Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 69

سورة الحاقة

Al Haqqa

સૂરએ હાક્કાહ
52 verses Makki Verses 1–10 of 52
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
69:1
الْحَاقَّةُ

[روز رستاخيز] روزى است كه به يقين واقع مى‌شود.

The sure calamity!

બેશક આવવાવાળી (કયામત) છે:

69:2
مَا الْحَاقَّةُ

چه روز واقع شدنى!

What is the sure calamity!

અને કેવી આવવાવાળી?!

69:3
وَ ما أَدْراكَ مَا الْحَاقَّةُ

و تو چه مى‌دانى آن روز واقع‌شدنى چيست؟!

And what would make you realize what the sure calamity is!

અને તું શું સમજે કે તે આવવાવાળી વસ્તુ શું છે!

69:4
كَذَّبَتْ ثَمُودُ وَ عادٌ بِالْقارِعَةِ

قوم «ثمود» و «عاد» عذاب كوبنده الهى را انكار كردند [و نتيجه‌ی شومش را ديدند].

Samood and Ad called the striking calamity a lie.

કોમે સમૂદ તથા આદે આ છિન્ન ભિન્ન કરનારીને જૂઠલાવી હતી.

69:5
فَأَمَّا ثَمُودُ فَأُهْلِكُوا بِالطَّاغِيَةِ

امّا قوم «ثمود» با عذابى سركش هلاك شدند.

Then as to Samood, they were destroyed by an excessively severe punishment.

પછી (કોમે) સમૂદને સરકશીને કારણે હલાક કરવામાં આવી.

69:6
وَ أَمَّا عادٌ فَأُهْلِكُوا بِريحٍ صَرْصَرٍعاتِيَةٍ

و قوم «عاد» با تندبادى طغيانگر و سرد و پرصدا به هلاكت رسيدند.

And as to Ad, they were destroyed by a roaring, violent blast.

અને (કોમે) આદને ઠંડી હવાના તોફાની વાવાઝોડાએ બરબાદ કરી નાખી:

69:7
سَخَّرَها عَلَيْهِمْ سَبْعَ لَيالٍ وَ ثَمانِيَةَ أَيَّامٍ حُسُوماً فَتَرَى الْقَوْمَ فيها صَرْعى كَأَنَّهُمْ أَعْجازُ نَخْلٍ خاوِيَةٍ

[خداوند] اين تند‌باد [بنيان كن] را هفت شب و هشت روز پى‌در‌پى بر آن‌ها مسلّط ساخت، و [اگر آنجا بودى] مى‌ديدى كه آن قوم مانند تنه‌هاى پوسيده‌ی نخل در ميان اين تندباد روى زمين افتاده‌اند.

Which He made to prevail against them for seven nights and eight days unremittingly, so that you might have seen the people therein prostrate as if they were the trunks of hollow palms.

જેને તેઓની ઉપર સાત રાત અને આઠ દિવસ સુધી સતત ચાલુ રહ્યુ (જો તમે ત્યાં હોત તો) જોત કે કોમ બિલ્કુલ મુરદા પડી છે જેવી રીતે ખજૂરીના પોકળ થડ ઝમીન ઊપર પડ્યા હોય.

69:8
فَهَلْ تَرى لَهُمْ مِنْ باقِيَةٍ

آيا كسى از آن‌ها را باقى مى‌بينى؟!

Do you then see of them one remaining?

શું તેમનામાંથી કોઇ બાકી રહેવાવાળાને જૂએ છો?!

69:9
وَ جاءَ فِرْعَوْنُ وَ مَنْ قَبْلَهُ وَ الْمُؤْتَفِكاتُ بِالْخاطِئَةِ

و فرعون و كسانى كه پيش از او بودند و همچنين اهل شهرهاى زير و رو شده [قوم لوط] مرتكب گناهان بزرگ شدند.

And Firon and those before him and the overthrown cities continuously committed sins.

અને ફિરઔન તથા તેની પહેલાંના લોકો તથા ઊંધી વળી ગયેલી વસ્તીઓવાળાએ ભૂલો કરી હતી.

69:10
فَعَصَوْا رَسُولَ رَبِّهِمْ فَأَخَذَهُمْ أَخْذَةً رابِيَةً

از اين‌رو با فرستاده‌ی پروردگارشان مخالفت كردند؛ و خداوند آن‌ها را به عذاب شديدى گرفتار ساخت.

And they disobeyed the Apostle of their Lord, so He punished them with a vehement punishment.

અને તેમણે તેમના રબના રસૂલની નાફરમાની કરી અને (અલ્લાહે) તેઓને સખ્ત અઝાબમાં ગિરફતાર કર્યા.

← Surah 68 Surah 70 →