْأَرْضِ كُلَّ يَوْمٍ هُوَ في شَأْنٍ

تمام كسانى كه در آسمان‌ها و زمين هستند از او تقاضا مى‌كنند و او هر روز در شأن و كارى است.

All those who are in the heavens and the earth ask of Him; every moment He is in a state (of glory).

આસમાનો તથા ઝમીનમાં જે કાંઇ છે તે તેનાથી માંગતા રહે છે; અને દરરોજ તે એક નવી શાનવાળો છે.

55:30
فَبِأَيِّ آلاءِ رَبِّكُما تُكَذِّبانِ

پس كدامين نعمت‌هاى پروردگارتان را انكار مى‌كنيد؟!

Which then of the bounties of your Lord will you deny?

પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

← Surah 54 Surah 56 →