Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 68

سورة القلم

Al Qalam

સૂરએ કલમ
52 verses Makki Verses 11–20 of 52
68:11
هَمَّازٍ مَشَّاءٍ بِنَميمٍ

كسى كه بسيار عيبجو و سخن چين است.

Defamer, going about with slander

(અને) એબ તલાશ કરનાર અને લોકોની ચાડી ચુગલી કરનારની:

68:12
مَنَّاعٍ لِلْخَيْرِ مُعْتَدٍ أَثيمٍ

و بسيار مانع كار خير، و متجاوز و گناهكار است.

Forbidder of good, outstepping the limits, sinful,

(અને) ભારપૂર્વક નેકીથી અટકાવનાર (કંજૂસી કરનાર) તથા હદથી વધી જનાર, ગુનેહગારની:

68:13
عُتُلٍّ بَعْدَ ذلِكَ زَنيمٍ

علاوه بر اين كينه‌توز و بدنام است.

Ignoble, besides all that, base-born;

(અને) ખરાબ સ્વભાવવાળા અને તેના બાદ બદ નસ્લની પેરવી ન કરજે.

68:14
أَنْ كانَ ذا مالٍ وَ بَنينَ

مبادا به خاطر مال و فرزندان فراوانش [از او پيروى كنى]!

Because he possesses wealth and sons.

માત્ર એ માટે કે તે માલદાર અને ઓલાદવાળો છે.

68:15
إِذا تُتْلى عَلَيْهِ آياتُنا قالَ أَساطيرُ الْأَوَّلينَ

[در‌حالى‌كه] هرگاه كه آيات ما بر او خوانده شود مى‌گويد: «اين‌ها افسانه‌هاى پيشينيان است».

When Our communications are recited to him, he says: Stories of those of yore.

જયારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે ત્યારે કહે છે કે આ આગલાઓની વાર્તાઓ છે.

68:16
سَنَسِمُهُ عَلَى الْخُرْطُومِ

ولى ما به‌زودى بر بينى او داغ [ننگ] مى‌نهيم.

We will brand him on the nose.

નજીકમાં જ અમે તેના નાક પર નિશાની લગાડી દઇશું.

68:17
إِنَّا بَلَوْناهُمْ كَما بَلَوْنا أَصْحابَ الْجَنَّةِ إِذْ أَقْسَمُوا لَيَصْرِمُنَّها مُصْبِحينَ

ما آن‌ها را آزموديم، همان‌گونه كه «صاحبان باغ» را آزمايش كرديم، هنگامى‌كه سوگند خوردند كه ميوه‌هاى باغ را صبحگاهان [دور از چشم مستمندان] بچينند.

Surely We will try them as We tried the owners of the garden, when they swore that they would certainly cut off the produce in the morning,

બેશક અમોએ તેમની એવી જ અજમાઇશ કરી છે જેવી બગીચાવાળાઓની અજમાઇશ કરી હતી, જ્યારે તેમણે કસમ ખાધી હતી કે (જરૂરતમંદોની નજરોથી દૂર) સવારે ફળ તોડી લઇશું :

68:18
وَ لا يَسْتَثْنُونَ

و هيچ [كس را] از آن استثنا نكنند.

And were not willing to set aside a portion (for the poor).

અને કંઇપણ (જરૂરતમંદ માટે) અલગ નહી રાખે,

68:19
فَطافَ عَلَيْها طائِفٌ مِنْ رَبِّكَ وَ هُمْ نائِمُونَ

امّا عذابى فراگير از سوى پروردگارت [شب هنگام] بر باغ آن‌ها فرود آمد در‌حالى‌كه آنان در خواب بودند.

Then there encompassed it a visitation from your Lord while they were sleeping.

જ્યારે તેઓ ઊંઘતા હતા ત્યારે તારા પરવરદિગાર તરફથી ચક્કર લગાવનાર (બલાએ બાગનો) ચક્કર માર્યો.

68:20
فَأَصْبَحَتْ كَالصَّريمِ

و آن باغ [سرسبز] همچون شب سياه و ظلمانى شد.

So it became as black, barren land.

અને તે બગીચો (સળગીને) કાળી રાત જેવો થઇ ગયો:

← Surah 67 Surah 69 →