سورة الأعراف
Al A'raf
هنگامىكه نيكى [و نعمت] به آنها مىرسيد، مىگفتند: «اين به خاطر خودِ ماست». و اگر بدى [و بلا] به آنها مىرسيد، مىگفتند: «از شومى موسى و كسان اوست». آگاه باشيد همهی اينها، از سوى خداست؛ ولى بيشتر آنها نمىدانند.
But when good befell them they said: This is due to us; and when evil afflicted them, they attributed it to the ill-luck of Musa and those with him; surely their evil fortune is only from Allah but most of them do not know.
પછી જ્યારે તેઓને કોઇ નેકી (નેઅમત) હાંસિલ થતી ત્યારે તેઓ કહેતા કે આ તો અમારો હક છે; અને અગર તેઓ પર કોઇ બલા આવી પડતી તો તેને મૂસા તથા તેના સાથીઓની મનહુસી ગણી કાઢતા; બેશક તેઓની મનહુસી માત્ર (તેઓના બદઆમાલના કારણે) અલ્લાહ તરફથી જ છે પણ તેઓમાંના ઘણા ખરા જાણતા નથી.
و گفتند: «هر زمان نشانه و معجزهاى براى ما بياورى كه با آن سحرمان كنى، ما به تو ايمان نمىآوريم».
And they said: Whatever sign you may bring to us to charm us with it-- we will not believe in you.
અને તેમણે કહ્યું કે તું અમારા ઊપર જાદુ કરવા માટે ગમે તેવી નિશાની લઇ આવે, તો પણ અમે તારા પર કયારેય ઇમાન લાવીશું નહિ.
سپس [بلاها را پشتسر هم بر آنها نازل كرديم]: طوفان و ملخ و آفت گياهى و قورباغهها و خون را كه نشانههايى از هم جدا بودند بر آنها فرستاديم؛ ولى [باز بيدار نشدند، و] تكبّر ورزيدند، و جمعيّت گنهكارى بودند.
Therefore We sent upon them widespread death, and the locusts and the lice and the frog and the blood, clear signs; but they behaved haughtily and they were a guilty people.
પછી અમોએ તેમના ઉપર તીડો, ટોલા (જુ), દેડકા તથા લોહીના તોફાનની જુદી જુદી નિશાનીઓ મોકલી, છતાં પણ તેઓએ તકબ્બૂર (હઠાગ્રહ) રાખ્યો. ખરેખર તેઓ મુજરીમો હતા.
And when the plague fell upon them, they said: O Musa! pray for us to your Lord as He has promised with you, if you remove the plague from us, we will certainly believe in you and we will certainly send away with you the children of Israel.
અને જ્યારે તેમના પર આફત આવી ત્યારે તેઓએ કહ્યું કે અય મૂસા! તારા પરવરદિગારે તારી સાથે જે વાયદો કર્યો છે તે પ્રમાણે તેની પાસે અમારા માટે દુઆ માંગ; અગર તું અમારા ઉપરથી આ આફત ટાળી દઇશ તો અમે ખરેખર તારા ઉપર ઇમાન લાવીશું અને બની ઇસરાઇલને પણ તારી સાથે જરૂર મોકલી દઇશું.
امّا هنگامىكه بلا را، پس از مهلت معيّنى كه به آن مىرسيدند، از آنها برمىداشتيم، پيمان خويش را مىشكستند.
But when We removed the plague from them till a term which they should attain lo! they broke (the promise).
પછી જ્યારે અમે તેમના પરથી આફતને એક મુદ્દત પૂરી કરીને ઊઠાવી લેતા તેઓ ફરી વાયદા ખિલાફી કરતા હતા.
سرانجام از آنها انتقام گرفتيم، و آنان را در دريا غرق كرديم؛ زيرا آيات ما را تكذيب كردند، و از آن غافل بودند.
Therefore We inflicted retribution on them and drowned them in the sea because they rejected Our signs and were heedless of them.
છેવટે અમોએ તેમનાથી બદલો લીધો. અને તેમને દરિયામાં ડૂબાડી દીધા, એ માટે કે તેઓ અમારી આયતોને (નિશાનીઓને) જૂઠલાવતા હતા અને તેનાથી ગાફિલ હતા.
و مشرقها و مغربهاى پر بركت زمين را به آن قوم كه [زير زنجير ظلم و ستم] به ضعف كشانده شده بودند، واگذار كرديم؛ و وعدهی نيك پروردگارت بر بنىاسرائيل، به خاطر صبر و استقامتى كه به خرج دادند، تحقّق يافت؛ و آنچه فرعون و فرعونيان [از كاخهاى مجلّل] مىساختند، و آنچه از باغهاى داربستدار فراهم ساخته بودند، در هم كوبيديم!
And We made the people who were deemed weak to inherit the eastern lands and the western ones which We had blessed; and the good word of your Lord was fulfilled in the children of Israel because they bore up (sufferings) patiently; and We utterly destroyed what Firon and his people had wrought and what they built.
અને અમોએ તે કૌમને કે જે કમજોર બનાવીને રાખવામાં આવી હતી તેને અમોએ બરકત આપેલી ઝમીનમાં પૂર્વ તથા પશ્ચિમ ભાગના વારસ બનાવ્યા; અને બની ઇસરાઇલના સંબંધમાં તેમના સબ્રના કારણે તારા પરવરદિગારનો બહેતરીન વાયદો પૂરો થઇ ગયો; અને ફિરઔન તથા તેની કૌમ જે કાંઇ નિર્માણ કરતા હતા અને (તેને) બુલંદ કરતા હતા. તેનો અમોએ નાશ કરી નાખ્યો.
و بنىاسرائيل را [سالم] از دريا عبور داديم؛ [ناگاه] در راه خود به گروهى رسيدند كه اطراف بتهايشان، براى عبادت، گرد آمده بودند. [دراينهنگام، بنىاسرائيل] به موسى گفتند:«تو هم براى ما معبودى قرار ده، همانگونه كه آنها معبودان [و خدايانى] دارند». گفت: «شما جمعيّتى جاهل و نادان هستيد».
And We made the children of Israel to pass the sea; then they came upon a people who kept to the worship of their idols They said: O Musa! make for us a god as they have (their) gods He said: Surely you are a people acting ignorantly:
અને અમે ઇસરાઇલની ઔલાદને દરિયા પાર પહોંચાડી દીધી; પછી તેઓ એક એવી કોમ પાસે પહોંચ્યા કે જે પોતાની બૂતોની ઇબાદતમાં રોકાયેલ હતા. તેઓએ કહ્યું કે અય મૂસા! અમારા માટે માઅબૂદ બનાવી આપ જેવી રીતે આ લોકો પાસે (તેમના) માઅબૂદો છે. તેણે કહ્યું, બેશક તમે નાદાન લોકો છો.
اينها [را كه مىبينيد]، سرانجام كارشان نابودى است؛ و آنچه انجام مىدهند، باطل و بىاساس است».
(As to) these, surely that about which they are shall be brought to naught and that which they do is vain.
બેશક, આ લોકો જેમાં રચ્યા પચ્યા રહે છે તે અવશ્ય નાશ પામશે અને જે કાર્યો તેઓ કરે છે તે બાતિલ (નકામું) છે.
[سپس] گفت: «آيا غير از خداوند، معبودى براى شما بطلبم؟! درحالىكه او شما را بر جهانيان [هم عصرتان] برترى داد».
He said: What! shall I seek for you a god other than Allah while He has made you excel (all) created things?
તેણે કહ્યું શું હું તમારા માટે અલ્લાહના સિવાય બીજો માઅબૂદ તલબ કરૂં ? જ્યારે કે તેણે તમને તમામ મખલૂક ઉપર ફઝીલત આપી છે.