Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 68

سورة القلم

Al Qalam

સૂરએ કલમ
52 verses Makki Verses 1–10 of 52
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
68:1
ن وَ الْقَلَمِ وَ ما يَسْطُرُونَ

ن، سوگند به قلم و آنچه مى‌نويسند.

Noon. I swear by the pen and what the angels write,

નૂન; કસમ છે કલમની અને તેની જે કાંઇ તેઓ લખે છે:

68:2
ما أَنْتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍ

كه به لطف و نعمت پروردگارت تو مجنون نيستى.

By the grace of your Lord you are not mad.

તું તારા રબની નેઅમતના કારણે* દીવાનો નથી.

68:3
وَ إِنَّ لَكَ لَأَجْراً غَيْرَ مَمْنُونٍ

و براى تو پاداشى بزرگ و هميشگى است.

And most surely you shall have a reward never to be cut off.

અને બેશક તારા માટે એવો બદલો છે જે કદી ખૂટનાર નથી.

68:4
وَ إِنَّكَ لَعَلى خُلُقٍ عَظيمٍ

و تو اخلاق عظيم و برجسته‌اى دارى.

And most surely you conform (yourself) to sublime morality.

અને બેશક તમે અખ્લાકના બુલંદ દરજ્જા પર છો.

68:5
فَسَتُبْصِرُ وَ يُبْصِرُونَ

و به‌زودى تو مى‌بينى و آنان نيز مى‌بينند.

So you shall see, and they (too) shall see,

પછી નજીકમાં તું જોઇ લઇશ અને તેઓ પણ જોઇ લેશે:

68:6
بِأَيِّكُمُ الْمَفْتُونُ

كه كدام‌يك از شما مجنونيد!

Which of you is afflicted with madness.

કે દીવાનો (પાગલ) કોણ છે?

68:7
إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبيلِهِ وَ هُوَ أَعْلَمُ بِالْمُهْتَدينَ

به يقين پروردگارت بهتر از هر‌كس مى‌داند چه كسى از راه او گمراه شده، و نيز از هدايت‌‌يافتگان بهتر آگاه است.

Surely your Lord best knows him who errs from His way, and He best knows the followers of the right course.

બેશક તારો પરવરદિગાર સારી રીતે જાણે છે કે કોણ તેના રસ્તાથી ભટકી ગયો છે, અને કોણ હિદાયત પામેલો છે?

68:8
فَلا تُطِعِ الْمُكَذِّبينَ

حال كه چنين است از تكذيب‌كنندگان اطاعت مكن.

So do not yield to the rejecters.

માટે તું જૂઠલાવનારાઓની પેરવી ન કરજે.

68:9
وَدُّوا لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ

آن‌ها دوست دارند [در مورد انحراف از حق] نرمش نشان دهى تا آن‌ها [هم] نرمش نشان دهند.

They wish that you should be pliant so they (too) would be pliant.

તેઓ ચાહે છે કે અગર તું નરમી ઇખ્તિયાર કરી લે તો તેઓ પણ નરમ પડી જાય.

68:10
وَ لا تُطِعْ كُلَّ حَلاَّفٍ مَهينٍ

و از كسى كه سوگند ياد مى‌كند و پست است اطاعت مكن.

And yield not to any mean swearer

દરેક કસમ ખાનાર ઝલીલની તાબેદારી ન કરજે.

← Surah 67 Surah 69 →