Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 7

سورة الأعراف

Al A'raf

સુરએ અઅરાફ
206 verses Makki Verses 121–130 of 206
7:121
قالُوا آمَنّا بِرَبِّ الْعالَمينَ

و گفتند: «ما به پروردگار جهانيان ايمان آورديم».

They said: We believe in the Lord of the worlds,

તેઓએ કહ્યું કે અમે દુનિયાઓના પરવરદિગાર પર ઇમાન લઇ આવ્યા:

7:122
رَبِّ مُوسى وَ هارُونَ

همان پروردگار موسى و هارون.

The Lord of Musa and Haroun.

મૂસા તથા હારૂનના પરવરદિગાર પર.

7:123
قالَ فِرْعَوْنُ آمَنْتُمْ بِهِ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ إِنَّ هذا لَمَكْرٌ مَكَرْتُمُوهُ فِي الْمَدينَةِ لِتُخْرِجُوا مِنْها أَهْلَها فَسَوْفَ تَعْلَمُونَ

فرعون گفت: «آيا پيش از آنكه به شما اجازه دهم، به او ايمان آورديد؟! حتماً اين نيرنگ و توطئه‌اى است كه در اين شهر [و ديار] به كار گرفته‌ايد، تا اهلش را از آن بيرون كنيد؛ ولى به‌زودى [نتيجه‌ی كار خود را] خواهيد دانست»!

Firon said: Do you believe in Him before I have given you permission? Surely this is a plot which you have secretly devised in this city, that you may turn out of it its people, but you shall know:

ફિરઔને કહ્યું શું તમે તેના પર ઇમાન લાવો છો, એ પહેલાં કે હું તમને (તેમ કરવાની) રજામંદી આપું? બેશક આ તમારી ચાલબાજી છે કે જે તમોએ આ શહેરના રહેવાસીઓને અહીંથી કાઢી મૂકવા (માટે) ચલાવી છે, પણ નઝદીકમાં જ તમે (અંજામ) જાણી લેશો.

7:124
أُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَ أَرْجُلَكُمْ مِنْ خِلافٍ ثُمَّ لَأُصَلِّبَنَّكُمْ أَجْمَعينَ

سوگند مى‌خورم كه دست‌ها و پاهاى شما را به‌طور مخالف [يكى از راست و ديگرى از چپ] قطع مى‌كنم؛ سپس همگى را به دار مى‌آويزم»!

I will certainly cut off your hands and your feet on opposite sides, then will I crucify you all together.

હું તમારા ઊલ્ટા હાથ પગ જરૂર કાપી નાખીશ, (એટલે કે જમણો હાથ ડાબો પગ અથવા તેનાથી ઉલટું) પછી તમો સર્વેને શૂળી પર ચઢાવીશ.

7:125
قالُوا إِنَّا إِلى رَبِّنا مُنْقَلِبُونَ

[ساحران] گفتند: «[مهمّ نيست]، ما به‌سوى پروردگارمان باز مى‌گرديم.

They said: Surely to our Lord shall we go back:

તેમણે કહ્યું કે બેશક અમે અમારા પરવરદિગાર તરફ પાછા જશું.

7:126
وَ ما تَنْقِمُ مِنّا إِلّا أَنْ آمَنّا بِآياتِ رَبِّنا لَمّا جائَتْنا رَبَّنا أَفْرِغْ عَلَيْنا صَبْراً وَ تَوَفَّنا مُسْلِمينَ

انتقام تو از ما، تنها به خاطر اين است كه ما به آيات پروردگار خويش هنگامى‌كه به سراغ ما آمد، ايمان آورديم. پروردگارا! صبر و استقامتى [كافى] بر ما فروريز؛ و ما را مسلمان بميران».

And you do not take revenge on us except because we have believed in the communications of our Lord when they came to us! Our Lord: Pour out upon us patience and cause us to die in submission.

અને તું અમારાથી માત્ર એટલી વાત પર ઇન્તેકામ લે છો કે અમારા પરવરદિગારની આયતો અમારા પાસે આવી અને અમો તેના ઊપર લાવ્યા; અય અમારા પરવરદિગાર! તું અમને સબ્ર અતા કર, અને અમારી મૌત મુસલમાન હોવાની હાલતમાં લાવજે.

7:127
وَ قالَ الْمَلَأُ مِنْ قَوْمِ فِرْعَوْنَ أَ تَذَرُ مُوسى وَ قَوْمَهُ لِيُفْسِدُوا فِي الْأَرْضِ وَ يَذَرَكَ وَ آلِهَتَكَ قالَ سَنُقَتِّلُ أَبْناءَهُمْ وَ نَسْتَحْيي نِساءَهُمْ وَ إِنَّا فَوْقَهُمْ قاهِرُونَ

و اشراف قوم فرعون [به او] گفتند: «آياموسى و قومش را رها مى‌كنى كه در زمين فساد كنند، و تو و خدايانت را رها سازد»؟! گفت: «به‌زودى پسرانشان را مى‌كشيم، و زنانشان را [براى خدمتكارى] زنده نگه مى‌داريم؛ و ما بر آن‌ها كاملاً مسلّطيم».

And the chiefs of Firon's people said: Do you leave Musa and his people to make mischief in the land and to forsake you and your gods? He said: We will slay their sons and spare their women, and surely we are masters over them.

અને ફિરઔનની કૌમના આગેવાનોએ તેને કહ્યું કે શું તું મૂસા તથા તેની કૌમને છોડી દઇશ કે તે ઝમીનમાં ફસાદ ફેલાવે અને તને તથા તારા માઅબૂદોને ત્યજી દે? તેણે કહ્યું અમે તેમના ફરઝંદોને મારી નાખીશું અને તેમની ઔરતોને (ખિદમત માટે) જીવતી રાખશું, અને બેશક આપણે જ તેમના પર ગાલીબ છીએ.

7:128
قالَ مُوسى لِقَوْمِهِ اسْتَعينُوا بِاللهِ وَ اصْبِرُوا إِنَّ الْأَرْضَ لِلهِ يُورِثُها مَنْ يَشاءُ مِنْ عِبادِهِ وَ الْعاقِبَةُ لِلْمُتَّقينَ

موسى به قوم خود گفت: «از خدا يارى جوييد، و استقامت پيشه كنيد، كه زمين از آن خداست، و آن را به هركس از بندگانش كه بخواهد، واگذار مى‌كند؛ و سرانجام [نيك] براى پرهيزگاران است».

Musa said to his people: Ask help from Allah and be patient; surely the land is Allah's; He causes such of His servants to inherit it as He pleases, and the end is for those who guard (against evil).

મૂસાએ પોતાની કૌમને ફરમાવ્યું કે તમે અલ્લાહ પાસે મદદ માંગો અને ધીરજ રાખો; બેશક આ ઝમીન અલ્લાહની જ છે, તે પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેને તેનો વારસ બનાવે છે; અને (નેક) અંત પરહેઝગારો માટે જ છે.

7:129
قالُوا أُوذينا مِنْ قَبْلِ أَنْ تَأْتِيَنا وَ مِنْ بَعْدِ ما جِئْتَنا قالَ عَسى رَبُّكُمْ أَنْ يُهْلِكَ عَدُوَّكُمْ وَ يَسْتَخْلِفَكُمْ فِي الْأَرْضِ فَيَنْظُرَ كَيْفَ تَعْمَلُونَ

گفتند: «پيش از آنكه به‌سوى ما بيايى آزار ديديم، [هم‌اكنون] پس از آمدنت نيز آزار مى‌بينيم! [كى اين آزارها به سر خواهد آمد]؟» گفت: «اميد است پروردگارتان دشمن شما را هلاك كند، و شما را در زمين جانشين [آن‌ها] سازد، تا ببيند چگونه عمل مى‌كنيد».

They said: We have been persecuted before you came to us and since you have come to us. He said: It may be that your Lord will destroy your enemy and make you rulers in the land, then He will see how you act.

તેઓએ કહ્યું કે અમોને તારા આવવા પહેલાં ઇજા પહોંચાડવામાં આવી છે અને તારા આવવા પછી પણ (આ સિલસિલો શરૂ છે); (મૂસાએ) ફરમાવ્યું ઊમ્મીદ છે કે તમારો પરવરદિગાર તમારા દુશ્મનોને નાબૂદ કરી નાખે અને તમને આ ઝમીનમાં તેમના વારસ બનાવી દે, પછી જુએ કે તમે કેવી રીતે અમલ કરો છો?

7:130
وَ لَقَدْ أَخَذْنا آلَ فِرْعَوْنَ بِالسِّنينَ وَ نَقْصٍ مِنَ الثَّمَراتِ لَعَلَّهُمْ يَذَّكَّرُونَ

و ما فرعونيان را به خشكسالى و كمبود ميوه‌ها گرفتار كرديم، شايد متذكّر گردند.

And certainly We overtook Firon's people with droughts and diminution of fruits that they may be mindful.

અને બેશક અમોએ ફિરઔનીઓને દૂકાળો તથા ફળોની નુકસાનીમાં સપડાવ્યા કે કદાચને તેઓ ચેતે.

← Surah 6 Surah 8 →