Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 68

سورة القلم

Al Qalam

સૂરએ કલમ
52 verses Makki Verses 21–30 of 52
68:21
فَتَنادَوْا مُصْبِحينَ

صبحگاهان يكديگر را صدا زدند.

And they called out to each other in the morning,

પછી સવારે એક બીજાને બોલાવ્યા:

68:22
أَنِ اغْدُوا عَلى حَرْثِكُمْ إِنْ كُنْتُمْ صارِمينَ

كه اكنون به‌سوى كشتزار و باغ خود حركت كنيد اگر قصد چيدن ميوه‌ها را داريد.

Saying: Go early to your tilth if you would cut (the produce).

કે જો ફળ તોડવા છે તો પોતાની વાડી તરફ ચાલો.

68:23
فَانْطَلَقُوا وَ هُمْ يَتَخافَتُونَ

آن‌ها حركت كردند در‌حالى‌كه آهسته با هم مى‌گفتند

So they went, while they consulted together secretly,

પછી તેઓ જવા લાગ્યા અને તેઓ આપસમાં ગુપ્ત રીતે વાતો કરતા હતા:

68:24
أَنْ لا يَدْخُلَنَّهَا الْيَوْمَ عَلَيْكُمْ مِسْكينٌ

مواظب باشيد امروز حتّى يك فقير در آن باغ بر شما وارد نشود.

Saying: No poor man shall enter it today upon you.

કે આજે કોઇ જરૂરતમંદ બગીચામાં તમારા પર દાખલ થવા ન પામે:

68:25
وَ غَدَوْا عَلى حَرْدٍ قادِرينَ

[آرى] آن‌ها صبحگاهان تصميم داشتند كه با قدرت از مستمندان جلوگيرى كنند.

And in the morning they went, having the power to prevent.

અને રોકવાનો પૂરો બંદોબસ્ત કરીને વહેલી સવારે નીકળ્યા.

68:26
فَلَمَّا رَأَوْها قالُوا إِنَّا لَضَالُّونَ

«هنگامى‌كه [وارد باغ شدند و] آن را ديدند گفتند: «حقاً ما گمراهيم».

But when they saw it, they said: Most surely we have gone astray

પછી જયારે બગીચાને જોયો તો કહેવા લાગ્યા કે આપણે રસ્તો ભૂલી ગયા છીએે:

68:27
بَلْ نَحْنُ مَحْرُومُونَ

بلكه ما محروميم [و همه چيز از دست ما رفته]».

Nay! we are made to suffer privation.

બલ્કે મેહરૂમ થઇ ગયા છીએ.

68:28
قالَ أَوْسَطُهُمْ أَ لَمْ أَقُلْ لَكُمْ لَوْ لا تُسَبِّحُونَ

آنكه از همه‌ی آن‌ها عاقل‌تر بود گفت: «آيا به شما نگفتم چرا تسبيح خدا نمى‌گوييد»؟!

The best of them said: Did I not say to you, Why do you not glorify (Allah)?

તેઓમાંથી જે ઇન્સાફ પસંદ હતો તેણે કહ્યું કે મેં તમને કહ્યું ન હતું કે તમે અલ્લાહની તસ્બીહ શા માટે કરતા નથી?!

68:29
قالُوا سُبْحانَ رَبِّنا إِنَّا كُنَّا ظالِمينَ

گفتند: «منزّه است پروردگار ما، به يقين ما ستمكار بوديم».

They said: Glory be to our Lord, surely we were unjust.

તેઓએ કહ્યું કે અમારો પરવરદિગાર પાક છે, બેશક અમે જ ઝાલિમો હતા.

68:30
فَأَقْبَلَ بَعْضُهُمْ عَلى بَعْضٍ يَتَلاوَمُونَ

سپس رو به يكديگر كرده به سرزنش هم پرداختند.

Then some of them advanced against others, blaming each other.

તે પછી એકબીજાની મલામત કરવા લાગ્યા.

← Surah 67 Surah 69 →