Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 56

سورة الواقعة

Al Waqi'a

સૂરએ વાકેઆહ
96 verses Makki Verses 81–90 of 96
56:81
أَ فَبِهذَا الْحَدِيثِ أَنْتُمْ مُدْهِنُونَ

آيا اين سخن را (اين قرآن را با اوصافى كه گفته‌ شد) سست و كوچك مى‌شمريد؟

Do you then hold this announcement in contempt?

તો શું તમે આ કલામને હલકો સમજો છો?

56:82
وَ تَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ

و به‌ جاى شكر روزي‌هايى كه به شما داده‌ شده [آن را] تكذيب‌ مى‌كنيد؟!

And to give (it) the lie you make your means of subsistence.

અને તમોએ તમારી રોઝીના શુક્રમાં આ કલામને જૂઠલાવો છો?

56:83
فَلَوْ لا إِذا بَلَغَتِ الْحُلْقُومَ

پس چرا هنگامى‌كه جان به گلوگاه مى‌رسد [توانايى بازگرداندن آن را نداريد]؟!

Why is it not then that when it (soul) comes up to the throat,

પછી શા માટે જે સમયે જીવ ગળા સુધી પહોંચી જાય (પલટાવી નથી શકતા!?)

56:84
وَ أَنْتُمْ حينَئِذٍ تَنْظُرُونَ

و شما در اين حال نظاره مى‌كنيد [و كارى از دستتان ساخته نيست].

And you at that time look on--

અને તે સમયે તમે જોતા જ રહો છો:

56:85
وَ نَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنْكُمْ وَ لكِنْ لا تُبْصِرُونَ

و ما از شما به او نزديك‌تريم ولى نمى‌بينيد.

And We are nearer to it than you, but you do not see--

અને અમે તમારા કરતાં (મરનારથી) વધુ નજીક છીએ, પરંતુ તમે જોતા નથી.

56:86
فَلَوْ لا إِنْ كُنْتُمْ غَيْرَ مَدينينَ

اگر [با انتقال به سراى ديگر، هرگز در برابر اعمالتان] جزا داده نمى‌شويد.

Then why is it not-- if you are not held under authority--

જો (આખેરતમાં તમારા આમાલનો) બદલો આપવામાં નહી આવે:

56:87
تَرْجِعُونَها إِنْ كُنْتُمْ صادِقينَ

پس آن [روح] را بازگردانيد اگر راست مى‌گوييد!

That you send it (not) back-- if you are truthful?

તો તે (જીવ)ને પાછો ફેરવો જો તમે સાચા હોવ?

56:88
فَأَمَّا إِنْ كانَ مِنَ الْمُقَرَّبينَ

[ولى] هرگاه او از مقرّبان باشد.

Then if he is one of those drawn nigh (to Allah),

પછી જો મરનાર નજીકવાળાઓમાંથી (મુકર્રબીન સમૂહમાંથી) હશે:*

56:89
فَرَوْحٌ وَ رَيْحانٌ وَ جَنَّةُ نَعيمٍ

در رَوْح و ريحان و بهشت پرنعمت است.

Then happiness and bounty and a garden of bliss.

તેના માટે રાહત તથા સુગંધી ફૂલો અને નેઅમતોવાળી જન્નત હશે.

56:90
وَ أَمَّا إِنْ كانَ مِنْ أَصْحابِ الْيَمينِ

امّا اگر از اصحاب يمين باشد.

And if he is one of those on the right hand,

અને જો તે જમણી બાજુવાળાઓમાંથી હશે:

← Surah 55 Surah 57 →