سورة الرحمن
Ar Rahman
كه در آن ميوهها و نخلهاى پرشكوفه است.
Therein is fruit and palms having sheathed clusters,
તેમાં ફળો છે અને ખજૂર કે જે પડમાં લપેટાયેલ છે.
و دانههايى كه همراه با ساقه و برگى است كه بهصورت كاه [و خوراك حيوانات] درمىآيد و گياهان خوشبو.
And the grain with (its) husk and fragrance.
અને તે ફોતરાવાળા દાણા છે કે જેની સાથે ખુશ્બુદાર ફુલ પણ છે.
پس [اى گروه جنّ و انس] كدامين نعمتهاى پروردگارتان را انكار مىكنيد؟!
Which then of the bounties of your Lord will you deny?
માટે તમે બંને (જિન્નાત અને ઇન્સાન) તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો?
انسان را از گلِ خشكيدهاى همچون سفال آفريد.
He created man from dry clay like earthen vessels,
તેણે ઇન્સાનને ઠીકરાની જેમ ખડખડતી માટીથી બનાવ્યો.
و جنّ را از شعلههاى آتش خلق كرد.
And He created the jinn of a flame of fire.
અને જિન્નાતને આગની જવાળામાંથી પેદા કર્યા.
پس كدامين نعمتهاى پروردگارتان را انكار مىكنيد؟!
Which then of the bounties of your Lord will you deny?
માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?
او پروردگارِ دو مشرق و دو مغرب است.
Lord of the East and Lord of the West.
તે બંને પૂર્વ અને બંને પશ્ચિમનો પરવરદિગાર છે.
پس كدامين نعمتهاى پروردگارتان را انكار مىكنيد؟!
Which then of the bounties of your Lord will you deny?
માટે તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો !
دو درياى مختلف [شور و شيرين، گرم و سرد] را در كنار هم قرار داد، درحالىكه با هم تماس دارند.
He has made the two seas to flow freely (so that) they meet together:
તેણે બે દરિયા વહાવ્યા છે જે આપસમાં મળે છે:*
در ميان آن دو مانعى است كه يكى بر ديگرى غلبه نمىكند [و به هم نمىآميزند].
Between them is a barrier which they cannot pass.
અને તે બન્નેની વચ્ચે એક આડ છે કે જેથી તે બન્ને એકબીજા પર ઝિયાદતી નથી કરી શકતા.