Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 75

سورة القيامة

Al Qiyama

સૂરએ કયામત
40 verses Makki Verses 1–10 of 40
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
75:1
لا أُقْسِمُ بِيَوْمِ الْقِيامَةِ

سوگند به روز قيامت

Nay! I swear by the day of resurrection.

હું કસમ ખાઉં છું કયામતના દિવસની:

75:2
وَ لا أُقْسِمُ بِالنَّفْسِ اللَّوَّامَةِ

و سوگند به نفس ملامتگر [و وجدان بيدار كه رستاخيز حق است]!

Nay! I swear by the self-accusing soul.

અને હું કસમ ખાઉં છું બૂરાઇઓ ઉપર મલામત કરનાર નફસની!

75:3
أَ يَحْسَبُ الْإِنْسانُ أَلَّنْ نَجْمَعَ عِظامَهُ

آيا انسان مي‌پندارد كه هرگز استخوان‌هاي او را جمع نخواهيم كرد؟!

Does man think that We shall not gather his bones?

શું ઇન્સાન એમ ગુમાન કરે છે કે અમે તેનાં હાડકાં ભેગાં નહિ કરીએ?

75:4
بَلى قادِرينَ عَلى أَنْ نُسَوِّيَ بَنانَهُ

آري قادريم كه [حتّي خطوط سر] انگشتان او را موزون و مرتّب كنيم.

Yea! We are able to make complete his very fingertips

બેશક ! અમે કુદરત ધરાવીએ છીએ કે તેની આંગળીઓના ટેરવાં(ની રેખાઓ પણ) વ્યવસ્થિત કરી દઇએ.

75:5
بَلْ يُريدُ الْإِنْسانُ لِيَفْجُرَ أَمامَهُ

[انسان شك در معاد ندارد] بلكه او مي‌خواهد [آزادانه] در تمام عمر گناه كند

Nay! man desires to give the lie to what is before him.

પરંતુ ઇન્સાન ચાહે છે કે પોતાની સામે (બૂરાઇનો) રસ્તો ખુલ્લો રહે.

75:6
يَسْئَلُ أَيَّانَ يَوْمُ الْقِيامَةِ

[از اين‌رو] مي‌پرسد: «روز قيامت كي خواهد بود»؟!

He asks: When is the day of resurrection?

તે પૂછે છે કે કયામતનો દિવસ કયારે આવશે?

75:7
فَإِذا بَرِقَ الْبَصَرُ

[بگو:] در آن هنگام كه چشم‌ها از شدّت وحشت خيره گردد.

So when the sight becomes dazed,

પછી જ્યારે આંખો અંજાઇ જશે:

75:8
وَ خَسَفَ الْقَمَرُ

و ماه بي‌نور شود.

And the moon becomes dark,

અને ચાંદ રોશની વગરનો થઇ જશે:

75:9
وَ جُمِعَ الشَّمْسُ وَ الْقَمَرُ

و خورشيد و ماه با هم جمع شوند.

And the sun and the moon are brought together,

અને સૂરજ તથા ચાંદ ભેગા કરી દેવામાં આવશે:

75:10
يَقُولُ الْإِنْسانُ يَوْمَئِذٍ أَيْنَ الْمَفَرُّ

آن روز انسان مي‌گويد: «راه فرار كجاست»؟!

Man shall say on that day: Whither to fly to?

તે દિવસે ઇન્સાન કહેશે કે હવે ભાગવાનો રસ્તો ક્યાં છે?

← Surah 74 Surah 76 →