Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 55

سورة الرحمن

Ar Rahman

સૂરએ રહેમાન
78 verses Madani Verses 31–40 of 78
55:31
سَنَفْرُغُ لَكُمْ أَيُّهَ الثَّقَلانِ

اى دو گروه انس و جن! به‌زودى به [حساب] شما مى‌پردازيم!

Soon will We apply Ourselves to you, O you two armies.

અય બંને સમૂહો ! (જિન્નાત અને ઇન્સાન) અમે નજીકમાં જ તમારા તરફ ઘ્યાન આપીશું.

55:32
فَبِأَيِّ آلاءِ رَبِّكُما تُكَذِّبانِ

پس كدامين نعمت‌هاى پروردگارتان را انكار مى‌كنيد؟!

Which then of the bounties of your Lord will you deny?

પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

55:33
يا مَعْشَرَ الْجِنِّ وَ الْإِنْسِ إِنِ اسْتَطَعْتُمْ أَنْ تَنْفُذُوا مِنْ أَقْطارِ السَّماواتِ وَ الْأَرْضِ فَانْفُذُوا لا تَنْفُذُونَ إِلاَّ بِسُلْطانٍ

اى گروه جنّ و انس! اگر مى‌توانيد از مرزهاى آسمان‌ها و زمين بگذريد، پس بگذريد، ولى هرگز نمى توانيد، مگر با نيرويى [فوق العاده].

O assembly of the jinn and the men! If you are able to pass through the regions of the heavens and the earth, then pass through; you cannot pass through but with authority.

અય જિન્નાત અને ઇન્સાનના સમૂહ ! અગર તમારામાં આસમાનો તથા ઝમીનની હદોમાંથી નીકળી જવાની તાકત હોય તો નીકળી જાઓ; હરગિઝ (ભારે) તાકત વગર તમે નથી નીકળી શકતા.

55:34
فَبِأَيِّ آلاءِ رَبِّكُما تُكَذِّبان

پس كدامين نعمت‌هاى پروردگارتان را انكار مى‌كنيد؟!

Which then of the bounties of your Lord will you deny?

પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

55:35
يُرْسَلُ عَلَيْكُما شُواظٌ مِنْ نارٍ وَ نُحاسٌ فَلا تَنْتَصِران

[در قيامت] شعله‌هايى از آتش و دودهايى متراكم بر شما فرستاده مى‌شود و نمى‌توانيد از كسى يارى بطلبيد.

The flames of fire and smoke will be sent on you two, then you will not be able to defend yourselves.

તમો બંને પર આગના ભડકા અને ધુમાડો મોકલવામાં આવશે અને પીગળેલુ તાંબુ રેડવામાં આવશે પછી મદદ નહી કરવામાં આવે.

55:36
فَبِأَيِّ آلاءِ رَبِّكُما تُكَذِّبان

پس كدامين نعمت‌هاى پروردگارتان را انكار مى‌كنيد؟!

Which then of the bounties of your Lord will you deny?

પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો?

55:37
فَإِذَا انْشَقَّتِ السَّماءُ فَكانَتْ وَرْدَةً كَالدِّهانِ

درآن‌هنگام كه آسمان شكافته شود و همچون روغن مذاب گلگون گردد [حوادث هولناكى رخ مى‌دهد كه تاب تحمّل آن را نخواهيد داشت].

And when the heaven is rent asunder, and then becomes red like red hide.

પછી જ્યારે આસમાન ફાટીને તેલની જેમ લાલ થઇ જશે.

55:38
فَبِأَيِّ آلاءِ رَبِّكُما تُكَذِّبانِ

پس كدامين نعمت‌هاى پروردگارتان را انكار مى‌كنيد؟!

Which then of the bounties of your Lord will you deny?

પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

55:39
فَيَوْمَئِذٍ لا يُسْئَلُ عَنْ ذَنْبِهِ إِنْسٌ وَ لا جَانّ

در آن روز هيچ‌كس از انس و جن از گناهش سؤال نمى‌شود [و همه‌چيز روشن است].

So on that day neither man nor jinni shall be asked about his sin.

પછી તે દિવસે કોઇ ઇન્સાન અથવા જિન્નાતને તેમના ગુનાહ વિશે સવાલ નહી કરવામાં આવે.

55:40
فَبِأَيِّ آلاءِ رَبِّكُما تُكَذِّبانِ

پس كدامين نعمت‌هاى پروردگارتان را انكار مى‌كنيد؟!

Which then of the bounties of your Lord will you deny?

પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

← Surah 54 Surah 56 →