Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 69

سورة الحاقة

Al Haqqa

સૂરએ હાક્કાહ
52 verses Makki Verses 31–40 of 52
69:31
ثُمَّ الْجَحيمَ صَلُّوهُ

سپس او را در دوزخ بيفكنيد!

Then cast him into the burning fire,

પછી તેને જહન્નમમાં નાખી દો!

69:32
ثُمَّ في سِلْسِلَةٍ ذَرْعُها سَبْعُونَ ذِراعاً فَاسْلُكُوهُ

بعد او را به زنجيرى كه هفتاد ذراع است ببنديد.

Then thrust him into a chain the length of which is seventy cubits.

ત્યારપછી તેને સિત્તેર હાથની સાંકળમાં જકડી લ્યો.

69:33
إِنَّهُ كانَ لا يُؤْمِنُ بِاللهِ الْعَظيمِ

چرا كه او [با ديدن دلايل روشن] هرگز به خداوند بزرگ ايمان نمى‌آورد.

Surely he did not believe in Allah, the Great,

કારણ કે તે બુઝુર્ગીવાળા અલ્લાહ પર ઇમાન લાવતો ન હતો :

69:34
وَ لا يَحُضُّ عَلى طَعامِ الْمِسْكينِ

و هرگز بر اطعام مستمندان تشويق نمى‌نمود.

Nor did he urge the feeding of the poor.

અને ગરીબોને ખવડાવવા માટે પ્રોત્સાહન આપતો ન હતો.

69:35
فَلَيْسَ لَهُ الْيَوْمَ هاهُنا حَميمٌ

از اين‌رو امروز هم در اينجا دوستى صميمى ندارد.

Therefore he has not here today a true friend,

માટે અહીં આજે ન તેનો કોઇ દિલસોઝ મિત્ર છે :

69:36
وَ لا طَعامٌ إِلاَّ مِنْ غِسْلينٍ

و نه طعامى، جز از چرك و خون.

Nor any food except refuse,

અને ન પરૂ સિવાય કંઇ બીજો ખોરાક છે:

69:37
لا يَأْكُلُهُ إِلاَّ الْخاطِؤُنَ

طعامى كه جز خطاكاران آن را نمى‌خورند.

Which none but the wrongdoers eat.

જેને ખતાકારો સિવાય બીજો કોઇ ખાશે નહિ.

69:38
فَلا أُقْسِمُ بِما تُبْصِرُونَ

سوگند به آنچه مى‌بينيد.

But nay! I swear by that which you see,

હું તેની કસમ ખાઉ છું જે તમે જૂઓ છો :

69:39
وَ ما لا تُبْصِرُونَ

و آنچه نمى‌بينيد.

And that which you do not see.

અને તેની કે જે તમે જોતા નથી :

69:40
إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَريمٍ

كه اين قرآن گفتار رسول بزرگوارى است.

Most surely, it is the Word brought by an honored Apostle,

ખરેખર આ એક મોહતરમ ફરિશ્તાનું બયાન છે:

← Surah 68 Surah 70 →