Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 72

سورة الجن

Al Jinn

સૂરએ જિન્ન
28 verses Makki Verses 1–10 of 28
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
72:1
قُلْ أُوحِيَ إِلَيَّ أَنَّهُ اسْتَمَعَ نَفَرٌ مِنَ الْجِنِّ فَقالُوا إِنّا سَمِعْنا قُرْآناً عَجَباً

بگو: به من وحى شده ‌است كه جمعى از جنّ به سخنانم گوش فرا داده‌اند، سپس گفته‌اند: «ما قرآن عجيبى شنيده‌ايم».

Say: It has been revealed to me that a party of the jinn listened, and they said: Surely we have heard a wonderful Quran,

તું કહે કે મારી તરફ વહી કરવામાં આવી છે કે જિન્નાતોના એક સમૂહે કુરઆનને કાન દઇને સાંભળ્યું પછી કહ્યુ કે બેશક અમોએ એક અજાયબી ભર્યુ કુરઆન સાંભળ્યું છે:

72:2
يَهْدِي إِلَى الرُّشْدِ فَآمَنّا بِهِ وَ لَنْ نُشْرِكَ بِرَبِّنا أَحَداً

كه به راه راست هدايت مى‌كند، پس ما به آن ايمان آورده‌ايم و هرگز كسى را همتاى پروردگارمان قرارنمى‌دهيم.

Guiding to the right way, so we believe in it, and we will not set up any one with our Lord:

જે સીધા રસ્તા તરફ હિદાયત કરે છે, તો અમે તેના પર ઇમાન લઇ આવ્યા અને હવે કયારેય પણ કોઇને અમારા પરવરદિગારનો શરીક નહિ બનાવીએ:

72:3
وَ أَنَّهُ تَعالى جَدُّ رَبِّنا مَا اتَّخَذَ صاحِبَةً وَ لا وَلَداً

و اينكه والا است مقام با عظمت پروردگار ما، و او هرگز براى خود همسر و فرزندى انتخاب نكرده ‌است.

And that He-- exalted be the majesty of our Lord-- has not taken a consort, nor a son:

અને એ કે અમારા પરવરદિગારની શાન બુલંદ છે હરગિઝ તેણે પોતાના માટે કોઇ ઔરત કે ફરઝંદ પસંદ નથી કર્યો:

72:4
وَ أَنَّهُ كانَ يَقُولُ سَفِيهُنا عَلَى اللهِ شَطَطاً

و اينكه سفيه ما [ابليس] درباره‌ی خداوند سخنان ناروا مى‌گفت.

And that the foolish amongst us used to forge extravagant things against Allah:

અને અમારા મૂર્ખાઓ અલ્લાહના બારામાં અયોગ્ય વાતો કહે છે:

72:5
وَ أَنّا ظَنَنّا أَنْ لَنْ تَقُولَ الْإِنْسُ وَ الْجِنُّ عَلَى اللهِ كَذِباً

و اينكه ما گمان مى‎‎كرديم كه انس و جنّ هرگز بر خدا دروغ نمى‎بندند.

And that we thought that men and jinn did not utter a lie against Allah:

અને અમે એમ સમજતા હતા કે ઇન્સાન તથા જિન્નાત હરગિઝ અલ્લાહ તરફ જૂઠી નિસ્બત નહી આપે:

72:6
وَ أَنَّهُ كانَ رِجالٌ مِنَ الْإِنْسِ يَعُوذُونَ بِرِجالٍ مِنَ الْجِنِّ فَزادُوهُمْ رَهَقاً

و اينكه مردانى از بشر به مردانى از جنّ پناه مى‎بردند، و بر گمراهى و طغيان آنان مى‎افزودند.

And that persons from among men used to seek refuge with persons from among jinn, so they increased them in wrongdoing:

અને અમુક ઇન્સાનો અમુક જિન્નાતોની શરણ લઇ છે જેથી તેઓની સરકશીમાં વધારો થાય છે:

72:7
وَ أَنَّهُمْ ظَنُّوا كَما ظَنَنْتُمْ أَنْ لَنْ يَبْعَثَ اللهُ أَحَداً

و اينكه آن‌ها گمان ‌كردند همان‌گونه كه شما گمان مى‌كرديد كه خداوند هرگز كسى را [به نبوّت] مبعوث نمى‌كند.

And that they thought as you think, that Allah would not raise anyone:

અને તમારી જેમ તેઓ ગુમાન કરતા હતા કે અલ્લાહ કોઇને ફરી નહી ઊઠાડે:

72:8
وَ أَنّا لَمَسْنَا السَّماءَ فَوَجَدْناها مُلِئَتْ حَرَساً شَدِيداً وَ شُهُباً

و اينكه ما آسمان را جستجو كرديم و آن را پر از محافظان قوى و تيرهاى شهاب يافتيم.

And that we sought to reach heaven, but we found it filled with strong guards and flaming stars.

અને અમે આસમાનની નઝદીક થયા પછી અમોએ તાકતવર ચોકીદારો અને ઊલ્કાથી ભરપૂર જોયું.

72:9
وَ أَنّا كُنّا نَقْعُدُ مِنْها مَقاعِدَ لِلسَّمْعِ فَمَنْ يَسْتَمِعِ الْآنَ يَجِدْ لَهُ شِهاباً رَصَداً

و اينكه ما پيش از اين به استراق سمع در آسمان‌ها مى‌نشستيم؛ امّا اكنون هركس بخواهد استراق سمع كند، شهابى را در كمين خود مى‌يابد.

And that we used to sit in some of the sitting-places thereof to steal a hearing, but he who would (try to) listen now would find a flame lying in wait for him:

અને અમે અગાઉ વાતો સાંભળવા માટે તેના અમુક ભાગોમાં જઇ બેસતા હતા, પરંતુ હવે અગર કોઇ સાંભળવા માંગે તો તેની તાકમાં ઊલ્કાને નિહાળશે:

72:10
وَ أَنّا لا نَدْرِي أَ شَرٌّ أُرِيدَ بِمَنْ فِي الْأَرْضِ أَمْ أَرادَ بِهِمْ رَبُّهُمْ رَشَداً

و اينكه [با اين اوضاع] ما نمى‌دانيم آيا اراده شرّى درباره‌ی اهل زمين شده يا پروردگارشان خواسته است آنان را هدايت كند؟!

And that we know not whether evil is meant for those who are on earth or whether their Lord means to bring them good:

અને અમે નથી જાણતા કે ઝમીનવાળાઓ માટે તેમના પરવરદિગારનો નુકસાનનો ઇરાદો છે કે હિદાયતનો!

← Surah 71 Surah 73 →