Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 71

سورة نوح

Nuh

સૂરએ નૂહ
28 verses Makki Verses 1–10 of 28
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
71:1
إِنَّا أَرْسَلْنا نُوحاً إِلى قَوْمِهِ أَنْ أَنْذِرْ قَوْمَكَ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَهُمْ عَذابٌ أَليمٌ

ما نوح را به‌سوي قومش فرستاديم و گفتيم: «قوم خود را انذار كن پيش از آنكه عذاب دردناكي به سراغشان آيد».

Surely We sent Nuh to his people, saying: Warn your people before there come upon them a painful chastisement.

બેશક અમોએ નૂહને તેની કોમ તરફ મોકલ્યો કે તું તારી કોમ ઉપર દર્દનાક અઝાબ આવે તે પહેલાં તેને ડરાવ.

71:2
قالَ يا قَوْمِ إِنِّي لَكُمْ نَذيرٌ مُبينٌ

گفت: «اي قوم من! به يقين من براي شما انذار‌كننده‌ی آشكاري هستم.

He said: O my people! Surely I am a plain warner to you:

તેણે કહ્યું કે અય મારી કોમ ! બેશક હું તમારા માટે એક ખુલ્લો ડરાવનારો છું :

71:3
أَنِ اعْبُدُوا اللهَ وَ اتَّقُوهُ وَ أَطيعُونِ

كه خدا را پرستش كنيد و از مخالفت او بپرهيزيد و مرا اطاعت نماييد.

That you should serve Allah and be careful of (your duty to) Him and obey me:

કે અલ્લાહની ઇબાદત કરો, અને તેની નાફરમાનીથી પરહેઝ કરો અને મારી ઇતાઅત કરો:

71:4
يَغْفِرْ لَكُمْ مِنْ ذُنُوبِكُمْ وَ يُؤَخِّرْكُمْ إِلى أَجَلٍ مُسَمًّى إِنَّ أَجَلَ اللهِ إِذا جاءَ لا يُؤَخَّرُ لَوْ كُنْتُمْ تَعْلَمُونَ

تا خدا گناهانتان را بيامرزد و تا زمان معيّني شما را عمر دهد؛ زيرا هنگامي‌كه اجل الهي فرا رسد، تأخيري نخواهد داشت اگر مي‌دانستيد.

He will forgive you some of your faults and grant you a delay to an appointed term; surely the term of Allah when it comes is not postponed; did you but know!

તે તમારા ગુનાહ માફ કરી દેશે, અને તમને ચોક્કસ મુદ્દત સુધી (જીવનની) મોહલત આપશે પરંતુ અલ્લાહે મુકર્રર કરેલ સમય જયારે આવી પહોંચશે ત્યારે મોહલત આપવામાં નહી આવે જો તમે જાણતા હોત.

71:5
قالَ رَبِّ إِنِّي دَعَوْتُ قَوْمي لَيْلاً وَ نَهاراً

[نوح] گفت: «پروردگارا! من قوم خود را شب و روز [به‌‌سوي تو] دعوت كردم.

He said: O my Lord! surely I have called my people by night and by day!

તેણે કહ્યું અય મારા પરવરદિગાર ! મેં મારી કોમને રાત-દિવસ (તારી તરફ) બોલાવી:

71:6
فَلَمْ يَزِدْهُمْ دُعائي إِلاَّ فِراراً

امّا دعوت من چيزي جز فرار [از حق] بر آنان نيفزود.

But my call has only made them flee the more:

પરંતુ મારી દાવતે તેઓના ફરાર (નાસવા) સિવાય કંઇપણ વધારો કર્યો નહી.

71:7
وَ إِنِّي كُلَّما دَعَوْتُهُمْ لِتَغْفِرَ لَهُمْ جَعَلُوا أَصابِعَهُمْ في آذانِهِمْ وَ اسْتَغْشَوْا ثِيابَهُمْ وَ أَصَرُّوا وَ اسْتَكْبَرُوا اسْتِكْباراً

و من هر زمان آن‌ها را دعوت كردم [كه ايمان بياورند] تا تو آن‌ها را بيامرزي، انگشتان خويش را در گوش‌هايشان قرارداده و لباس‌هايشان را بر خود پيچيدند، و در مخالفت اصرار ورزيدند و به شدّت استكبار كردند.

And whenever I have called them that Thou mayest forgive them, they put their fingers in their ears, cover themselves with their garments, and persist and are puffed up with pride:

અને મેં જયારે પણ તેમને બોલાવ્યા કે જેથી તું તેઓને માફ કરે ત્યારે તેઓએ પોતાની આંગળીઓ કાનમાં રાખી દીધી અને પોતાના કપડા ઓઢી લીધા, અને પોતાની વાત પર અડગ રહ્યા અને ખૂબજ ઘમંડ કર્યો.

71:8
ثُمَّ إِنِّي دَعَوْتُهُمْ جِهاراً

سپس من آن‌ها را با صداي بلند [به اطاعت فرمان تو] دعوت كردم.

Then surely I called to them aloud:

તે પછી મેં તેમને બુલંદ અવાજથી દાવત આપી:

71:9
ثُمَّ إِنِّي أَعْلَنْتُ لَهُمْ وَ أَسْرَرْتُ لَهُمْ إِسْراراً

سپس آشكارا و نهان [حقيقت توحيد و ايمان را] براي آنان بيان داشتم.

Then surely I spoke to them in public and I spoke to them in secret:

તે પછી મેં જાહેરમાં અને છુપી રીતે દાવત આપી:

71:10
فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كانَ غَفَّاراً

و گفتم: «از پروردگار خويش آمرزش بطلبيد كه او بسيار آمرزنده است».

Then I said, Ask forgiveness of your Lord, surely He is the most Forgiving:

અને મેં કહ્યું કે તમારા પરવરદિગાર પાસે ઇસ્તગફાર કરો, બેશક તે ખૂબ માફ કરનાર છે :

← Surah 70 Surah 72 →