Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 55

سورة الرحمن

Ar Rahman

સૂરએ રહેમાન
78 verses Madani Verses 41–50 of 78
55:41
يُعْرَفُ الْمُجْرِمُونَ بِسيماهُمْ فَيُؤْخَذُ بِالنَّواصي وَ الْأَقْدامِ

مجرمان از چهره‌هايشان شناخته مى‌شوند و موهاى پيش‌سر و پاهايشان را مى‌گيرند [و به دوزخ مى‌افكنند].

The guilty shall be recognized by their marks, so they shall be seized by the forelocks and the feet.

ગુનેહગારોને તેમની નિશાનીઓથી ઓળખી લેવામાં આવશે,* પછી તેમને માથાના વાળ અને પગથી પકડી લેવામાં આવશે.

55:42
فَبِأَيِّ آلاءِ رَبِّكُما تُكَذِّبان

پس كدامين نعمت‌هاى پروردگارتان را انكار مى‌كنيد؟!

Which then of the bounties of your Lord will you deny?

પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

55:43
هذِهِ جَهَنَّمُ الَّتي يُكَذِّبُ بِهَا الْمُجْرِمُونَ

اين همان دوزخى است كه مجرمان آن را انكار مى‌كردند.

This is the hell which the guilty called a lie.

આ એ જ જહન્નમ છે જેનો મુજરીમો ઇન્કાર કરતા હતા.

55:44
يَطُوفُونَ بَيْنَها وَ بَيْنَ حَميمٍ آنٍ

اكنون در ميان آن و آب سوزان در رفت و آمدند.

Round about shall they go between it and hot, boiling water.

તેઓ જહન્નમ અને તેના ઉકળતા પાણી વચ્ચે ફરતા રહેશે.

55:45
فَبِأَيِّ آلاءِ رَبِّكُما تُكَذِّبانِ

پس كدامين نعمت‌هاى پروردگارتان را انكار مى‌كنيد؟!

Which then of the bounties of your Lord will you deny?

પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો?

55:46
وَ لِمَنْ خافَ مَقامَ رَبِّهِ جَنَّتان

و براى كسى كه از مقام پروردگارش خائف است، دو باغ بهشتى است.

And for him who fears to stand before his Lord are two gardens.

અને જે શખ્સ પોતાના પરવરદિગારની હજૂરમાં ઊભા રહેવાથી ડરે છે તેના માટે બે જન્નતો છે.

55:47
فَبِأَيِّ آلاءِ رَبِّكُما تُكَذِّبانِ

پس كدامين نعمت‌هاى پروردگارتان را انكار مى‌كنيد؟!

Which then of the bounties of your Lord will you deny?

પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

55:48
ذَواتا أَفْنانٍ

[آن دو باغ بهشتى] داراى انواع نعمت‌ها [و درختان پرطراوت] است.

Having in them various kinds.

(જાતજાતના ફળોથી લદાયેલા) ડાળીઓથી ભરપૂર.

55:49
فَبِأَيِّ آلاءِ رَبِّكُما تُكَذِّبانِ

پس كدامين نعمت‌هاى پروردگارتان را انكار مى‌كنيد؟!

Which then of the bounties of your Lord will you deny?

પછી તમે બંને તમારા પરવરદિગારની કઇ કઇ નેઅમતોને જૂઠલાવશો ?

55:50
فيهِما عَيْنانِ تَجْرِيان

در آن‌ها دو چشمه هميشه جارى است.

In both of them are two fountains flowing.

તે બંનેમાં બે ઝરણાં વહેતાં હશે.

← Surah 54 Surah 56 →