سورة الحاقة
Al Haqqa
و گفته شاعرى نيست، امّا كمتر ايمان مىآوريد!
And it is not the word of a poet; little is it that you believe;
અને આ કોઇ શાયરના કલામ નથી, તમે ઓછું ઇમાન લાવો છો!
و نه گفته كاهنى، امّا كمتر متذكّر مىشويد.
Nor the word of a soothsayer; little is it that you mind.
અને આ કોઇ જયોતિષની વાતો નથી પરંતુ તમે ઓછી નસીહત લ્યો છો.
كلامى است كه از سوى پروردگار جهانيان نازل شده است.
It is a revelation from the Lord of the worlds.
આ દુનિયાઓના પરવરદિગાર તરફથી નાઝિલ કરવામાં આવેલ છે.
و اگر او سخنى دروغ بر ما مىبست.
And if he had fabricated against Us some of the sayings,
અને અગર પયગંબર અમારા તરફથી જૂઠી નિસ્બત આપેત,
ما او را با قدرت مىگرفتيم.
We would certainly have seized him by the right hand,
અમોએ તેને (કહેરમાં) ગિરફતાર કરી લેત:
سپس رگ قلبش را قطع مىكرديم.
Then We would certainly have cut off his aorta.
પછી જરૂર અમોએ તેની ધોરી નસ (શહેરગ) કાપી નાખી હોત :
و هيچكس از شما نمىتوانست از [مجازات] او مانع شود.
And not one of you could have withheld Us from him.
અને તમારામાંથી કોઇ પણ અટકાવી શક્યો ન હોત.
و به يقين اين قرآن، تذكّرى براى پرهيزگاران است.
And most surely it is a reminder for those who guard (against evil).
અને આ (કુરઆન) પરહેઝગારો માટે નસીહત છે.
و ما مىدانيم كه بعضى از شما [آن را] تكذيب مىكنيد.
And most surely We know that some of you are rejecters.
અને અમે જરૂર જાણીએ છીએ કે તમારામાંથી અમુક જૂઠલાવનારા છે.
و آن مايهی حسرت كافران است.
And most surely it is a great grief to the unbelievers.
અને નાસ્તિકો માટે તે અફસોસનું કારણ છે.